યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:હવે આપણા દરેક માટે બર્થ સર્ટિફિકેટ બનાવવાનું સરળ બન્યું છે. તેનાથી તમે ઘરે બેસીને ઓનલાઇન સર્ટિફિકેટ બનાવડાવી શકો છો. બર્થ સર્ટિફિકેટ જન્મથી લઇને, સ્કૂલ એડમિશન અને પાસપોર્ટના કામમાં પણ આવે છે. આ સિવાય જો તમે તમારા બાળકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કરાવ્યું નથી તો તમે આ પ્રોસેસ ફોલો કરી શકો છો અને સર્ટિફિકેટ બનાવડાવી શકો છો.