Union Minister at the announcement of India's first indigenously developed quadrivalent HPV vaccine.
#AIRPics: Suparna Saikia
Pretraživanje vremenske crte
Economic Advisory Council to PM releases Competitiveness Roadmap for India@100 in New Delhi. It was released by Dr Bibek Debroy, Chairman EAC-PM, Amitabh Kant, Sherpa, G20, Sanjeev Sanyal, Member, EAC-PM & Christian Ketels, Prof. at Havard Business School
#AirPics: Anupam Mishra
pročitaj opis slike
ALT
2
20
56
Pokaži tu nit razgovora
राजस्थान में #गणेश_चतुर्थी के अवसर पर रणथंभौर दुर्ग स्थित #त्रिनेत्र_गणेश के दरबार में भारी संख्या में पहुंचे श्रद्धालुओं ने प्रथम पूज्य के दरबार में धोक लगाकर मन्नत मांगी।
#AIRPics: सतीश वर्मा, पी टी सी, सवाईमाधोपुर
6
61
➡️મુખ્યમંત્રીશ્રી એ ઠાસરા ખાતે વયનિવૃત થઈ રહેલા માતર તાલુકાના મામલતદારશ્રી પી.સી. ભગતને નિરામય જીવન માટે શુભેચ્છા આપી
➡️આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ અધિકારીઓની મુલાકાત લીધી
#AIRPics: જનક જાગીરદાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
#Mehsana #Ganpatifestival
🔶 મહેસાણા નગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિ વિર્સજન કરવા માટે વિશેષ કુંડ નું આયોજન કરાયું
#AIRPics : જયંતિ ચૌધરી
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
1
➡️સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે વિચરતી વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણી સાથે યોજનાકીય માહિતી અંગે સેમિનાર યોજાયો
#AIRPics : દિનેશ પરમાર
#surendranagar
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
2
🔶તરણેતર મંદિરે આજે પાળીયાદ ની જગ્યાના મહંત પ. પૂ. નિર્મળાબા ઉનડ બાપુના હસ્તે ધ્વજારોહણ કરાયું
#AIRPics : દિનેશ પરમાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
2
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ અને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ.
#AIRPics : જયદિપ પંડ્યા
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
4
8
કોરાનાકાળ પછી બે વર્ષ બાદ આવતીકાલથી તરણેતરનો મેળો યોજાશે.
#AIRPics : દિનેશ પરમાર
#CoronavirusUpdates #surendranagar
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
3
💠જામનગર અને સમગ્ર દેશ માટે ગૌરવ ની ઘટના બનવા પામી હતી
💠 FNF Germany જેવી ખ્યાતનામ આંતરાષ્ટ્રિય સંસ્થામા કેડમસ સ્કૂલ અને સત્ય સાઈ સ્કૂલ જામનગરના સી.ઇ.ઓ. કુમારી એકતાબા સોઢાએ ભારત તરફથી દેશનુ પ્રતિનિધિત્વ કરી એજ્યુકેશન અને નેતૃત્વ પર લેક્ચર આપ્યું
#AIRPics : જગત રાવલ
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
#surendranagar
🔶ગણેશ ચતુર્થી નિમિત્તે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર મંદિરે સવારથી જ ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી
#AIRPics : દિનેશ પરમાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
2
#rainupdate #surat
🔷સુરતમાં ઘણા દિવસો બાદ વરસાદનું ફરી આગમન .ધોધમાર વરસાદ સાથે રસ્તાઓ ઉપર પાણી ભરાયા.
#AIRPics : લોપા દરબાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
1
➡️પાટણ શહેરમાં જાહેર માર્ગો તેમજ વિસ્તારમાં પડેલા ખાડાઓ પૂરવાની નગરપાલિકાએ કરવાની થતી કામગીરી ધારાસભ્ય કિરીટ પટેલે જાતે સંભાળી.
➡️ધારાસભ્ય જાતે ટ્રેક્ટરમાં માલ ભરીને ટ્રેકટર ચલાવી નીકળ્યા અને વિવિધ માર્ગો પર પડેલા ખાડાઓમાં વેટમીક્સ માલ પથર્યો
#AIRPics : રમેશ સોલંકી
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
➡️દમણમાં 2003 માં પુલ અકસ્માતમાં મૃત્યુ પામેલા 28 બાળકો અને એક શિક્ષકની યાદમાં બનાવવામાં આવેલ ચિલ્ડ્રન્સ મેમોરિયલનું ઉદ્ઘાટન સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કર્યું
➡️સ્મારક પર 28 બાળકો અને 1 શિક્ષકના નામ લખવામાં આવ્યા
#AIRPics: પ્રદીપ ભાવસાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
2
1
💠કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ કોસ્ટગાર્ડમાં મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
💠વર્કશોપમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન, દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોર્ટ વિભાગના અધિકારીઓ હજાર હતા.
#AIRPics :પ્રદીપ ભાવસાર
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz
2
4
🔷ગણદેવી પોલીસે કસ્બાવાડી ફાટક પાસે રૂ.૫.૫૦ લાખ ના વિદેશી દારૂ મુદ્દામાલ સાથે કાર ચાલકને પકડ્યો
🔷ગણદેવી,તા.૩૧ ગણદેવી પોલીસે બાતમી આધારે બુધવાર સવારે કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલી કાર ચાલક ને દબોચી લીધો હતો.
#AIRPics : અશોક પટેલ
Sljedeći je medijski sadržaj potencijalno osjetljiv. Promijenite postavke
Prikaz