Opens profile photo
Follow
Amit Shah
@AmitShah
Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. youtube.com/amitshahoffici
amitshah.co.inJoined May 2013

Amit Shah’s Tweets

भाजपा ने न सिर्फ गुजरात को देश का सबसे विकसित राज्य बनाया है बल्कि लोगों का भरोसा भी जीता है। ભાજપાએ માત્ર ગુજરાતને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવ્યું એટલું જ નહી પરંતુ જનતાનો વિશ્વાસ પણ જીત્યો છે. બેચરાજીની જનતા દિલથી ભાજપાને સમર્થન આપી રહી છે. જનસભાની તસવીરો. #ફરીવાર_ભાજપ_સરકાર
Image
Image
Image
Image
67
1,870
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आपके कुशल नेतृत्व और संगठन कौशल से पार्टी निरंतर मजबूत हो रही है। मैं ईश्वर से आपके स्वास्थ्यपूर्ण जीवन व दीर्घायु की कामना करता हूँ।
301
4,683
પ્રધાનમંત્રી જીના ભવ્ય રોડ-શોનો નજારો એવો હતો કે જાણે આખું અમદાવાદ જાહેર માર્ગો પર આવી તેમનું સ્વાગત કરી રહ્યું હતું. મોદીજી પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસ તેમજ સ્નેહની કેટલીક તસવીરો.
Image
Image
Image
Image
94
2,721
प्रधानमंत्री जी के भव्य रोडशो का नजारा कुछ ऐसा था कि मानो पूरा अहमदाबाद ही सड़कों पर खड़े होकर उनका स्वागत कर रहा हो। मोदी जी के प्रति जनता के अटूट विश्वास और स्नेह की कुछ तस्वीरें।
Image
Image
Image
Image
270
7,471
ભાજપાએ ગુજરાતના દરેક વર્ગને સશક્ત બનાવવાનું અને તેમની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખો આપવાનું કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાત ભાજપાની સાથે છે. કલોલ જનસભાની તસવીરો. #गुजरात_बोले_भाजपा_फिरसे
Image
Image
Image
Image
63
2,126
भाजपा ने गुजरात के हर वर्ग को सशक्त कर उनकी आशा-आकांक्षाओं को नए पंख देने का काम किया है। इसी का परिणाम है कि आज पूरा गुजरात भाजपा के साथ है। कलोल जनसभा की तस्वीरें। #गुजरात_बोले_भाजपा_फिरसे
Image
Image
Image
Image
87
3,578
विसनगर की जनता भाजपा के साथ मजबूती से खड़ी है और इस बार हर बूथ पर कमल खिलाकर भाजपा को फिर से जिताने के लिए उत्साहित है। વિસનગરની જનતા ભાજપાની સાથે મક્કમતાથી અડીખમ ઉભી છે અને આ વખતે તેઓ દરેક બૂથ પર કમળ ખીલવીને ભાજપાને ફરી વિજયી બનાવવા માટે ઉત્સાહિત છે. #गुजरात_बोले_भाजपा_फिरसे
Image
Image
Image
Image
57
1,830
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જીની જયંતિ પર તેમના ચરણોમાં નમન કરું છું. ભારતીય સંસ્કૃતિની સુવાસ વિશ્વભરમાં ફેલાવવામાં પ્રમુખ સ્વામીજીનું અનોખું યોગદાન રહ્યુ. તેમની શિક્ષા અને ઉપદેશો આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે.
Image
36
1,196
BAPS स्वामीनारायण संस्था के परम पूज्य प्रमुख स्वामी महाराज जी की जयंती पर उनके चरणों में नमन करता हूँ। भारतीय संस्कृति की सुगंध को विश्वभर में पहुँचाने में प्रमुख स्वामी जी का अद्वितीय योगदान रहा। उनकी शिक्षाएं व दर्शन आने वाली पीढ़ियों का मार्गदर्शन करती रहेंगी।
Image
47
1,651
ગુજરાતમાં ભાજપા એક ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, સાણંદ ખાતે યોજાયોલા રોડ શોમાં જનતાનો અપાર ઉત્સાહ અને સમર્થન તેની સાબિતી છે. #गुजरात_बोले_भाजपा_फिरसे
Image
Image
Image
Image
108
3,507
On their Statehood Day, my best wishes to the people of Nagaland. The state is blessed with immense natural beauty, rich traditions and cultural diversity. May the state continue to scale new heights of development and progress.
133
2,627
भारतीय सीमाओं को अभेद्य बनाए रखने से लेकर अनेकों विषम परिस्थितियों में अपने शौर्य और पराक्रम से देश की रक्षा करने वाले के सभी वीरों को 58वें स्थापना दिवस की शुभकामनाएं। हमारे सीमा प्रहरियों की वीरता और कर्तव्यनिष्ठा हर भारतीय को गौरवान्वित एवं प्रेरित करती है।
Image
143
2,426
છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
155
2,181
पिछले दो दशकों में गुजरात विकास और शांति का पर्याय बना है जिसपर हर भारतीय को गर्व है। लेकिन यह गुजरातवासियों द्वारा चुनी मजबूत सरकार के कारण संभव हो पाया। मैं प्रथम चरण के मतदाताओं से अपील करता हूँ कि इस विकासयात्रा को जारी रखने के लिए अभूतपूर्व उत्साह और संख्या में मतदान करें।
266
4,421
विकास और शांति गुजरात की पहचान है। इस पहचान को बनाये रखने के लिए माणसा की जनता से भाजपा को प्रचंड बहुमत से जिताने की अपील की। વિકાસ અને શાંતિ એ ગુજરાતની ઓળખ છે. આ ઓળખ બનાવી રાખવા માણસાની જનતાને ભાજપાને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી. #આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
Image
Image
Image
Image
75
1,854
असरवा विधानसभा के रोडशो में जन-जन से मिले अपार समर्थन और स्नेह के लिए ह्रदयपूर्वक आभार। અસારવા વિધાનસભાના રોડ શોમાં જન-જન તરફથી મળેલ અપાર સમર્થન અને સ્નેહ બદલ હ્રદયપૂર્વક આભાર. #આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
Image
Image
Image
Image
57
2,311
असरवा के रोडशो में उमड़ा यह जनसैलाब भाजपा सरकार के प्रति गुजरात की जनता के विश्वास को साफ-साफ दर्शाता है। અસારવાના રોડ શોમાં ઉમટેલી વિશાળ જનમેદની ભાજપા સરકાર પ્રત્યે ગુજરાતની જનતાનો વિશ્વાસ સાફ-સાફ બતાવે છે. #આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
Image
Image
Image
Image
48
1,897
आज अहमदाबाद में BAPS स्वामीनारायण संस्था के परम पूज्य महंत स्वामी महाराज जी से भेंट कर उनका आशीर्वाद लिया। આજે અમદાવાદ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજય મહંત સ્વામી મહારાજજીને મળી તેમના આશીર્વાદ લીધા.
Image
Image
Image
Image
126
4,764
ભાજપાએ પોતાના વચનો પૂરા કરીને જનતામાં વિશ્વસનીયતા ઊભી કરી છે. તેથી જ ગુજરાતનો દરેક વર્ગ, પછી તે આદિવાસી હોય, ખેડૂતો હોય, યુવાનો હોય કે પછી મહિલાઓ હોય, તમામ ભાજપાની સાથે છે. સંતરામપુરની જનતાનું આ જનસમર્થન તેની પુષ્ટિ કરે છે. #આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
Image
Image
Image
Image
68
2,116
અમરાઈવાડી (અમદાવાદ). ગુજરાતની જનતાને ભરોસો છે કે ભાજપા છે તો સુરક્ષા છે, ભાજપા છે તો સન્માન છે, ભાજપા છે તો વિકાસ અને સમૃદ્ધિ છે... તેથી જ અહીંની જનતા ભાજપા સાથે ચટ્ટાનની જેમ ઉભી છે.
Image
Image
Image
Image
154
3,724
अमराईवाडी की जनता का यह उत्साह और समर्थन बता रहा है कि इस चुनाव में भी भाजपा भारी बहुमत से जीत रही है। અમરાઈવાડીની જનતાનો આ ઉત્સાહ અને સમર્થન બતાવે છે કે આ ચૂંટણીમાં પણ ભાજપા જંગી બહુમતી સાથે વિજયી બનશે.
89
2,045
કોંગ્રેસે એક જાતિને બીજી જાતિ સામે અને એક સમુદાયને બીજા સમુદાય સામે લડાવ્યા. જ્યારે મોદીજીએ ગુનેગારો અને અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં સાંપ્રદાયિક તણાવનો કાયમ માટે અંત લાવી દીધો. જનતા ભાજપના વિકાસ અને શાંતિ મોડલ સાથે છે. કપડવંજની કેટલીક તસવીરો.
Image
Image
Image
Image
67
2,214
ગુજરાતની જનતા છેલ્લા બે દાયકાથી મોદીજી અને ભાજપના સુશાસનની સાથે ઉભી છે. ખેડાના ઠાસરા ખાતે આયોજીત જનસભાની કેટલીક તસવીરો.
Image
Image
Image
Image
76
3,240
मोदी सरकार विभिन्न कल्याणकारी योजनाओं के माध्यम से जनजातीय समाज को सशक्त बना रही है। મોદી સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનજાતિય સમાજને સશક્ત બનાવી રહી છે. આજે ગરબાડાની રેલીમાં ઉમટેલી આ વિશાળ જનમેદની ભાજપાના કલ્યાણકારી શાસન પર જનતાની મહોર છે. #આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
Image
Image
Image
Image
162
3,838