BJP GujaratПодлинная учетная запись

@BJP4Gujarat

Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat Pradesh

Gandhinagar,Gujarat
Дата регистрации: октябрь 2011 г.

Твиты

Вы внесли @BJP4Gujarat в черный список

Вы уверены, что хотите видеть эти твиты? Если вы просто просмотрите твиты, @BJP4Gujarat по-прежнему останется в черном списке.

  1. 10 минут назад

    लॉकडाउन के दौरान प्रधानमंत्री गरीब कल्याण योजना से गरीबों को आर्थिक सहायता और अतिरिक्त राशन की व्यवस्था से उनकी मुश्किलें हुईं आसान। गरीब महिलाओं को जन-धन के तहत 500 रुपये, किसानों को सम्मान निधि के रूप में 2,000 रुपये की आर्थिक मदद से बहुत राहत मिली है।

    Отменить
  2. 10 часов назад

    20 अप्रैल को कोरोना के 705 मरीज़ पूरी तरह से ठीक हुए। देश के 325 जिलें पूरी तरह कोरोना मुक्त हैं और पिछले 14 दिनों में 23 राज्यों के 61 जिलों से कोरोना का कोई नया मामला सामने नहीं आया है।

    Отменить
  3. 12 часов назад

    રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીના આહવાન પર ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સેવાયજ્ઞ થકી જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા અને સહાય કીટનું વિતરણ કરાયું

    Отменить
  4. 14 часов назад

    લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો

    Отменить
  5. 16 часов назад

    કોરોના સામેની લડાઈમાં ગુજરાતની વધુ એક ગૌરવસિદ્ધિ 👉 દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર અમદાવાદની SVP હોસ્પિટલમાં શરૂ થયું

    Отменить
  6. 18 часов назад

    અમદાવાદના કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો અને કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે સંવાદ કરીને સારવાર અને સુવિધાઓ અંગે માહિતી મેળવતા માન. મુખ્યમંત્રી શ્રી

    Отменить
  7. 21 час назад

    સંપૂર્ણ ચિકિત્સા સંશાધનો સાથે કોરોના સામે લડી રહ્યું છે ભારત

    Отменить
  8. 21 апр.

    કોરોનાના સંકટ દરમિયાન પોતાની સારસંભાળ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉપાય

    Отменить
  9. ретвитнул(а)
    20 апр.

    भाजपा गुजरात के सांसदों व पदाधिकारियों के साथ वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से पार्टी द्वारा किए कार्यों की चर्चा की। को करोड़ों लोगों ने डाउनलोड किया है,लेकिन हमें इस संख्या को और आगे बढ़ाना है।हमें रुकना नहीं है आगे भी इसी ऊर्जा के साथ जन-जन तक मदद को पहुंचाना है।

    Отменить
  10. ретвитнул(а)
    20 апр.

    आज राष्ट्रीय अध्यक्ष श्री जी के नेतृत्व में के सांसदों व पदाधिकारियों की वीडियो कॉन्फ्रेंसिंग में अपने लोकसभा क्षेत्र गांधीनगर में COVID-19 पर प्रधानमंत्री जी के दिशानिर्देशों के अनुरूप चल रहे राहत कार्यों की जानकारी दी व कुछ विचार साझा किये।

    Отменить
  11. ретвитнул(а)
    20 апр.

    India and Afghanistan share a special friendship, based on ties of history, geography, and culture. For long, we have fought jointly against the scourge of terrorism. We will similarly combat COVID-19 together, with solidarity and shared resolve.

    Отменить
  12. ретвитнул(а)
    20 апр.

    भाजपा राष्ट्रीय अध्यक्ष श्री ने आज वीडियो कॉन्फ़्रेंसिंग के माध्यम से गुजरात के भाजपा सांसदों और पदाधिकारियों से देश में कोरोना महामारी के कारण उत्पन्न हुई परिस्थितियों पर चर्चा की।

    Отменить
  13. 20 апр.

    લડતો કોરોના સામે જે જંગ, રંગ તે ખાખી રે કોરોના મહામારીના સમયે પ્રથમ હરોળમાં રહીને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને સેવા માટે ઉચ્ચત્તમ કામગીરી નિભાવી રહેલી ગુજરાત પોલીસને દરેક ગુજરાતી દિલથી સલામ પાઠવે છે.

    Отменить
  14. 20 апр.

    આજરોજ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નદ્દાજીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રીશ્રીઓ તથા ગુજરાત ભાજપાના લોકસભા-રાજ્યસભાના સાંસદશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

    Отменить
  15. 20 апр.

    પ્રદેશ અધ્યક્ષ શ્રી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. (3/3)

    Отменить
  16. 20 апр.

    આ વિડીયો કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી જી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી જી, પ્રદેશ પ્રભારી શ્રી , કેન્દ્રીય મંત્રી શ્રી , (2/3)

    Отменить
  17. 20 апр.

    રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્યના સાંસદશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો. (1/3)

    Отменить
  18. 20 апр.

    મુંબઈ-પાલઘર પાસે બે સાધુ-સંન્યાસી અને એક ડ્રાઈવરની હત્યા કરવામાં આવી છે તે ખૂબ નિંદનીય છે; હું તેને સખત શબ્દોમાં વખોડી નાંખું છું. : પ્રદેશ અધ્યક્ષ શ્રી

    Отменить
  19. 20 апр.

    ભાજપા આગેવાનો તથા કાર્યકરો લોકડાઉનના સમય દરમિયાન પોતપોતાના વિસ્તારોમાં સોશિયલ ડીસટન્સ જાળવી ધૈર્યથી ગરીબ તથા મજદૂરવર્ગના લોકોને જનજીવન થાળે પડે ત્યાં સુધી ધીરજ રાખવા અને જ્યાં આંશિક છૂટછાટ આપી છે ત્યાં ધંધા-રોજગારના સ્થળોએ પહોંચાડવામાં મદદ કરે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી

    Отменить
  20. 20 апр.

    પ્રધાનમંત્રીશ્રી નાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ઉતમ કામગીરી,સરાહનીય નિર્ણયો અને પ્રજાના સહયોગને લીધે કોરોના સામેની લડાઈમાં આપણો વિજય નિશ્ચિત છે.: રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી

    Отменить

Загрузка может занять некоторое время.

Вероятно, серверы Твиттера перегружены или в их работе произошел кратковременный сбой. Повторите попытку или посетите страницу Статус Твиттера, чтобы узнать более подробную информацию.

    Вам также может понравиться

    ·