News18Gujaratiযাচাইকৃত অ্যাকাউন্ট

@News18Guj

News18 Gujarati, Network18 Group caters to News & information to the Gujarati viewers. Network18 Group is presently the largest Television Network in India.

Ahmedabad, Gujarat
যোগদান করেছেন আগস্ট ২০১৩

টুইট

আপনি @News18Guj-কে ব্লক করেছেন

আপনি কি এই টুইটগুলি দেখতে চাওয়ার বিষয়ে নিশ্চিত? টুইটগুলি দেখা হলে @News18Guj অবরোধ মুক্ত হবে না।

  1. ১ মিনিট আগে

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં અશ્લીલ હરકતો કરતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ

    পূর্বাবস্থায়
  2. ৪৪ মিনিট আগে

    ચંદ્રયાન 2: NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, ઑક્ટોબરમાં મળી શકે છે ખુશખબર

    পূর্বাবস্থায়
  3. ৪৫ মিনিট আগে

    મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા શરુ કરી આ નવી સ્કીમ, 80% પૈસા આપશે સરકાર ,

    পূর্বাবস্থায়
  4. ৫৯ মিনিট আগে

    : સવારે 9 વાગ્યા સુધીના મહત્વના સમાચારો પર કરો એક નજર

    পূর্বাবস্থায়
  5. ১ ঘন্টা আগে

    કાળિયાર કેસ : જો સલમાન આજે જોધપુર કોર્ટ ન પહોંચ્યો તો વધી શકે છે મુશ્કેલી

    পূর্বাবস্থায়
  6. ২ ঘন্টা আগে

    અમદાવાદ : 'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'ને વરસાદનું વિઘ્ન, GMDC મેદાન પાણીમાં ગરકાવ

    পূর্বাবস্থায়
  7. ২ ঘন্টা আগে

    પ્લાસ્ટિક બેગ બંધ થવાથી હવે આ બિઝનેસની વધશે માંગ, હજારો કમાવવાની તક

    পূর্বাবস্থায়
  8. ২ ঘন্টা আগে

    18 હજાર રૂપિયાનો મૅમો મળતા રિક્ષાચાલકે ચિંતામાં ને ચિંતામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    পূর্বাবস্থায়
  9. ৩ ঘন্টা আগে

    અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવા 'ધૂણ્યા', સરખેજમાં 4, દૂધેશ્વેરમાં 2.5 ઇંચ

    পূর্বাবস্থায়
  10. ৩ ঘন্টা আগে

    SAARC બેઠકમાં વિદેશ મંત્રીએ કહ્યુ- આપણા ક્ષેત્રને બચાવવા આતંકને ખતમ કરવો જ પડશે

    পূর্বাবস্থায়
  11. ৩ ঘন্টা আগে

    13 જેટલા ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ત્યાં GSTનાં દરોડાં. ધંધાર્થીઓ ટેક્સ ઉઘરાવીને સરકારમાં જમા ન કરતા હોવાની માહિતીને આધારે તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં લાખોની કરચોરી બહાર આવે તેવી શક્યતા.

    পূর্বাবস্থায়
  12. ৩ ঘন্টা আগে

    આજે હરણી ઍરફોર્સ સ્ટેશન ખાતે ઍર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડ દ્વારા દીલઘડક કરતબો કરવામાં આવશે. ફાઈટર પ્લેન દ્વારા સ્કાય ડાઇવિંગ, ઍરોબેટિક્સ સહિતની કરતબો કરવામાં આવશે.

    পূর্বাবস্থায়
  13. ৩ ঘন্টা আগে

    ગાંધીજીના આ સુંદર વિચાર સાથે કરો દિલસની શરૂઆત

    পূর্বাবস্থায়
  14. ১১ ঘন্টা আগে

    અમદાવાદમાં અરજી થઇ અને ઉત્તર પ્રદેશમાં પાસપોર્ટ ઇસ્યૂ થયો, મામલો HCમાં પહોંચ્યો

    পূর্বাবস্থায়
  15. ১১ ঘন্টা আগে

    રાજકોટ નવરાત્રી, યુવતીઓ દ્વારા પીઠ પર ટેટુ બનાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ

    পূর্বাবস্থায়
  16. ১২ ঘন্টা আগে

    લાંચ પ્રકરણમાં ફરાર આરોપી ડીવાયએસપી જે. એમ. ભરવાડની મુશ્કેલી વધી

    পূর্বাবস্থায়
  17. ১২ ঘন্টা আগে

    પશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જીનિયરને ભાગેડું જાહેર, 1.50 લાખની લાંચનો આરોપ

    পূর্বাবস্থায়
  18. ১২ ঘন্টা আগে

    અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ, શાહીબાગ અંડરબ્રિજ બંધ કરાયો, વાહન ચાલકો મુશ્કેલીમાં

    পূর্বাবস্থায়
  19. ১২ ঘন্টা আগে

    : અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, એસજી, હાઇવે, સોલા, રાણીપ, પ્રહલાદનગર સહિત પશ્ચિમના વિસ્તારોનાં વરસાદ

    পূর্বাবস্থায়
  20. ১২ ঘন্টা আগে

    તસવીરોઃ રાજકોટનું 'બાહુબલી' કેડીયું, 13 ફૂટ ઉંચાઇ અને 25 કિલો વજન

    পূর্বাবস্থায়

লোড হতে বেশ কিছুক্ষণ সময় নিচ্ছে।

টুইটার তার ক্ষমতার বাইরে চলে গেছে বা কোনো সাময়িক সমস্যার সম্মুখীন হয়েছে আবার চেষ্টা করুন বা আরও তথ্যের জন্য টুইটারের স্থিতি দেখুন।

    আপনিও পছন্দ করতে পারেন

    ·