Nitin Patelحساب تایید شده

@Nitinbhai_Patel

Ex Deputy Chief Minister of Gujarat

Gujarat, India
در ۱۳۹۰ بهمن پیوسته است
متولد ۱۳۳۴

توييت‌ها

@Nitinbhai_Patel را مسدود کردید

مطمئن اید که می‌خواهید این توییت‌ها را ببینید؟ دیدن توییت‌ها، @Nitinbhai_Patel را از مسدودشدگی در نمی‌آورد.

  1. توییت سنجاق‌شده
    ۲۶ مهر ۱۴۰۰

    આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

    بازگرداندن
  2. ۱۸ ساعت پیش
    بازگرداندن
  3. بهمن ۲۲
    بازگرداندن
  4. بهمن ۲۰
    بازگرداندن
  5. بهمن ۱۷

    “ऐ मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी" अब हमारे बिचमें नही रहे लतादिदी। अब उनके जैसे मधुर गीत कोन सुनाएगा हमको ? जबतक दुनिया में गीत-संगीत है तब तक महान गायक कलाकार लता मंगेशकरजी अमर रहेंगे। में उनको श्रधांजलि अर्पित करता हूं।

    بازگرداندن
  6. بهمن ۱۶
    بازگرداندن
  7. بهمن ۷
    بازگرداندن
  8. بهمن ۷

    દેશની પ્રતિષ્ઠિત ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગરના નિયામક શ્રી ડૉ. જે. એમ. વ્યાસનેપદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા...

    بازگرداندن
  9. بهمن ۷

    મહેસાણા - પાટણ જિલ્લાના જાણીતા કેળવણીકાર અને સમાજસેવક શ્રી માલજીભાઈ દેસાઈ, સંચાલકશ્રી, ઝીલિયા આશ્રમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા...

    بازگرداندن
  10. بهمن ۷

    ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજ સેવક અને ઉદાર દાનવીરશ્રી સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.

    بازگرداندن
  11. بهمن ۷

    ક્રાંતિકારી વિચારક અને સમાજ સુધારક, પ્રખર વક્તા અને સાહિત્યકાર પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનીત થવા બદલ વંદન સાથે ખૂબ ખૂબ પ્રણામ અને અભિનંદન...

    بازگرداندن
  12. بهمن ۶
    بازگرداندن
  13. بازتوییت کرد
    بهمن ۵

    Hon PM Shri Sir’s interaction with Page Samiti members from Gujarat

    بازگرداندن
  14. بهمن ۳

    માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં સરદારધામ, અમદાવાદ દ્વારા આયોજીત ભારત વર્ષમાં સૌપ્રથમ ૧૦૦૦ બેઠક ધરાવતી ઈ-લાઈબ્રેરી તથા વિદ્યાર્થી દત્તક યોજના નામકરણના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં.

    بازگرداندن
  15. بهمن ۱
    بازگرداندن
  16. دی ۲۹

    પ્રધાનમંત્રી શ્રી જીનો ગુજરાત પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ 👉 લિંક પર ક્લિક કરી નામ, મોબાઈલ નંબર અને જિલ્લાનું નામ વગેરે વિગતો ભરી રજિસ્ટ્રેશન કરો 👉 આ સંવાદને લઈને પ્રધાનમંત્રીશ્રી સાથે તમારા વિચારો અને સૂચનો પણ શેર કરી શકો છો

    بازگرداندن
  17. دی ۲۸

    India fighting another Covid wave with full alertness while maintaining economic growth: PM Modi at WEF via NaMo App

    بازگرداندن
  18. دی ۲۸

    ।। जिवेत शरदः शतम् ।। ગુજરાત રાજ્યના મહામહિમ માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપના જન્મદિન પર આપ સ્વસ્થ અને સમૃદ્ધિમય જીવન પ્રાપ્ત કરો તેવી ઈશ્વરને પ્રાર્થના..

    بازگرداندن
  19. دی ۲۴
    بازگرداندن
  20. دی ۲۳

    મહેસાણાની વતની તસનીમ મીરે અંડર ૧૯ ગર્લ્સ બેડમિન્ટનમાં વર્લ્ડ નંબર વન નું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી મહેસાણા-ગુજરાત-ભારતનું ગૌરવ વધાર્યું છે તે બદલ તેને અને તેના પરિવારને ખુબ ખુબ અભિનંદન.

    بازگرداندن
  21. دی ۲۲

    કરોડો ભારતીયોના છેલ્લા ૮૦ વર્ષથી ખુબ જ લોકપ્રિય ગાયક કલાકાર સૂરસામ્રાજયની લતા મંગેશકરજી વહેલી તકે સાજા અને તંદુરસ્ત થઈ જાય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના...

    بازگرداندن

به‌نظر می‌رسد بارگزاری صفحه طول کشیده است.

ممکن است ظرفیت توییتر پر باشد یا موقتاً دچار مشکلی شده باشد. دوباره امتحان کنید یا برای اطلاعات بیشتر از وضعیت توییتر بازدید کنید.

    ممکن است این را هم بپسندید

    ·