શોધના પરિણામો
  1. 12 કલાક પહેલાં

    આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. જીવનનો હેતુ પરિપૂર્ણ કરવા માટે યોગમાં સ્થિત થઈને કર્મ કરવાનો બોધ આપણા શાસ્ત્રોએ આપ્યો છે. આવો, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. સ્વસ્થ શરીર અને મનની પ્રાપ્તિ કરીને જીવનને પરમ તત્વ તરફ અભિમુખ કરીએ.

  2. 8 કલાક પહેલાં

    દ્વારા વ્યક્તિ શરીર,મન અને આત્મા વચ્ચે સંતુલન સાધીને વિનામૂલ્યે સર્વાંગી આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. નાગરિકોને આપણા ઋષિમુનિઓની પ્રસાદી સમાન યોગનો અભ્યાસ માત્ર એક દિવસ પૂરતો સિમિત ન રહે,યોગને પોતાની દિનચર્યાનો અભિન્ન ભાગ બને તેવી અભિલાષા વ્યક્ત કરું છું.

  3. 15 કલાક પહેલાં

    રાણેસર પ્રાથમીક શાળામાં વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ યોજાયો અને યોગ વિશે માર્ગદર્શન બાળકો ને આપવામાં આવ્યુ. Koshadhyks BJYM Bavla Taluka Yuva Bhajap

  4. 39 મિનિટ પહેલાં

    Quote of the Day - નડતા બંધ થાવ તો એ પણ એક યોગ જ છે...

  5. 13 કલાક પહેલાં

    'વિશ્વ યોગ દિવસ' નિમિત્તે પાટણ ખાતે શ્રી પી.કે.કોટાવાલા કોલેજ ગ્રાઉન્ડ, પ્રાંત કચેરી પાસે, યોગ દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં હાજરી આપી.

  6. 15 કલાક પહેલાં

    યોગ ખૂબ ફાયદાકારક છે. રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરીને તમે તમારા શરીર અને મનને તંદુરસ્ત સ્થિતિમાં જાળવી શકો છો. શું તમે યોગ દરરોજ કરો છો?

  7. 14 કલાક પહેલાં

    શરીર અને મનનું સંતુલન એટલે યોગ... આદરણીય ગૃહ મંત્રી શ્રી જી ની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જોડાયા ... @સ્વર્ણિમ પાર્ક ,ગાંધીનગર...

  8. 14 કલાક પહેલાં

    શીખો યોગા અને રહો સ્વસ્થ

  9. 15 કલાક પહેલાં

    ।। योगः कर्मशु कौशलं ।। દૈનિક કાર્ય માં કુશળતા એજ સાચા અર્થમાં યોગ છે.

  10. 14 કલાક પહેલાં

    આજના તકનીકી યુગમાં, પોતાનું આરોગ્ય અને મનને સાચો રાખવા અને ધ્યાન આપવાની શક્તિ વધારવા યોગ શીખો.

  11. 20 જૂન

    "યોગ એ માત્ર અભ્યાસ જ નથી. એક જીવનશૈલી પણ છે..." આવો આપણે સૌ ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ માં સહભાગી થઈને યોગને આગળ વધારીએ. સમય : સવારે ૬-૦૦ થી ૮-૦૦ કલાકે સ્થળ : સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, અમદાવાદ

  12. 10 કલાક પહેલાં

    પર કિશોરાવસ્થામાં પણ સક્ષમ રહે તેવા સ્ટોક્સ પર ચર્ચા કરી અમારા નિષ્ણાતો..

  13. 13 કલાક પહેલાં

    યોગ મન અને તન સ્વસ્થ રાખે છે. યોગ થી ચિત્ત ને શાંતિ મળે છે અને મન પ્રફ્ફુલિત રહે છે. તો ચાલો, આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ને નિત્યકર્મ બનાવવાનો નિર્ધાર કરીએ.

  14. 16 કલાક પહેલાં

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું કે, દુનિયાને તનાવ મુક્તિ વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધનાએ બતાવ્યો છે.

  15. 1 કલાક પહેલાં

    યોગ સાધનાને દૈનિક ચર્યાનો હિસ્સો બનાવીએ,કુદરતે આપેલી કોઈક ખોટ છતાં દિવ્યાંગજનોએ યોગ કરી તેના આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો. : માનનીય મુખ્યમંત્રી શ્રી જી

  16. 7 કલાક પહેલાં

    વિશ્વ યોગ દિવસ જીલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન ગોધરા ખાતે યોજવામાં આવ્યો.

  17. 13 કલાક પહેલાં

    આરોગ્‍ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની પ્રેરક ઉપસ્થીતીમાં વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રામજી મંદિર ખાતે સંપન્ન થયો.

  18. 14 કલાક પહેલાં

    આજે વિશ્વભરમાં સૌ ચોથો 'વિશ્વ યોગ દિવસ' મનાવી રહ્યા છે અને તેનાજ ભાગરૂપે આજે આર.ડી. વરસાણી વિદ્યાલય, ભુજ ખાતે 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી.

  19. 16 કલાક પહેલાં

    કોઇ દિવસ ભગવાન ઉપર ગુસ્સે ના થવું કે તમને કશું નથી આપ્યું,, કારણ કે દરરોજ એક નવો દિવસ અને નવી સવાર આપે છે તમારા સપનાં પુરા કરવા માટે....

  20. 16 કલાક પહેલાં

    'યોગ' નહી કરો તો પણ ચાલશે, ખાલી જે કરો તે 'યોગ્ય' કરજો.. જેથી સમાજ સ્વસ્થ રહી શકે.🙏 Happy World Yoga Day 👍 🤔 😎 🤔 👍

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.