AAP Gujarat । Mission2022חשבון מאומת

@AAPGujarat

Official Twitter Account of Aam Aadmi Party (AAP) - Gujarat | To Join Give a Missed call on 9700297002

Gujarat
כאן מאז ינואר 2013

ציוצים

חסמת את @AAPGujarat

האם אתה בטוח שאתה רוצה להציג את הציוצים האלה? הצגת הציוצים לא תגרום לשחרור של @AAPGujarat

  1. ציוץ נעוץ
    7 בספט׳

    સોશિયલ મીડિયા ટીમના સાથી બનવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી આપની વિગત ભરી અમને જણાવો...👇🏻

    ביטול
  2. મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક ઝટકો.!!

    ביטול
  3. צייץ מחדש
    לפני 53 דקות

    જગત જનની માં મોગલ ના પ્રાગટ્ય દિવસ ની શુભકામના ઓખાધરા માં જન્મ લઈ, ગોરવિયાળી ને કર્મભૂમિ બનાવી, ભગુડા માં પરચા આપનારી માં મોગલ ને આજે અઢારેય વરણ શીષ નમાવે છે તેવી માં મોગલના પ્રાગટ્ય દિવસે માં મોગલના ચરણોમાં કોટી કોટી વંદન

    ביטול
  4. આમ આદમી પાર્ટીના જિલ્લાના સિનિયર આગેવાન, ભાવનગર જિલ્લાના પુર્વ પ્રમુખ અને સંગઠન નિર્માણ પોતાનું યોગદાન આપી રહેલ શ્રી અશોકભાઈ ગોહેલને પાર્ટીમાં માલધારી સંગઠન પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..

    ביטול
  5. צייץ מחדש
    לפני 13 שעות

    The Ultimate Difference!

    ביטול
  6. પ્રદેશ સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે ની નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન...

    ביטול
  7. ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા પ્રદેશ સમિતિ વિસ્તરણ અંતર્ગત નિમ્નલિખિત મહાનુભવોની સર્વાનુમતે પ્રદેશ સમિતિમાં નિમણૂક કરવામાં આવી એ બદલ સૌને હાર્દિક અભિનંદન !

    ביטול
  8. પ્રદેશની ટીમમાં નવા નિમણુંક પામેલા સર્વે પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન...

    ביטול
  9. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે જીની નિમણુક કરવામાં આવી.

    ביטול
  10. આજરોજ આમ આદમી પાર્ટી સંમેલન દરમિયાન પ્રદેશ નેતાગણ અને કાર્યકરો દ્વારા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના રહેવાસી હરીશસિંહ પરમાર આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયા છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભારત માતા કી જય 🇮🇳 વંદે માતરમ્ !

    ביטול
  11. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પદાધિકારી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં પ્રદેશ નેતા શ્રી જી દ્વારા પદાધિકારીઓને સંબોધિત કરવામાં આવ્યા.

    ביטול
  12. આમ આદમી પાર્ટી ગુજરાત વિદ્યાર્થીપાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રદેશ પ્રમુખ તરીકે જીની નિમણુક કરવામાં આવી.

    ביטול
  13. આમ આદમી પાર્ટીના પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે ની નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

    ביטול
  14. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પદાધિકારી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જી દ્વારા પદાધિકારીઓને સંબોધિત કરવામાં આવ્યા.

    ביטול
  15. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પદાધિકારી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું જેમાં પ્રદેશ પ્રમુખ જીએ પદાધિકારીઓને અને કાર્યકરોને સંબોધિત કર્યા.

    ביטול
  16. આમ આદમી પાર્ટીના નેતા એવા જીને પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

    ביטול
  17. આમ આદમી પાર્ટીના નેતા એવા નિમિષાબેન ખૂંટ જીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

    ביטול
  18. આમ આદમી પાર્ટીના નેતા એવા જીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

    ביטול
  19. ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના નેતા એવા જીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

    ביטול
  20. צייץ מחדש
    לפני 18 שעות

    આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પદાધિકારી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી દ્વારા પદાધિકારીઓને સંબોધિત કર્યા

    ביטול
  21. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પદાધિકારી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું જેમાં પ્રદેશ નેતા જી દ્વારા પદાધિકારીઓને સંબોધિત કર્યા

    ביטול

מסתבר כי הטעינה לוקחת זמן־מה.

ייתכן שיש עומס או תקלה זמנית בטוויטר. נסה שוב או בקר בדף המצב של טוויטר לקבלת מידע נוסף.

    ייתכן שגם ימצא חן בעיניך

    ·