chitralekha

@chitralekhamag

The Chitralekha Group of Publications was started way back in 1950 by Vaju Kotak, a journalistic legend of his times.

Mumbai, India
Joined June 2009

Tweets

You blocked @chitralekhamag

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @chitralekhamag

  1. 9m

    શેરબજારમાં નરમાઈઃ સેન્સેક્સ 189.98 ઘટી 31,702.25 બંધ, નિફટી 61.55 ઘટી 9912.85 બંઘ

  2. 15m

    ભાવમાં રોજેરોજ ફેરફારની પદ્ધતિ સારી છે, એને બદલવાનો સરકારનો કોઈ વિચાર નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન (પેટ્રોલિયમ પ્રધાન)

  3. 53m

    સ્ટાર ઈન્ડિયાએ હરાજીમાં રૂ. 16347.50 કરોડની બોલી લગાવીને આઈપીએલ મીડિયા રાઈટ્સ જીત્યા.

  4. 58m

    સ્ટાર ઈન્ડિયા કંપનીએ આવતા પાંચ વર્ષ (2018-2022) માટે હાંસલ કર્યા આઈપીએલ મીડિયા રાઈટ્સ.

  5. 1h

    રાજ્યવર્ધન સિંહ રાઠોરે નવી દિલ્હીમાં સંભાળી લીધો નવા સ્પોર્ટ્સ પ્રધાન તરીકેનો હોદ્દો.

  6. 1h

    ઘેલા સોમનાથદાદાનું પૂજનઅર્ચન કરી રાષ્ટ્રપતિ કોવિંદે...ક્લિકઃ

  7. 1h

    નવસારીના પરિવારને તારાપુર નજીક અકસ્માત, ટ્રકની ટક્કરે કાર પલટી ગઇ, 3ના મોત, 6 ઘાયલ

  8. 2h

    બીજેપી ચૂંટણીથી ડરી ગઈ છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર જ બનશેઃ રાહુલ ગાંધી

  9. 2h

    રાહુલ ગાંધીની કાર્યકર્તાઓને અપીલઃ કોંગ્રેસનો શું પાવર છે તે બીજેપીને બતાવી આપો, તમામ પોલિંગ બૂથ પર સક્રિય બનો

  10. 2h

    કાર્યકર્તાઓ એક ઇંચ પણ ન પાછળ ન હટો અને બીજેપીના લોકોને બતાવો કે તમારી કેટલી શક્તિ છે

    , , and 2 others
  11. 2h

    કાર્યકર્તાઓએ બીજેપીના જૂઠાંણાઓ સામે લડવાનું છે. એમએલએની ટિકીટ જમીન સાથે જોડાયેલાં લોકોને અમારી સરકારમાં સ્થાન મળશે

    , , and 3 others
  12. 2h

    મોદીનો દબાવ મીડિયા પર છે પણ આ વખતે જોઇ લેજો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે તેને કોઇ રોકી નહીં શકે

  13. 2h

    સરકાર વિચારે છે કે શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય હોય ખાનગીકરણ સાચો રસ્તો છે પણ સચ્ચાઇ એ છે કે ત્યાં ગરીબ લોકો જઇ જ નથી શકતાં

    , , and 4 others
  14. 2h

    BRICS સંમેલનમાં PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, કહ્યું શાંતિ માટે સહયોગ જરુરી. અહેવાલ વાંચવા ક્લિક કરો.

  15. 2h

    ખેડૂતોના જમીનના હકના પૈસા કોંગ્રેસે અપાવ્યાં છે. ખેડૂતોને સારા ભવિષ્ય તરફ લઇ જવાનું કામ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર કરશે

  16. 2h

    કોંગ્રેસ નાના ઉદ્યોગોને પૈસા આપશે, એજ્યુકેશન સીસ્ટમ પૈસા છીનવી લેવાની છે, ડિગ્રી બાદ રોજગારી નથી મળતી આ છે ગુજરાત મોડેલ

    , , and 2 others
  17. 2h

    બીજેપીએ આદિવાસીઓમાં ભાગલા પાડવાનુ કામ કર્યુ,મોદીએ ખેડૂતોના દેવાના પૈસા નેનો માટે આપ્યાંઃ રાહુલ ગાંધી

  18. 2h

    રાહુલે નોટબંધીને ખેડૂતો પર આક્રમણ ગણાવી,જીએસટીને લઈને બીજેપી પર કર્યા પ્રહારો

  19. 2h

    ગુજરાતની મજબૂતી નાના વેપારીઓ છે પણ તેમના માટે કોઇ સ્ટ્રેટેજી નથી, મોટા ઉદ્યોગપતિઓને પૈસા આપવાથી યુવાનોને રોજગાર નથી મળતો

    , , and 4 others
  20. 2h

    જીએસટીનો વિચાર કોંગ્રેસનો હતો પણ એનડીએના જીએસટીમાં મોટો ફરક છે,નાના વેપારીઓ પર જબરદસ્ત બોજ નંખાયોઃ

    , , and 2 others

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·