લાઇફસ્ટાઇલ ડેસ્કઃબાળકો ભગવાનની ગિફ્ટ હોય છે, તેઓ દરેક રીતે સ્પેશિયલ હોય છે, તેથી જ તેઓના નામ પણ યુનિક અને સ્પેશિયલ હોવા જોઇએ. વિશ્વના દરેક પેરેન્ટ્સ ઇચ્છતા હોય છે કે, તેમના બાળકોનું નામ સૌથી અલગ હોય છે. પણ ઘણીવાર આ નામ એટલા અઘરા હોય છે કે, તે સાંભળવામાં તો સારા લાગે છે પણ તેને બોલવામાં ફાંફા પડી જાય છે. અહીં ઇન્ડિયન ટેલિવિઝનના 10 સેલિબ્રિટી કપલના બાળકો વિશે વાત કરવામાં આવી છે,