Tweets

You blocked @CRPaatil

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @CRPaatil

  1. 9 hours ago

    બિલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ ટ્રેનના શુભારંભથી બિલીમોરા, વઘઇ અને એની આસપાસનાં લોકોનો પ્રવાસ વધુ સરળ અને સુગમ બનશે.

    Undo
  2. Retweeted

    નિહાળો કેવડિયા ખાતે આયોજિત 'પ્રદેશ કારોબારી બેઠક'ની જાજરમાન ક્ષણો...

    Undo
  3. Retweeted

    The outstanding Singhraj Adhana does it again! He wins yet another medal, this time in the Mixed 50m Pistol SH1 event. India rejoices due to his feat. Congrats to him. Wishing him the very best for the future endeavours. .

    Undo
  4. Retweeted
    Sep 3

    My remarks at the Eastern Economic Forum.

    Undo
  5. Sep 3

    ભાજપ પ્રદેશ કારોબારીના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આંતરિક સફર માટે E RICKSHAW લોકાર્પિત કરી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી જી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તથા સ્થાનિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    Undo
  6. Sep 3

    પ્રદેશ કારોબારી બેઠકનાં અંતિમ દિવસે પ્રદેશ ડોક્ટર સેલ દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં તમામ કાર્યકર્તાશ્રીઓનું મેડિકલ ચેકઅપ કરાયું, એમને સ્વસ્થ સ્વાસ્થ્યની કાળજી માટે ડોક્ટર સેલનાં સભ્યો દ્વારા ટિપ્સ અપાઇ.

    Undo
  7. Retweeted
    Sep 2

    Proud of Praveen Kumar for winning the Silver medal at the . This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours.

    Undo
  8. Sep 2

    કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.

    Undo
  9. Sep 2

    માનનીય પ્રધાનમંત્રી શ્રી સરના જન્મદિવસ નિમિતે 7100 ગામોમાં 17મી સપ્ટેમ્બરે સાંજે 7 વાગે દરેક રામમંદિરમાં આરતી કરીએ તેવી સૌને અપીલ કરું છું.

    Undo
  10. Sep 2

    17મી તારીખે રાજકોટમાં 71 બાળકોના ઓપરેશન શરૂ કરીશું.

    Undo
  11. Retweeted

    गुजरात में भाजपा की सफलता इतने लम्बे समय से इसलिए क़ायम है क्योंकि यहां सत्ता के माध्यम से पार्टी ने लोगों की जिंदगी बदली है। खासतौर पर 'Politics of Performance' को जो मायने यहां भाजपा ने दिए हैं उसने प्रदेश ही नहीं बल्कि पूरे देश में राजनीतिक तौर तरीकों को बदला है: रक्षा मंत्री

    Undo
  12. Retweeted

    इस बदलाव में ‘लोक लाडिला’ नरेन्द्र भाई का बहुत बड़ा योगदान है। पहले 13 साल यहां मुख्यमंत्री रहते हुए और अब सात सालों से देश के प्रधानमंत्री के रूप में उन्होंने Politics of Performance और 'Last Mile Delivery' की दिशा में काम किया है: श्री

    Undo
  13. Retweeted

    पूज्य बापू अक्सर कहा करते थे कि देश में नीतियां बनाते समय हम इस बात का हमेशा ध्यान रखा जाना चाहिए कि नीतियों से समाज की अंतिम सीढ़ी पर खडे़ व्यक्ति को क्या लाभ होगा: श्री

    Undo
  14. Retweeted

    आज आतंकवादियों को भी पता है कि वे अपनी शरणगाह में भी सुरक्षित नही बचेंगे। उरी में एक घटना हुई तो हमारी सेना ने सीमा पार जाकर आतंकी ठिकानों को नष्ट किया: श्री

    Undo
  15. Retweeted

    रक्षा के क्षेत्र में आत्मनिर्भरता के लिए एक रोड मैप बनाया गया है। भारत में रक्षा उत्पादन को बढ़ावा दिया गया है। भारत में बने Defence Equipment की खरीद के लिए कुल खरीद का 64 फीसदी हिस्सा सुरक्षित है: श्री

    Undo
  16. Retweeted
    Sep 2

    गुजरात प्रदेश भाजपा कार्यसमिति की बैठक को आज केवड़िया में सम्बोधित किया। प्रधानमंत्री श्री के नेतृत्व में देश में गरीब, किसान और जवान के कल्याण और विकास के लिए समर्पित सरकार काम कर रही है। विकास के साथ जनता के प्रति जवाबदेही ने भाजपा के प्रति जनविश्वास को बढ़ाया है।

    Undo
  17. Sep 2

    કેવડિયા ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં માનનીય રક્ષા મંત્રી શ્રી જીની વિશેષ ઉપસ્થિતિમાં ડિજીટલ એપ્લીકેશન લોન્ચ કરાઇ. કાર્યકર્તાશ્રીઓને ટેબલેટનું વિતરણ કરાયું.

    Undo
  18. Sep 1

    દિપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગીતનાં ગાન સાથે પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ કર્યો. માનનીય રક્ષામંત્રી શ્રી જીનું ભાવભીનું સ્વાગત કર્યું.

    Undo
  19. Sep 1

    માન. રક્ષા મંત્રી શ્રી જી અને માન. મુખ્યમંત્રી શ્રી જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો. નાયબ મુખ્યમંત્રી શ્રી જી, કેન્દ્રીય મંત્રી શ્રી જી, કેન્દ્રીય મંત્રી શ્રી જી ઉપસ્થિત રહ્યા.

    Undo
  20. Sep 1

    કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકની પૂર્વ રાત્રિએ સાહિત્યકાર અને લોકડાયરાનાં કલાકાર શ્રી એ લોકસંગીતની લ્હાણી વરસાવી. આ આખા કાર્યક્રમને બહુ જ આનંદથી માણ્યો. કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્ય મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·