શોધના પરિણામો
  1. 6 ઑગસ્ટ

    રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલાયું છે. હવે આ અવોર્ડ મેજર ધ્યાન ચંદના નામે અપાશે આવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.

  2. 5 ઑગસ્ટ

    5 ઓગસ્ટ. "કિસાન સન્માન દિવસ" "પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના"

  3. 6 ઑગસ્ટ

    🙏🌹 આભાર🌹🙏 મારી ગણદેવી તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રભારી અને મહિલા મોરચા જિલ્લા કારોબારીમાં થયેલ વરણી બદલ નવસારી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા આઇટીએસએમ ના કન્વીનર એ સન્માન કર્યુ.ખુબ ખુબ આભાર ભાઇ.

  4. 3 ઑગસ્ટ

    PM મોદીએ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-Rupi લોન્ચ કર્યું. e-Rupi થી સરકારી લાભ મેળવવામાં સરળતા થશે.

  5. 3 ઑગસ્ટ

    કોરોનાકાળમાં ગરીબ પરિવારોને મળી રહ્યું છે વિનામૂલ્યે અનાજ

  6. 4 ઑગસ્ટ

    રાજકોટ ના હોવાનો ગર્વ છે...❤️

  7. 3 ઑગસ્ટ

    દેશ માટે ગૌરવની વાત 🇮🇳 75 વર્ષમાં પહેલીવાર UNSCનું નેતૃત્વ ભારતના પ્રધાનમંત્રી કરશે.

  8. 3 ઑગસ્ટ

    લોકડાઉનમાં 80% લોકોને વિનામુલ્યે અનાજ આપવા બદલ મોદીજીનો ખુબ ખુબ આભાર

  9. 7 ઑગસ્ટ

    અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ વાત કરી કહ્યુ, વિપક્ષે ગરીબોને સુવિધાઓથી દૂર રાખ્યા

  10. 3 ઑગસ્ટ

    “સૌને અન્ન, સૌને પોષણ" “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના"અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ નો કાર્યક્રમ અતઁગત ઉત્રાણ પાવર હાઉસ શાળા નં.305 ત્રિપાઠિ પ્રાથમિક શાળામા લાભાથીઁ ને સંબોઘન કરવાનો મોકો મળ્યો.. સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  11. 15 કલાક પહેલાં

    PM મોદીએ નીરજ ચોપરા સાથે ફોન પર કરી વાત, કહ્યું – જે સિદ્ધી પ્રાપ્ત કરી છે તે દેશ હંમેશા યાદ રાખશે, જુઓ Video

  12. 5 ઑગસ્ટ
    ને પ્રત્યુતર આપી રહ્યાં છે

    🧎‍♀️“કરો યોગ-રહો નિરોગ”🧎 ( બનાસકાંઠા દિયોદર યોગ ટીમ)

  13. 3 ઑગસ્ટ

    સર્વને અન્ન, સર્વને પોષણ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“ આનંદ ખાતે રેશનશોપ પર રૂબરૂ જઈ રેશન કીટ વિતરણ કર્યું

  14. 6 ઑગસ્ટ

    મેડલ ગુમાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કરી.

  15. 3 કલાક પહેલાં

    1946માં અજમેરથી અમદાવાદ સુધી માત્ર એમ એન કોલેજ જ હતી, ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ કૉલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે

  16. 3 ઑગસ્ટ

    ભારતીય ઓલિમ્પિક ખેલાડી હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી કરશે લાલ કિલ્લા પર આમંત્રિત

  17. 6 ઑગસ્ટ

    Major Dhyan Chand Khel Ratna Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એલાન કર્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવામાં આવ્યું

  18. 7 ઑગસ્ટ

    ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને વડાપ્રધાનનો સંદેશ : PM મોદીએ 400 અબજ ડૉલરની નિકાસ કરવા કહ્યું | |

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.