YouTube પર કોપિરાઇટ

કોપિરાઇટ એ સમગ્ર YouTube સમુદાય માટે એક મહત્વપૂર્ણ વિષય છે. નીચેના વિભાગોમાં, તમને YouTube પ્લેટફોર્મ પર તમારા હકોના સંચાલન માટે જરૂરી એવી બધી માહિતી અને સાધનોની ઍક્સેસ મળશે અને અન્ય સર્જકોના હકોનું પાલન કરવા વિશે વધુ જાણશો.

  • કોપિરાઇટ શું છે

    કોપિરાઇટ શું છે?

    કોપિરાઇટ દ્વારા શું સુરક્ષિત થાય છે? કેવી રીતે કોપિરાઇટ બૌદ્ધિક પ્રૉપર્ટીના અન્ય રૂપો કરતાં અલગ છે?

  • કોપિરાઇટ શાળા

    ઉચિત ઉપયોગ શું છે?

    અમુક એવી પરિસ્થિતિઓ છે જેની હેઠળ કાયદો કોપિરાઇટ કરેલી સામગ્રીમાંથી અવતરણોના ઉપયોગની મંજૂરી આપે છે.

  • ક્રિએટિવ કૉમન્સ

    ક્રિએટિવ કૉમન્સ

    લાઇસેંસના એક વિશેષ પ્રકાર વિશે જાણો જે સામગ્રીના ફરી ઉપયોગની મંજૂરી આપે છે -- જો તમે નિયમોને અનુસરો તો.

  • કોપિરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવો

    વારંવાર પૂછાતાં પ્રશ્નો

    અમને વારંવાર પૂછવામાં આવતાં કોપિરાઇટ પ્રશ્નોના જવાબો.