સુંદર ડિઝાઇન, શક્તિશાળી લાક્ષણિકતાઓ, અને તમે ઇચ્છો તે બનાવવાની સ્વતંત્રતા. વર્ડપ્રેસ મફત અને અમૂલ્ય છે.

શ્રેષ્ઠ દ્વારા વિશ્વસનીય

29% વેબ વર્ડપ્રેસનો ઉપયોગ કરે છે, હોબી બ્લોગ થી ઓનલાઇન સૌથી મોટી સમાચાર સાઇટ.

શક્તિશાળી લક્ષણો

અમર્યાદિત શક્યતાઓ. તમે શું બનાવશો?

  • કસ્ટમાઇઝ કરો
    ડિઝાઇન
  • SEO
    મૈત્રીપૂર્ણ
  • રિસ્પોન્સિવ
    મોબાઇલ સાઇટ
  • ઉચ્ચ
    કામગીરી
  • મોબાઈલ પર
    સંચાલિત કરો
  • ઉચ્ચ
    સુરક્ષા
  • શક્તિશાળી
    મીડિયા મેનેજમેન્ટ
  • સરળ અને
    સુલભ

તમારી વેબસાઇટ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે ૪૫,૦૦૦ થી વધુ પ્લગિન સાથે વર્ડપ્રેસ વિસ્તૃત કરો. ઑનલાઇન સ્ટોર, ગેલેરીઓ, મેઇલિંગ સૂચિઓ, ફોરમ, એનાલિટિક્સ અને ઘણું વધારે ઉમેરો.

વર્ડપ્રેસ સાથે પ્રારંભ કરો

૬ કરોડથી વધુ લોકોએ વર્ડપ્રેસને વેબ પર સ્થાન આપવાનું પસંદ કર્યું છે, તેઓ “હોમ” કહે છે — પરિવારમાં જોડાઓ.

અમારા બ્લોગ તરફથી સમાચાર

વર્ડપ્રેસ ૪.૯ “ટિપ્ટોન”

મુખ્ય કસ્ટમાઈઝર સુધારાઓ, કોડની ભૂલ તપાસવી, અને વધુ!  જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે. ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર […]

તે સરળ છે જેમ કે…

  1. વેબ હોસ્ટને શોધો અને તે જ સમયે વર્ડપ્રેસને સમર્થન કરતી હોસ્ટિંગ મેળવો.
  2. અમારી પ્રખ્યાત ૫ મિનિટના સ્થાપન સાથે વર્ડપ્રેસ ડાઉનલોડ અને સ્થાપિત કરો. રોક સ્ટાર જેવી અનુભૂતિ મેળવો.
  3. માર્ગદર્શિકા વાંચો અને પોતાને વર્ડપ્રેસ નિષ્ણાત બનવો, તમારા મિત્રોને પ્રભાવિત કરો.