VTV Gujarati News and Beyond

@VtvGujarati

VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.

Ahmedabad
Joined May 2012

Tweets

You blocked @VtvGujarati

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @VtvGujarati

  1. લખનઉના કમિશનર ડીકે ઠાકુર કોરોના પોઝિટિવ, પીએમ મોદીની મુલાકાત પહેલા કરવામાં આવ્યો હતો ટેસ્ટ

    Undo
  2. ઓમિક્રોન વિરૂદ્ધના જંગમાં બૂસ્ટ ડોઝ કારગર, UKની સ્ટડીમાં થયો ખુલાસો

    Undo
  3. દેશ શોક સંતપ્ત,પ્રિયંકા ગાંધી લોક નૃત્યમાં; ભાજપે કર્યો વિડિયો વાયરલ કરી કર્યા પ્રહાર

    Undo
  4. ગુજરાતમાં સત્તા માટે સોનેરી સપના જોતી કોંગ્રેસે,જીત માટે જુઓ બનાવી આ 'બ્લુ પ્રિન્ટ'

    Undo
  5. તમે પણ નથી ખાતાને આવું જીરું? ઊંઝામાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરી મળી, ભેળસેળ જોઈ અધિકારીઓ ચોંક્યા

    Undo
  6. UP: લખનૌના પોલીસ કમિશનર કોરોના સંક્રમિત, PM મોદીના પ્રવાસ પહેલા કરવામાં આવ્યો હતો ટૅસ્ટ

    Undo
  7. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલની તબિયત લથડી, સ્થિતિ ગંભીર થતા વેન્ટિલેટર પર

    Undo
  8. LRD ભરતીની તૈયારીમાં મૂંઝાતા નહીં: આ નંબર પર સમસ્યા હોય તો કોલ કરી મેળવી શકશો ઉકેલ

    Undo
  9. પંચત્વમાં વિલીન થયેલ રાવત દંપતિના હરિદ્વારમાં થશે અસ્થિ વિસર્જન, જાણો કોણ-કોણ રહેશે ઉપસ્થિત

    Undo
  10. CDS બિપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અસ્થિ વિસર્જન શનિવારે હરિદ્વારમાં થશે

    Undo
  11. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલની તબિયત લથડી,ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

    Undo
  12. સમાજને પડખે રાખવા પાટીદાર નેતાઓમાં જ જામી હોડ? ચૂંટણી પહેલા અનામત કેસ પરત ખેંચાશે તો જશ કોણ લઈ જશે..

    Undo
  13. ગુજરાતમાં કોરોના સંક્રમણથી ત્રણ મોત,ફફડાટ વધ્યો કેસના 'આંકડા 'સ્ટેબલ

    Undo
  14. ભારતની લોકશાહી એટલી મજબૂત છે કે સદીઓનું શાસન પણ એને દબાવી શક્યું નથી: PM મોદી

    Undo
  15. જુનિયર તબીબોએ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગનાં વડા સામે માંડ્યો મોરચો, જુઓ કરી ફરિયાદ #

    Undo
  16. સન્માન કરવું હોય તો વિકરાળ પ્રશ્નોનું કરો', કોંગ્રેસ MLA નૌશાદ સોલંકીનો CM ભૂપેન્દ્ર પટેલને ટોણો

    Undo
  17. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો અભ્યાસ થયો હતો ગુજરાતમાં, હૅલિકોપ્ટર ક્રેશના એકમાત્ર સર્વાઈવર

    Undo
  18. દ્વારકા-લીંબડી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના અરેરાટીભર્યા મોત

    Undo
  19. ગુજરાત કોરોના અપડૅટ: ગત 24 કલાકમાં 63 નવા કેસ સાથે 39 દર્દીઓ થયાં સાજા. રાજ્યમાં આજે 3 લોકોના મૃત્યુ. અત્યાર સુધીમાં 8 કરોડ 47 લાખથી વધુ વેક્સિનના અપાયા ડોઝ

    Undo
  20. દેવભૂમિ દ્વારકા: દ્વારકા-લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·