Toggle navigation
Party
About BJP
History
Philosophy
State Bearers
Chief Minister
State BJP President
Member of Legislative Assembly
Council of Ministers
Media
Manogat
Press Release
Photogallery
SOCIAL CONNECT
Shri Shri Narendra Modi
Facebook
Twitter
Shri Shri Amit Shah
Facebook
Twitter
Shri Shri Vijay Rupani
Facebook
Twitter
Shri Shri Nitin Patel
Facebook
Twitter
Shri Shri Jitu Vaghani
Facebook
Twitter
Leaders
Syama Prasad Mookerjee
Pandit Deendayal Upadhyaya
Shri AtalBihari Vajpayee
Shri L K Advani
Narendra Modi (P.M.)
DOWNLOAD CENTER
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અતિ લોકપ્રિય...
જીતશે વિકાસ, જીતશે ગુજરાત
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત : સંકલ્પ પત્ર 2017
volunteers
પ્રેસનોટ તા. ૦૩.૦૮.૨૦૧૮ : મગફળી મામલે કોંગ્રેસ મગરના આસું સારવાનું અને જુઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે - શ્રી જીતુભાઇ વાઘાણી ; ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તથા પૂર્વ કેબીનેટ મંત્રશ્રી રમણલાલ વોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે, ગુજરાતની અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની વસ્તીના ધોરણે થતી બજેટની જોગવાઈઓના વિરૂધ્ધમાં આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલન કરવા જઈ રહી છે, તેવા સમાચારો પ્રાપ્ત થયો છે, જેને અમો વખોડી કાઢીએ છીએ અને કોંગ્રેસની સાચી સ્થિતિનું નિરૂપણ કરવા માંગીએ છીએ.
પ્રેસનોટ તા. ૦૧.૦૮.૨૦૧૮ : ભાજપના જનસંઘ વખતના સ્થાપક અગ્રણીશ્રીઓ પૈકી એક અને ભાવનગરના પ્રથમ સાંસદ સ્વ. શ્રી મહાવીરસિંહ હરિસિંહ ગોહિલને શ્રદ્ધાંજલી આપતા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ; ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ મહાવીરસિંહજી ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ
પ્રેસનોટ તા. ૩૦.૦૭.૨૦૧૮ : કોંગ્રેસના તુટવામાં કોંગ્રેસના જ નેતૃત્વની નિષ્ફળતા અને આંતરીક જૂથબંધી જવાબદાર હોય છે. તેમાં ભાજપને દોષ દેવો યોગ્ય નથી. - ભરત પંડ્યા
પ્રેસનોટ તા. ૨૯.૦૭.૨૦૧૮ : લોકસભા ચૂંટણીના સંદર્ભમાંઆજે ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ ભાજપનો એક દિવસીય વર્કશોપ યોજાયો
પ્રેસનોટ તા. ૨૮.૦૭.૨૦૧૮ : લોકસભા ચૂંટણીના સંદર્ભમાંઆવતીકાલે ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ ભાજપનો એક દિવસીય વર્કશોપ
પ્રેસનોટ તા. ૨૪.૦૭.૨૦૧૮ : પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ બેઠક યોજાઇ ; કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપામાં જોડાયા – શ્રી કે.સી.પટેલ ; પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ખેસ પહેરાવીને શ્રીમતી રમીલાબેન દેસાઇનું ભાજપામાં સહર્ષ સ્વાગત કર્યુ.
પ્રેસનોટ તા. ૨૩.૦૭.૨૦૧૮ : પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ બેઠક યોજાશે
પ્રેસનોટ તા. ૧૮.૦૭.૨૦૧૮ : પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જાડાવા આહ્વાન - શ્રી જીતુભાઈ વાઘાણી
પ્રેસનોટ તા.૧૨.૦૭.૨૦૧૮ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૨૦મી જુલાઇના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસ ; રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ અષાઢી બીજના રોજ જગન્નાથ મંદિર ખાતે સવારે મંગલા આરતી કરશે અને તારીખ ૧૪ જુલાઇના રોજ નેશનલ યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે ; જુનાગઢ અને વડોદરા મહાનગરની પેટા ચૂંટણીમાં વિજય બદલ આભાર માનીને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
પ્રેસનોટ તા. ૧૧.૦૭.૨૦૧૮ : આવતીકાલે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્ ખાતે પ્રદેશ બેઠકોનું આયોજન
Upcoming Events
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૨૪-૨૫ જૂન પ્રદેશ ચિંતન બેઠક
Published : 18 June 2018
President Message
Press Release
Media
પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભા....
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સ....
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ર....
પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક રાખ....
Video
Shri Kirit Premjibhai Solanki on Matters of Urgent Public Im....
ગુજરાત સરકારની પહેલ 'સ....
કેન્દ્ર સરકારે મહિલાઓ ....
રાહુલ ગાંધીની, ક્યારેય....
BJP Membership
Become A Party
Member
Join The BJP
Manogat
Issue - 25, Jul 2018
Leader
Facebook
Twitter
Tweets by @bjp4gujarat