Tweeturi

Ai blocat pe @Nitinbhai_Patel

Sigur vrei să vezi aceste Tweeturi? Vizualizarea Tweeturilor nu va debloca utilizatorul @Nitinbhai_Patel

  1. acum 11 ore
    Anulează acțiunea
  2. 25 sept.
    Anulează acțiunea
  3. a redistribuit
    20 sept.

    Live: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુલ રેલીને નાયબ મુખ્યમંત્રી શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં લોક સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડનું સંબોધન.

    Anulează acțiunea
  4. a redistribuit
    20 sept.

    આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી અને પ્રદેશ અગ્રણી શ્રી સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા. (2/2)

    Anulează acțiunea
  5. a redistribuit
    20 sept.

    પ્રધાનમંત્રી શ્રી જી ની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને નાયબ મુખ્યમંત્રી શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં સંબોધતા લોક સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ. (1/2)

    Anulează acțiunea
  6. 18 sept.

    PM Modi's message for the farmers... via NaMo App

    Anulează acțiunea
  7. 17 sept.

    વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા માન. વડાપ્રધાનશ્રી જી ના ૭૦મા જન્મ દિવસ નિમિત્તે આયોજીત "બ્લડ ડોનેશન" કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનાર રક્તદાતાઓનો આભાર માન્યો.

    Anulează acțiunea
  8. 17 sept.

    વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના યશસ્વી માન. વડાપ્રધાનશ્રી જી ના ૭૦ મા જન્મ દિવસ નિમિત્તે આયોજીત દિવ્યાંગોની સાધન સહાય વિતરણ તથા વડીલોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું.

    Anulează acțiunea
  9. a redistribuit
    17 sept.

    પ્રધાનમંત્રી શ્રી જી ના જન્મદિવસ નિમિત્તે આયોજિત ‘સેવા સપ્તાહ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને દિવ્યાંગોને સહાય વિતરણ તથા વડીલોને ચશ્મા વિતરણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી

    Anulează acțiunea
  10. a redistribuit
    17 sept.

    વિજાપુર ખાતેથી સાત પગલાં ખેડૂત કલ્યાણના અંર્તગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી

    Anulează acțiunea
  11. 17 sept.

    વિજાપુર તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા માન. વડાપ્રધાનશ્રી જીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવી રહેલા "સેવા સપ્તાહ" અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

    Anulează acțiunea
  12. 17 sept.

    વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંર્તગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

    Anulează acțiunea
  13. 17 sept.
    Anulează acțiunea
  14. a redistribuit
    11 sept.

    States Drive Startup Revolution: Furthering PM ji's vision of making India a hub of Startups, Govt. presents By encouraging innovation & entrepreneurship, States are uplifting the Startup Ecosystem. 📝Full Results:

    Anulează acțiunea
  15. 11 sept.
    Anulează acțiunea
  16. 10 sept.

    મહેસાણા જિલ્લાનાં બેચરાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણના અંર્તગતની “મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના” અને “કિસાન પરિવહન યોજના”નો શુભારંભ કરાવ્યો.

    Anulează acțiunea
  17. 10 sept.

    બેચરાજી ખાતે શ્રી બહુચર માતાના દર્શન તથા પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા.

    Anulează acțiunea
  18. 10 sept.
    , , și încă 2
    Anulează acțiunea
  19. a redistribuit
    10 sept.

    આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર શહેર અને જીલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ રૂ. 15.01 કરોડના કામોનું ઈ-લોકાર્પણ તથા 119.63 કરોડના કામોનું ઈ-ખાતમૂહૂર્ત સંપન્ન થયું. જેનાથી ગાંધીનગરની પ્રગતિને વધુ ગતિ અને બળ મળશે.

    Anulează acțiunea
  20. a redistribuit
    10 sept.

    કોરોના મહામારી દરમ્યાન જરૂરીયાતમંદ પરિવારો સુધી રાશન કીટ, સેનેટાઇઝર, માસ્ક તેમજ દવાઓ પહોંચાડી માનવતાની સુવાસ ફેલાવનાર ભાજપાના સહુ કાર્યકર્તાઓનો આભાર માનું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે, માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા દેશની આદર્શ લોકસભા બનશે.

    Anulează acțiunea

Încărcarea pare că durează ceva timp.

Este posibil ca Twitter să fie suprasolicitat momentan sau să întâmpine mici probleme. Încearcă din nou sau vizitează Starea Twitter pentru mai multe informații.

    S-ar putea să-ți placă și

    ·