શોધના પરિણામો
  1. 7 કલાક પહેલાં

    આજે વિશ્વભરમાં સૌ ચોથો 'વિશ્વ યોગ દિવસ' મનાવી રહ્યા છે અને તેનાજ ભાગરૂપે આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

  2. 6 કલાક પહેલાં

    તમારું ટેણીયુ...તમે પથારીમાંથી ઉભા થવાની તૈય્યારીમાં હોવ અને આંખો ચોળી એ ધીમેથી તમારી છાતી સરસું ચંપાઈ સુઈ જાય ત્યારે તમે ‘યોગા’ પુરુષ છો જ.

  3. 5 કલાક પહેલાં

    રાતે ઘરના ‘બીજાં લોકો’ ભલેને ટી.વી દર્શનમાં મશગૂલ હોય પણ તમે આંખો બંધ રાખીને થોડાં કલાક પણ વાંચન કે બૈરા સાથે વાતચીતનો પ્ર‘યોગ’ સ્વાસ્થ્ય માટે સુપર છે.

  4. 4 કલાક પહેલાં

    રાતે સૂતી વખતે દિવસના જાતે રાખેલા માનસિક બોજને ઉતારવા માટે નાનકડાં બાલુડાંવને ‘કિસ યોગા’ કરવામાં આવે તો ‘કિસના’ પણ કોન્ગ્રેટ્સ કરવા હંમેશા હાજર રહેશે એવું એણે યોગસૂત્રમાં સંતાઈને ‘લઈખું’ છે.

  5. 5 કલાક પહેલાં

    દિવસ દરમિયાન પાંચ-પચ્ચી ચાહના કપને ઉપાડી લ્યો ત્યારે, કામને કમને જલ્દી લપેટવાની મોકાણમાં લંચના સબડકા મારતી વખતે અને ખાસ ઠંડીમાં વારંવાર થવા મથતી ‘મૂત્રવિસર્જન’ પ્રક્રિયાઓ તો યોગાના ઉત્તમ પ્રકારોમાંથી છે.

  6. 45 મિનિટ પહેલાં

    જનતાએ ભરેલા ટેક્સની કમાણી ઉત્સવો માં સમાણી! એક દિવસ યોગા કરો અને રાજ્યનું દેવું વધારો!

  7. 6 કલાક પહેલાં

    સરકાર યોગ દિવસ ઉજવણી કરે છે પણ વ્યાયામ ના શિક્ષકો સ્કૂલમાં રાખવામાં રસ નથી આ કયો ન્યાય છે

  8. 6 કલાક પહેલાં

    રાતે જમાવેલી દાળ મહામુશ્કેલીથી પેટમાં (નરનારાયણના ચૂર્ણથી) પચવાની કોશિશ કરતી હોય અને પત્નીદેવી નૈણા કોઠે નવશેકા પાણીનો કપ લઇ હાજર થાય તે યોગા.

  9. 43 મિનિટ પહેલાં

    વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના મણિનગરની યુવતીઓએ મહુડી પાસેના એક વોટર પાર્કમાં યોગાભ્યાસ કરી ઉજવણી કરી

  10. 4 કલાક પહેલાં

    योगस्य चित्तवृत्ति निरोध: સૂત્રમાં દરેક પાર્ટીએ પોતપોતાનો અધ્યાય જાતે સમજી લઇ લેવો... લ્યા ભ'ઈ, દરેકને સુખરૂપ આરામ પણ જોઈએ છે. આ તો ‘યોગાનુયોગ’ વિચાર આવ્યો 'તો એટલે.

  11. 20 જૂન

    કાલે 21 જૂન ગુજરાતીઓ માટે ખાસ દિવસ છે ના દિવસે સવારે યોગ કરશે અને પછી સ્પેશિયલ વણેલા ફાફડા જલેબીનુ સમુહ ભોજન નુ આયોજન કરશે, 😜🙏😂 છે ને વર્ષ મા એક જ વાર આવતો અદભુત ? 😜

    આ થ્રેડ બતાવો
  12. 7 કલાક પહેલાં

    આખી રાત મસ્ત મજાની ઊંઘ (ભલેને બહુ ન) આવી હોય ત્યારે વહેલી સવારે મા કે પત્નીનો હાથ માથે ફરી વળે તે ! •

  13. 5 કલાક પહેલાં

    હજુ ગઈકાલની ‘ફાઈલો પતાવવાની’ હોય ને બોસે નવા પ્રોજેક્ટ માટે તાકીદે મિટિંગ બોલાવી ફાઈલોના નવા ખડકલાનું સર્જન તમારા હાથે સોંપ્યું હોય તો તે કલી ‘યોગ’ !

  14. 8 કલાક પહેલાં

    21મી જુન એટલે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ. સ્વસ્થ જીવન જીવવું હોય તો, "યોગ" રોગ મુક્ત જીવનની ચાવી છે !! 🌹🙏હૈપ્પી યોગ દિવસ🙏🌹

  15. 7 કલાક પહેલાં

    'યોગ' નહી કરો તો પણ ચાલશે, ખાલી જે કરો તે 'યોગ્ય' કરજો.. જેથી સમાજ સ્વસ્થ રહી શકે.🙏 Happy World Yoga Day 👍 🤔 😎 🤔 👍

  16. 5 કલાક પહેલાં

    ક્યાય ટિટોડી યોગ કરતી હોય એવો ફોટો મળે તો ધ્યાન દોરજો ને કદાચ વરસાદ લાવવામાં મદદ મળી રહે!! 😜🙏😂 સાવ નવરા બેઠા માખ્યૂ ન મારતા।

    આ થ્રેડ બતાવો
  17. 4 કલાક પહેલાં

    ગોધરામાં આંતરાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી સરકારી અધિકારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામા જોડાયા

  18. 12 કલાક પહેલાં

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, અમદાવાદ ખાતે થવાની છે તેની પાર્કિંગ વ્યવસ્થા

    આ થ્રેડ બતાવો
  19. 3 કલાક પહેલાં

    જૂનાગઢ જિલ્લામાં વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં થયા સહભાગી, પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં કર્યા યોગ

  20. 2 કલાક પહેલાં

    આજે "યોગ" કરો કે ના કરો પણ જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે "સહ- યોગ" જરૂર કરજો.

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.