મૂર્તિ નહિ, વિભૂતિના વિચાર મહત્વના.. લેનીનની પ્રતિમા સ્વંશ કરવાથી કંઇ નહિ વળે, ઉત્તમ વિચાર સ્થાપવો જરૂરી... નાનકડો ભ્રષ્ટચાર + થોડી બેદરકારી + થોડી અસમ = ૩૦ જિંદગી સ્વાહા... સૌરાષ્ટ્રમાં જાનૈયા ભરેલો ટ્રક ઉથલી પડયો. હૈયુ કમકમે તેવા દૃશ્યો સર્જાયા. આવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ સરકાર, તંત્ર કે લોકો સફાળા જાગતા નથી. ટ્રક માલવાહક વાહન છે, તેમાં માનવ સમૂહે મુસાફરી ન કરાય.