Tweets

You blocked @paresh_dhanani

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @paresh_dhanani

  1. Jun 20

    ""પંચાયત ની પંચાત"" સત્તા ભુખી ભાજપા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર અનૈતિક કબજો જમાવવા માટે., સરકારી તંત્રનું દબાણ તથા ભ્રષ્ટાચારી ધનબળ અને અસંવિધાનીક રીત અને રસમોથી ભયનું વાતાવરણ ઊભું કરીને ગ્રામ્ય જનતાના આદેશનું અપમાન કર્યું છે.! જય જય ગરવી ગુજરાત.

    Undo
  2. Jun 19

    ""महेबुबा से मोहभंग"" अर्थ नीती एवं विदेश नीति सहित सभी मोर्चों पर विफल रही भाजपा सरकारने अब देश को युद्ध की गर्तामें धकेलने के लिए कश्मीर में राष्ट्रपति शासन लगाने की साज़िश रची हैं.? .

    Undo
  3. Jun 19

    आदरणीय राहुल जी, भारत का भविष्य आप के हाथों में हों., जिवन की हर एक मनोकामनाएं पूर्ण हो., दिल की गहराइयों से जन्म-दिन मुबारक हो.!

    Undo
  4. Jun 12

    ભારતીય રાજનેતા અને ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારીજી ની જલ્દી થી પુનઃસ્વસ્થતાની પ્રાપ્તી માટે ઈશ્વરને પ્રાર્થના.!

    Undo
  5. Jun 7

    ""सेवादल/संघ"" सेवादल और संघ दोनों की चड्डी का रंग खाखि और शर्ट सफेद था, सेवादल की टोपी थी सफ़ेद रंग की और संघने टोपीमें काला रंग अपनाया, सेवादल की सफेद टोपी आज भी शांति का संदेश देती रही हैं फ़िर., स्वयंसेवक संघ की काली टोपी कयु बन रही है गुस्से का प्रतिक..?

    Undo
  6. Jun 7

    ""ખેડૂત બચાવો અભિયાન"" ખેડૂતની સમસ્યાનો રાફડો ફાટયો છે., એટલે મદદ માટેનો અવાજ ઉઠ્યો છે., હવે જગતનો તાત ભાજપરાજથી રૂઠયો છે., ચાલો સહુ ખેડૂત સાથે મળીને અઘિકાર માટે આંદોલન કરીયે.! જય જય ગરવી ગુજરાત.

    Undo
  7. Jun 4

    सूरत के वरिष्ठ कांग्रेस नेता जनाब रिज़वान उस्मानी जी के इंतकाल की खबर सुनकर दुखी हूं। इस दुख की घड़ी में मेरी शोक संवेदनायें रिज़वान उस्मानी जी के परिवार के साथ हैं.! ईश्वर उनकी आत्मा को शांति दे.!

    Undo
  8. Jun 4

    માન. પ્રદિપસિંહજી પ્રેસનોટની પ્રસિદ્ધિથી પ્રમોશન મેળવવાનાં ખૂબ પ્રયત્નો કરે છે પરંતુ., દલિતો, પાટીદારો, શિક્ષણ, રોજગાર અને ખેડૂતો સહિત પ્રશ્નોના ઉકેલ માટે નક્કર પગલાંઓ ભરવાંમાં ઉણી ઉતરેલી સરકાર હવે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવતાં ખચકાઈ રહી છે.! જય જય ગરવી ગુજરાત.

    Undo
  9. Jun 1

    ""અપહરણ_વસ્ત્રાહરણ"" સતિયુગમાં રાવણે જ કર્યું હતું "સિતાજી" નું "અપહરણ" પણ., કળિયુગમાં કેટલાક "રામ" દ્વારા કેટલીય "સિતાજી" નું હરરોજ "વસ્ત્રાહરણ" થાય છે..! હવે કળિયુગનાં "રાવણ" દ્વારા સતિયુગ નાં "શ્રીરામ" ઊપર "સિતાહરણ"નો આરોપ શુંકામે લગાવવામાં આવે છે..? જય જય ગરવી ગુજરાત.

    Undo
  10. Retweeted
    May 29

    बैंकों को डूबोना क्या सचमुच ही ज़रूरी है? क्यों कर रहा इक नेता पेटीएम की मशहूरी है? रईसों से तो घनिष्ठता ग़रीबों से क्यों दूरी है? उन से रिश्वत खाई है क्या यही मज़बूरी है?

    Undo
  11. May 29

    "મગફળીકાંડ નુ સત્ય" ચુંટણી ટાણે અંદાજીત રૂ.૩૫૦૦ કરોડની મગફળી ખરીદીમાં મળતિયાઓ પાસેથી મલાઈ તારવીને સરકારી ગોદામોમાં ખાલી માટીથી ભરાયેલા કોથળાઓ સળગાવવાનું સત્ય સામે આવી રહ્યું છે.! હવે ગુજરાતી નક્કી કરશે કે ગુનેગાર કોણ, રાજયની રૂપાણી સરકાર કે પછી મોદી સરકારનું જ છે મગફળી કાંડ.?

    Undo
  12. May 27

    "'મા"' ઈ "'મા"' બિજા બધાંય વગડાના વા., દુનિયાની દરેક "'માં"' ને મારા વંદન પણ., મોંઘવારીથી મોઢું છુપાવવા માટે "'મા"' ને વચ્ચે તાણી લાવવા નું સરકારી વલણ વ્યાજબી નથી..! જય જય ગરવી ગુજરાત.

    Undo
  13. May 26

    श्री प्रधानमंत्री जी., आपने वादा तो किया था हर ब्रांड को "मेक इन इंडिया" बनाना., अब कयु तिगुनी तिजोरी लुटाकर "राफेल का विमान" ला रहे हो..? ?

    Undo
  14. May 26

    श्री प्रधानमंत्री जी., आपने वादा तो किया था गंगाजल में साफ सफ़ाई का., अब मन की गंगा से क्यु गंदि सोच बहा रहे हो..? ?

    Undo
  15. May 26

    श्री प्रधानमंत्री जी., आपने वादा किया था पाकिस्तान की घज़जिया उड़ाने का., अब बिन बुलाए मेहमान बनकर क्यु बिरीयानी की जहेफत उठा रहे हो.? ?

    Undo
  16. May 26

    श्री प्रधानमंत्री जी. आपने वादा किया था चिन को चुटकी भर में चुप करने का.., अब दोकलाम की सरहदों पर कयु चुपकिदी से चौंकी बनवा रहे हौ.? ?

    Undo
  17. May 26

    श्री प्रधानमंत्री जी. आपने वादा किया था "चौकिदार" बनकर देश चलाने का., अब स्वाभिमान की निलामी करके "लाल क़िले" को कयु बेंच रहें हो.? ?

    Undo
  18. May 26

    ""વિનાશકારી વલણ"" ગુજરાત માંથી ગાંડા થયેલા "વિકાસે" વાતું ના વડા અને વાયદાઓનાં વેપારથી દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.! .

    Undo
  19. Retweeted
    May 25

    Here is proof that we were absolutely correct about demonetisation. PayTM= PayToPM

    Undo
  20. May 25

    श्री प्रधानमंत्री जी. आपने वादा कियाथा "सेवक" बनकर सरकार चलाने का.., अब "महाराजा" बनकर सबको कयु डरा रहें हो..? ?

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·