આંકડા

પ્રેક્ષકતા

  • 1 અબજ કરતા વધુ અદ્વિતીય વપરાશકર્તાઓ દર મહિને YouTube ની મુલાકાત લે છે
  • YouTube પર દર મહિને 6 અબજ કરતાં વધુ કલાકની વિડિઓ જોવાય છે—જે પૃથ્વી પર દરેક વ્યક્તિ માટે લગભગ એક કલાક છે
  • YouTube પર દર મિનિટે 100 કલાકની વિડિઓ અપલોડ થાય છે
  • YouTube નો 80% ટ્રાફિક યુએસની બહારથી આવે છે
  • YouTube 61 દેશો અને 61 ભાષામાં સ્થાનીકીકૃત છે
  • નેઇલસન અનુસાર, YouTube કોઈપણ કેબલ નેટવર્ક કરતાં વધુ 18-34 વયના US પુખ્ત સુધી પહોંચે છે
  • દરરોજ લાખો સબ્સ્ક્રિપ્શન્સ થાય છે. દરરોજ સબ્સ્ક્રાઇબ કરનારા લોકોની સંખ્યા પાછલા વર્ષથી 3x કરતા વધુ છે અને દૈનિક સબ્સ્ક્રિપ્શન્સની સંખ્યા પાછલા વર્ષથી 4x કરતા વધુ છે

YouTube પાર્ટનર પ્રોગ્રામ

  • 2007 માં બનાવેલ છે, આપણી પાસે હવે સમગ્ર વિશ્વમાં 30 થી વધુ દેશોમાં દસ લાખથીયે વધુ સર્જકો છે જે તેમના YouTube વિડિઓઝથી નાણાં કમાય છે
  • હજારો ચેનલ્સ વર્ષે છ આંકડામાં કમાણી કરી રહી છે

મુદ્રીકરણ

  • હજારો જાહેરાતકર્તાઓ ટ્રૂવ્યૂ ઇન-સ્ટ્રીમનો ઉપયોગ કરી રહ્યાં છે અને અમારી ઇન-સ્ટ્રીમ જાહેરાતોમાંથી 75% હમણાં છોડવા યોગ્ય છે
  • અમારી પાસે દસ લાખથી વધુ Google જાહેરાત પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા જાહેરાતકર્તાઓ છે, તેમાંના મોટા ભાગનાં નાના વેપારો છે

મોબાઇલ અને ઉપકરણો

  • YouTube નો જોવાયાના સમયનો લગભગ 40% જેટલો મોબાઇલ બનાવે છે,
  • YouTube કરોડો ઉપકરણો પર ઉપલબ્ધ છે

Content ID

  • સામગ્રી ID પ્રતિ દિવસ 400 થી વધારે વર્ષની વિડિઓને સ્કૅન કરે છે
  • મુખ્ય US નેટવર્ક બ્રોડકાસ્ટર્સ, મૂવી સ્ટુડિઓ અને રેકોર્ડ લેબલ્સ સહિત, 5,000 કરતાં વધારે ભાગીદારો સામગ્રી ID નો ઉપયોગ કરે છે
  • અમારા સામગ્રી ID ડેટાબેસમાં અમારી પાસે 25 મિલિયન કરતાં પણ વધુ સંદર્ભ ફાઇલો છે; તે વિશ્વમાં સૌથી વધુ વ્યાપક છે
  • સામગ્રી ID એ ભાગીદારો માટે સેંકડો મિલિયન ડોલર્સ બનાવ્યાં છે