Amdavad Municipal CorporationVerified account

@AmdavadAMC

Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303

Ahmedabad, Gujarat, India
Joined September 2011

Tweets

You blocked @AmdavadAMC

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @AmdavadAMC

  1. On 17/05/2022, Aadhaar Card work carried out for 70 years old patient who is Admitted in ICU Ward at GCS Hospital by Amdavad Municipal Corporation (AMC) Kit. For AMC, time and place barely matter, it is all about serving the city and humanity.

    , , and 6 others
    Undo
  2. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા જમાલપુર ડેપો ખાતે AMTS ગેટ નં.૩ પર માનનીય મેયર શ્રી જીના વરદહસ્તે ઈ-ચાર્જીંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

    Undo
  3. AMC નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી શાળાઓનું અસરકારક શિક્ષણ અને તેના ઉત્તમ પરિણામો.

    Undo
  4. આજે સવારથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન મેગા કેમ્પ ચાલી રહ્યો છે. લાભાર્થીઓને ફોન કરીને અને ઘરે ઘર જઈ AMC કર્મચારીઓ વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આપણે પોતાની જવાબદારી સમજીએ, સહભાગી બનીએ, વેક્સિન લઈએ, શહેરને સ્વસ્થ બનાવીએ.

    , , and 2 others
    Undo
  5. અ.મ્યુ.કો દ્વારા નારણપુરા ખાતે રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી જીના વરદહસ્તે તારીખ ૨૯ મેના રોજ સાંજે ૪ કલાકે ખાતમુર્હૂત કરવામાં આવશે.

    Undo
  6. 💉વેક્સિનેશન મેગા કેમ્પ...વેક્સિનેશન મેગા કેમ્પ... 💉તા.૨૨ મે ૨૦૨૨ ના રોજ 💉હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦થી વધુ વયજૂથના તમામ લાભાર્થીઓ માટે પ્રિકોશન ડોઝ 💉૧૨-૧૭ વયજૂથના કિશોરો માટે પ્રથમ અને બીજો ડોઝ જરૂરથી વેક્સિન લઈએ. અમદાવાદને કોરોનામુક્ત બનાવીએ.

    , , and 2 others
    Undo
  7. તા.૨૧ મે ૨૦૨૨ સુધી એટલે કે છેલ્લા બે દિવસ. સને ૨૦૨૨-૨૩ના વાર્ષિક પ્રોપર્ટી ટેકસની રકમ પર ૧૦% તથા ઑનલાઇન માધ્યમથી એડવાન્સ ટેકસ ભરપાઈ કરનાર કરદાતાઓને વધુ ૧% રીબેટ મેળવવા માટેના છેલ્લા બે દિવસ છે. જલ્દીથી ટેકસ ભરીએ, શહેરના વિકાસના ભાગીદાર બનીએ.

    , , and 2 others
    Undo
  8. આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન,અને અમદાવાદીનું અભિમાન.

    Undo
  9. આરોગ્ય ખાતા સંચાલિત અસારવા ફિઝીયોથેરાપી વિભાગમાં ✅એક ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા ✅તદ્દન હંગામી ધોરણે,૧૧ માસના બિનસરકારી કરાર પદ્ધતિથી ભરવાની છે ✅જરૂરી માહિતી તથા ફોર્મ પર ✅ભરેલાં ફોર્મ સાથે તા.૨૧-૦૫-૨૨, સવારે ૧૦ કલાકે આરોગ્ય ભવન ખાતે વોક ઈન ઇન્ટરવ્યુ.

    , , and 2 others
    Undo
  10. (શહેરીનો આઠમો તબક્કો) ✅સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો સ્થળ પર જ નિકાલ. ✅તા.૧૪/૦૫/૨૨,સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી કાર્યક્રમ ✅મધ્ય ઝોન-ખાડિયા,રાયપુર શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા સાથે બપોરે ૨ વાગ્યા સુધી અરજી સ્વીકારાશે.

    , , and 2 others
    Undo
  11. (શહેરીનો આઠમો તબક્કો) ✅સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો સ્થળ પર જ નિકાલ. ✅તા.૧૪/૦૫/૨૨,સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી કાર્યક્રમ ✅પૂર્વ ઝોન-વિરાટ નગર વોર્ડ, શહીદ વીર મંગલ પાંડે હૉલ, નિકોલ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે બપોરે ૨ વાગ્યા સુધી અરજી સ્વીકારાશે.

    , , and 2 others
    Undo
  12. તા.13 ane 14 મે 2022 હવામાન વિભાગની આગાહી - તાપમાન 45 ડિગ્રીને પાર જઇ શકે છે. પોતાની અને પરીવારજનોની તકેદારી માટે સૂચવેલા પગલાં જરૂર લો. લૂ લાગવાથી બચો.

    , , and 2 others
    Undo
  13. આવતીકાલ તા.૧૦ મે ૨૦૨૨ હવામાન વિભાગની આગાહી - તાપમાન ૪૫ ડિગ્રીને પાર જઇ શકે છે. પોતાની અને પરીવારજનોની તકેદારી માટે સૂચવેલા પગલાં જરૂર લો. લૂ લાગવાથી બચો.

    , , and 2 others
    Undo
  14. "મારી શાળા, મારુ ગૌરવ" “થલતેજ પ્રાથમિક શાળા નં ૧/૨ ઝ્ળહળશે વિદ્યાર્થીઓનું આવનારું ભવિષ્ય, થશે અવિરત પ્રગતિ.

    Undo
  15. May 6

    શહેરના નારણપુરા વોર્ડમાં નવા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલના કામમાં નડતરરૂપ હયાત નાનામોટા કુલ 90 વૃક્ષો અંગે AMC બગીચા ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ ડિઝાઇનમાં ફેર કરી વધુમાં વધુ વૃક્ષો બચાવવા અને ટેકનિકલી રી-પ્લાન્ટ શક્ય હોય તેને ખસેડી રી-પ્લાન્ટ કરવાની કામગીરી કરવામાં આવી.

    , , and 2 others
    Undo
  16. મારી શાળા, મારું ગૌરવ!

    Undo
  17. આજરોજ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વોટર સપ્લાય એન્ડ સુએજ, રોડઝ એન્ડ બિલ્ડીંગ, રિક્રીએશનલ, હોસ્પિટલ તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કુલ મળીને રૂ. 70 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી.

    , , and 2 others
    Undo
  18. શહેરીજનોના સ્વાસ્થ્ય માટે AMC, સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. તથા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો નવતર પ્રયોગ. હવે દરરોજ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક ખાતે સવારે ૬:૩૦-૮:૩૦ સુધી નિ:શુલ્ક યોગ વર્ગ ચલાવવામાં આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા એ જ સાચી સમજણ.

    , , and 2 others
    Undo
  19. "મારી શાળા મારુ ગૌરવ" “બાપુનગર ગુજરાતી શાળા ૧૩” AMC નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રયાસ. દિવ્યાંગ બાળકો પણ આપે આત્મનિર્ભર ભારતનાં સર્જનમાં યોગદાન .

    Undo
  20. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદહસ્તે AMC અને AUDA દ્રારા રૂ.૧૪૩ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ આવસોનો લકી ડ્રો કરવામાં આવ્યો.

    , , and 3 others
    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·