Twitter | Search | |
Divyabhaskar
Welcome to the Official Twitter page of Worlds largest read Gujarati News Daily Website.
49,527
Tweets
215
Following
176,127
Followers
Tweets
Divyabhaskar 3h
ભીમ અગિયારસે રાજકોટમાં મેઘાની એન્ટ્રી, આટકોટમાં અડઘો ઇંચ
Reply Retweet Like
Divyabhaskar 3h
સોઝનું ફરી વિવાદિત નિવેદનઃ કાશ્મીર પાક.ને આપવા માગતા હતા પટેલ
Reply Retweet Like
Divyabhaskar 6h
'ખોડલધામ વાળાને અહીં બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio Viral
Reply Retweet Like
Divyabhaskar 6h
ઝારખંડમાં સામૂહિક દુષ્કર્મ: પોલીસે કહ્યું- છોકરીઓ કરગરતી રહી, ફાધરે ન બચાવી
Reply Retweet Like
Divyabhaskar 6h
સુરતઃ ફાયરીંગ કરી ખંડણી માંગવાનો કેસ 200થી વધુ સીસીટીવીથી ઉકેલાયો
Reply Retweet Like
Divyabhaskar 6h
PAK: બે મહિના પાઇલટે 23 હજાર ફૂટ ઉંચે પહાડો વચ્ચે ઉડાવ્યું પ્લેન
Reply Retweet Like
Divyabhaskar 6h
સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી
Reply Retweet Like
Divyabhaskar 6h
વડોદરાઃ ધો-9ના સ્ટુડન્ટની હત્યા કેસમાં આરોપી સ્ટુડન્ટની ધરપકડ
Reply Retweet Like
Divyabhaskar 6h
નારાજ કુંવરજીએ રાહુલને કહ્યું, સિનિયરોની ગણના થાય એવું કંઈક કરો
Reply Retweet Like
Divyabhaskar 8h
એક ઇનિંગમાં 2 નવા બોલ પર વિવાદ, સચિન-વિરાટે કહ્યું- વન ડે ક્રિકેટ બરબાદ થશે
Reply Retweet Like
Divyabhaskar 8h
વલસાડઃ CMએ વડોદરા સ્ટુડન્ટની હત્યા અંગે ચિંતા સાથે વ્યક્ત કર્યું દુઃખ
Reply Retweet Like
Divyabhaskar 8h
હિંદુ-મુસ્લિમ કપલ પાસપોર્ટ કેસ: તન્વીના નામ-સરનામાની થઇ શકે તપાસ
Reply Retweet Like
Divyabhaskar 8h
વડોદરાઃ સ્ટુડન્ટે નજરે જોઈ દેવની હત્યા, મહેશના ગુસ્સાથી ડરીને ભાગ્યા
Reply Retweet Like
Divyabhaskar 8h
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીઃ પહેલા વરસાદમાં નાળા ભરાયાં પાણીથી
Reply Retweet Like
Divyabhaskar 8h
LeTની ભારતીય સુરક્ષા દળોને ધમકીઃ '2018નું વર્ષ તમારા માટે મુશ્કેલ'
Reply Retweet Like
Divyabhaskar 8h
દુષ્કર્મ કેસ: પૂછપરછમાં રડી પડ્યો દાતી મહારાજ, કરાવાશે પોટેન્સી ટેસ્ટ
Reply Retweet Like
Divyabhaskar 9h
સાબરકાંઠામાં ભારે વરસાદકી પોશીના તાલુકાની સેઈ નદી બે કાંઠે
Reply Retweet Like
Divyabhaskar 9h
સ્કંદપુરાણ પ્રમાણે આજે તુલસી કે બીલીપત્ર તોડવા નહી
Reply Retweet Like
Divyabhaskar 9h
રથયાત્રા પહેલાં સરસપુરમાં રથ સર્કલ ખાતે સફાઈ અભિયાન
Reply Retweet Like
Divyabhaskar 9h
મહેમદાવાદના મંદિરમાં સમિધા માટેના ધાર્મિક વનમાં ચંદન, રૂદ્રાક્ષ સહિતના વૃક્ષો
Reply Retweet Like