Amit ShahTài khoản được xác nhận

@AmitShah

Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha.

Đã tham gia tháng 5 năm 2013

Tweet

Bạn đã chặn @AmitShah

Bạn có chắc muốn xem những Tweet này không? Xem Tweet sẽ không bỏ chặn @AmitShah

  1. नारणपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स निश्चित रूप से भारतीय खेल इतिहास में एक ऐतिहासिक पड़ाव है। मुझे विश्वास है कि यहाँ से भविष्य में बहुत से राष्ट्रीय व अंतर्राष्ट्रीय स्तर के खिलाड़ी निकलेंगे जो विश्वभर में तिरंगे का मान बढ़ाएंगे साथ ही गुजरात व भारत खेल जगत में नए कीर्तिमान रचेगा।

    Hoàn tác
  2. . जी के निरंतर प्रोत्साहन व प्रयासों का ही प्रतिफल है कि आज देश के युवा खेल की हर विधा में एक के बाद एक अंतर्राष्ट्रीय पदक जीत नया इतिहास रच रहे हैं। इसी कड़ी में गांधीनगर के नारणपुरा में ₹632 करोड़ से बन रहे ओलंपिक स्तर के स्पोर्ट्स कॉम्प्लेक्स का शिलान्यास किया।

    Hoàn tác
  3. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારણપુરા ખાતે ₹632 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓલંમ્પિક સ્તરના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ...

    Hoàn tác
  4. आज का दिन गांधीनगर लोकसभा क्षेत्र और भारतीय खेल इतिहास में एक ऐतिहासिक दिन है। आज शाम नारणपुरा में ₹632 करोड़ से बनने जा रहे ओलंपिक स्तर के स्पोर्ट्स कॉम्प्लेक्स का शिलान्यास होने जा रहा है।

    Hoàn tác
  5. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતમાં પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ આવાસોની સંખ્યા અને ગુણવત્તા બંનેમાં સતત વધારો થયો છે. અને આજે ₹348 કરોડના ખર્ચે બનેલ આ ભવનો શ્રી જીના 'જન સુરક્ષા વિકાસ મોડલ'ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક સુંદર પગલું છે.

    Hoàn tác
  6. પોલીસ અને સુરક્ષા દળોનું આધુનિકીકરણ અને તેમને શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવી એ હંમેશા જીની પ્રાથમિકતા રહી છે. આનાથી તેમની કાર્યક્ષમતા વધે છે તેમજ તેઓ પૂરી લગનથી પોતાની ફરજો ખંતપૂર્વક નિભાવી શકે છે. આ અન્વયે આજે ખેડામાં ગુજરાત પોલીસના વિવિધ ભવનોનું લોકાર્પણ કર્યુ.

    Hoàn tác
  7. ગોધરામાં પંચામૃત દૂધ સંઘ દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આનાથી ક્ષેત્રમાં મૂળભૂત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. આ સાથે વિવિધ રાજ્યોમાં સ્થિત પંચામૃત ડેરીના પ્લાન્ટનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ તેમજ તેના સુવર્ણ જયંતી Logo નુ પણ અનાવરણ કર્યુ.

    Hoàn tác
  8. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ના વિવિધ ભવનોના લોકાર્પણ પ્રસંગે મારું સંબોધન.

    Hoàn tác
  9. ગોધરામાં પંચમહાલ જીલ્લા સહકારી બેંકના હેડક્વાર્ટરના નવનિર્મિત ભવનનું  લોકાર્પણ કર્યુ તેમજ  મોબાઈલ ATM વાનનો શુભારંભ કરી જનતાને સમર્પિત કરી. મોબાઈલ ATM વાનથી દૂરના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ સુવિધાઓનો લાભ મળશે જેનાથી તેમનું જીવન સરળ બનશે અને સમયની બચત થશે.

    Hoàn tác
  10. પંચામૃત ડેરી, ગોધરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ.

    Hoàn tác
  11. đã Tweet lại
    Hoàn tác
  12. đã Tweet lại

    અ.મ્યુ.કો દ્વારા નારણપુરા ખાતે રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી જીના વરદહસ્તે આજે ૪ કલાકે ખાતમુર્હૂત કરવામાં આવશે.

    , ,6 người khác
    Hoàn tác
  13. Hoàn tác
  14. આજે ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ વિવિધ લાભકારી યોજનાઓની શુભ શરૂઆત કરીશ. તે પછી ખેડામાં ગુજરાત પોલીસની સુવિધાઓથી જોડાયેલ વિવિધ યોજનાઓનું શુભારંભ કર્યા બાદ ગાંધીનગર લોકસભાના નારણપુરા વિસ્તારમાં વૈશ્વિકસ્તરના એક રમત સંકુલની નીવ મુકવામાં આવશે.

    Hoàn tác
  15. अब नैनो यूरिया की करीब आधा लीटर बोतल, किसान की एक बोरी यूरिया की जरूरत को पूरा करेगी। इस सस्ते व प्रभावी तरल नैनो यूरिया से उत्पादन बढ़ेगा साथ ही पर्यावरण संरक्षण में भी यह बहुत सहायक सिद्ध होगा।

    Hoàn tác
  16. PACS का कम्यूटरीकरण हो, सहकारिता इकाइयों पर लगने वाला सरचार्ज घटाना हो या सहकारी चीनी मिलों को ज्यादा मुनाफा होने पर किसानों को मिलने वाली धनराशि को टैक्स मुक्त करना हो ऐसे अनेक क्रांतिकारी फैसले सहकारिता मंत्रालय के गठन के बाद जी के नेतृत्व में लिए गये हैं।

    Hoàn tác
  17. प्रधानमंत्री श्री जी ने सहकारिता आंदोलन को मजबूत बनाने के लिए एक अलग सहकारिता मंत्रालय की रचना कर एक क्रांतिकारी कदम उठाकर आने वाले 100 साल तक सहकारिता आंदोलन को नया जीवन देने का काम किया है।

    Hoàn tác
  18. स्वदेशी व स्वावलंबन के दो स्तंभों पर सरदार साहब और त्रिभुवनदास जी ने गुजरात में सहकारिता आंदोलन का जो बीज बोया वो आज पूरे विश्व के सामने एक वट वृक्ष के रूप में खड़ा है। गुजरात ने सहकारिता की आत्मा को बचाए रखने का काम किया है।

    Hoàn tác
  19. साथ ही प्रधानमंत्री जी ने इफको की कलोल इकाई में विश्व के पहले 'नैनो यूरिया (तरल) संयंत्र' का भी लोकार्पण किया। अब एक बोरी यूरिया की ताकत एक बोतल में समाहित है। इस अद्भुत उत्पाद का अविष्कार करने के लिए मैं के वैज्ञानिकों व सभी कर्मियों को बधाई देता हूँ।

    Hoàn tác
  20. सहकारिता क्षेत्र में कृषि से जुड़े लोगों के जीवन को बदलने की अपार क्षमता है। जी ने सहकारिता मंत्रालय की स्थापना करके करोड़ों लोगों के जीवन को नयी दिशा दी। आज ‘सहकार से समृद्धि’ सम्मेलन में मोदी जी ने किसान, गरीब व महिलाओं के कल्याण के अपने संकल्प को पुनः दोहराया।

    Hoàn tác

Tải trang có vẻ sẽ mất một lúc.

Twitter có thể đang bị quá tải hoặc tạm thời trục trặc. Thử lại hoặc truy cập Trạng thái Twitter để biết thêm thông tin.

    Bạn cũng có thể thích

    ·