શોધના પરિણામો
  1. 14 જૂન

    વિશેષ "સંપર્ક અભિયાન" હેઠળ વોર્ડ નં :૮ માં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ના પૂજારી શ્રી શિવરંભાઈ ની મુલાકાત કરી તેઓને પ્રધાનમંત્રી શ્રી જી ના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તથા ૪ વર્ષની વિશિષ્ટ ઉપલબ્ધીઓની માહિતી આપી.

  2. 14 જૂન

    "હેલ્લો તમે નાનજીભાઇ બોલો છો?" નાનજીભાઇ : હા બોલો " સરકાર એર ઇન્ડિયા વેચી રહી છે તમારે લેવી છે?" નાનજીભાઇ: અમે નાના માણસો છીએ....અમારી ક્યાં એવી કેપેસિટી છે?? "એટલે જ પહેલા તમને ફોન કર્યો.....પછી રાડો નો નાખતા કે મોદી એ એરલાઈન ને અંબાણી, અદાણી ને વેચી નાખી 😂#

  3. 1 કલાક પહેલાં

    આજે મધ્યપ્રદેશના પ્રવાસે, PM મોદી ખાતે શહેરી વિકાસ મહોત્સવમાં ભાગ લેશે, રૂ.4 હજાર કરોડ વધુની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, વિભિન્ન શહેરી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે

  4. 20 કલાક પહેલાં

    sir બાવા ના બેય બગડશે 2019

  5. 21 જૂન

    ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન

  6. 21 જૂન

    આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કેમ છોડ્યો મોદીનો સાથ? Read more at:

  7. 21 જૂન

    આનંદીબેનના નિવેદન પર બોલ્યા જશોદાબેન, મારા રામ છે પીએમ મોદી Read more at:

  8. 21 જૂન
  9. 20 જૂન

    ઉગ્ર રાષ્ટ્રવાદ અથવા હિંદુત્વનું કાર્ડ ખેલીને ભાજપે વધુ એક મોટો નિર્ણય કર્યો

  10. 20 જૂન

    વડાપ્રધાન મોદી દહેરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

  11. 20 જૂન

    વડાપ્રધાન મોદીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો

  12. 20 જૂન

    નરેન્દ્ર મોદી એ લગ્ન નથી કર્યા છતાં મહિલા અને બાળકો ની પીડા જાણે છે મધ્ય પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ ના નિવેદન પર.... મોદી ના ધર્મપત્ની જશોદાબેનએ આક્રોશ જનક વળતો જવાબ આપ્યો...

  13. 20 જૂન
  14. 19 જૂન

    રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ આપી જન્મદિવસની શુભેચ્છા

    આ મીડિયામાં સંવેદનશીલ સામગ્રી સામેલ હોઈ શકે છે. વધુ જાણો
  15. 18 જૂન

    કાળા નાણાં પર મોટો પ્રહાર, 2.25 લાખ કંપનીઓને મોદી સરકારની નોટીસ

  16. 18 જૂન

    વડાપ્રધાન મોદી 20 જૂને દેશભરના ખેડૂતો સાથે નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા કરશે સીધી વાત

  17. 17 જૂન

    નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ બેઠક: વડાપ્રધાન મોદીએ કહ્યું - પુરની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તમામ સહાય પૂરી પાડશે

  18. 16 જૂન

    ભારતનો અમેરિકાને સણસણતો જવાબ, બાઈકથી લઈ બદામ પર વધારી દીધી ડ્યૂટી, જાણો વિગતે

  19. 14 જૂન

    છત્તીસગઢમાં 7 લાખ ઘર એવા હતા જ્યાં વીજળી કનેક્શન નહતું, સૌભાગ્ય યોજના અંતર્ગત 3.5 લાખ ઘરોમાં વીજળી કનેક્શન પહોંચાડવામાં આવ્યું: પીએમ મોદી

  20. 13 જૂન

    PM મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો, કુમારસ્વામીને આપી ચેલેન્જ

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.