નેપાળ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Federal Democratic Republic of Nepal

  • सङ्घीय लोकतान्त्रिक गणतन्त्र नेपाल (Nepali)
  • સઙ્ઘીય ગણતન્ત્ર નેપાળ
નેપાળનો ધ્વજ
ધ્વજ
નેપાળ નું Emblem
Emblem
સૂત્ર: जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
"જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે."
રાષ્ટ્રગીત: "Sayaun Thunga Phulka" (Nepali)
"[Garland] of hundreds of flowers"
Location of નેપાળ
રાજધાની
and largest city
કાઠમંડુ
28°10′N 84°15′E / 28.167°N 84.250°E / 28.167; 84.250
અધિકૃત ભાષાઓનેપાળી
માન્ય રાષ્ટ્રીય ભાષાઓબધી સ્થાનિક ભાષાઓ[૧][૨]
વંશીય જૂથો
(૨૦૧૧)
ધર્મ
લોકોની ઓળખનેપાળી
સરકારસંસદીય પ્રજાસત્તાક
• પ્રમુખ
વિદ્યા દેવી ભંડારી[૩]
• વડા પ્રધાન
ખડગા પ્રસાદ શર્મા ઓલી[૩]
• સંસદ સ્પીકર
અગ્નિ પ્રસાદ સાપકોટા[૪]
• મુખ્ય ન્યાયાધીશ
ચોલેન્દ્ર શમશેર જેબી રાણા[૫]
સંસદપ્રમુખશાહી સંસદ
• ઉપલું ગૃહ
રાષ્ટ્રીય સંસદ
• નીચલું ગૃહ
લોક સભા
સ્થાપના
• રાજ્ય
૧૭૬૯[૬]
• પ્રજાસત્તાક
૨૮ મે ૨૦૦૮
• હાલનું બંધારણ
૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫
વિસ્તાર
• કુલ
147,516 km2 (56,956 sq mi) (૯૩મો)
• જળ (%)
2.8
વસ્તી
• 2016 અંદાજીત
Increase 28,982,771[૭] (૪૯મો)
• ૨૦૧૧ વસ્તી ગણતરી
26,494,504
• ગીચતા
180/km2 (466.2/sq mi) (૫૦મો)
GDP (PPP)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $94 billion[૮] (૮૭મો)
• Per capita
Increase $3,318[૮] (૧૫૫મો)
GDP (nominal)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $30 billion (૧૦૧મો)
• Per capita
Increase $1,048[૮] (૧૫૯મો)
જીની (૨૦૧૦)32.8[૯]
medium · ૧૧૫મો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૯)Increase 0.579[૧૦]
medium · ૧૪૭મો
ચલણનેપાળી રૂપિયો (Rs, रू) (NPR)
સમય વિસ્તારUTC+૦૫:૪૫ (નેપાળ પ્રમાણભૂત સમય)
વાહન દિશાડાબે
ટેલિફોન કોડ+૯૭૭
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).np

નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) નેપાળમાં આવેલું છે. ઇ.સ. ૨૦૦૮ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલુ છે.

અંચલ[ફેરફાર કરો]

પ્રમુખ નદીઓ[ફેરફાર કરો]

  • કોસી
  • બાગમતી
  • નારાયણી
  • ગણ્દકી
  • કર્ણાલી
  • મહાકાલી


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "नेपालको संविधान २०७२" [Constitution of Nepal 2015] (pdf). 20 September 2015. મૂળ સંગ્રહિત (PDF) માંથી 8 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 16 July 2019Nepal Law Commission વડે.
  2. Mandal, Bidhi; Nayak, Ravi (9 June 2019). "Why English?". Republica (અંગ્રેજીમાં). મેળવેલ 17 April 2020.
  3. ૩.૦ ૩.૧ "President Bhandari administers oath of office to Oli". The Rising Nepal. 15 February 2020. મેળવેલ 17 April 2020.[હંમેશ માટે મૃત કડી]
  4. "Newly elected HoR Speaker Agni Sapkota takes oath of office". The Himalayan Times (અંગ્રેજીમાં). 27 January 2020. મેળવેલ 13 February 2020.
  5. "Cholendra Shumsher JB Rana confirmed as Chief Justice". The Himalayan Times (અંગ્રેજીમાં). 1 January 2019. મેળવેલ 17 April 2020.
  6. "History Of Nepal" (અંગ્રેજીમાં). Ministry of Foreign Affairs (Nepal). મેળવેલ 17 April 2020.
  7. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "Report for Selected Countries and Subjects". IMF. મેળવેલ 15 April 2020.
  9. "Gini Index (World Bank Estimate) - Nepal". World Bank. મૂળ સંગ્રહિત માંથી 8 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 April 2020.
  10. "Human Development Report 2019" (અંગ્રેજીમાં). United Nations Development Programme. 2019. મૂળ (PDF) માંથી 30 એપ્રિલ 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 April 2020.