Twitter | Search | |
BJP Gujarat
Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat
23,114
Tweets
162
Following
624,175
Followers
Tweets
BJP Gujarat 3h
ગુજરાતભરમાં ભાજપના ચૂંટણી પ્રચારને મળ્યો જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ. જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Reply Retweet Like
BJP Gujarat retweeted
BJP 4h
मौत का सौदागर, देश के जवानों के खून की दलाली करने वाला, सांप, बिच्छू, लहू पुरुष, नीच, गन्दी नाली का कीड़ा, पागल कुत्ता, नपुंसक, भस्मासुर, बंदर, औरंगज़ेब, मेंटली रिटार्डेड, अनपढ़, रावण, यमराज... History of Congress hurling abuses & using most deplorable language for PM Modi!
Reply Retweet Like
BJP Gujarat 4h
ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જી 9 ડિસેમ્બર, 2017 ના રોજ 09:30 વાગ્યે લુણાવાડા, 11:00 વાગ્યે છોટાઉદેપુર, 01:00 વાગ્યે આણંદ અને 03:00 વાગ્યે મહેસાણા ખાતે વિકાસ જનસભાઓને સંબોધન કરશે. જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Reply Retweet Like
BJP Gujarat 5h
2014 ની કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કોંગ્રેસે ગેસના 9 બાટલાની જગ્યાએ 12 બાટલા આપવાની વાત પર વોટ માંગ્યા હતા જે આ કોંગ્રેસની માનસિક સ્થિતિ શું છે એનું દર્શન કરાવે છે જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Reply Retweet Like
BJP Gujarat 6h
ગંદુ જાતિવાદનું રાજકારણ કરીને ગુજરાતના તાણાવાણાને પીંખી નાંખવાની તમારી હરકતો ગુજરાત ક્યારેય ભૂલી શકે એમ નથી માટે જ જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Reply Retweet Like
BJP Gujarat 7h
ગુજરાતી માત્ર કોંગ્રેસ પાર્ટી માટે આંખમાં કણાની જેમ ખૂંચે છે
Reply Retweet Like
BJP Gujarat 7h
એક ચાવાળો તમારા માટે ભારે પડી ગયો છે, ગરીબ માનો દીકરો તમને ભારે પડી ગયો છે, એક ગુજરાતી માનો લાલ તમને ભારે પડી ગયો છે એટલા માટે તમે આવી ભાષા બોલી રહ્યા છે - શ્રી જી વટવા ખાતે
Reply Retweet Like
BJP Gujarat 7h
ગુજરાતના અમરનાથ યાત્રિઓ પર હુમલો કરનાર એક પણ આતંકવાદી જીવતો નથી, વીણીવીણીને સાફ કરી દીધા
Reply Retweet Like
BJP Gujarat 7h
આજે દુનિયાભરમાં ભારતનો ડંકો વાગે છે એ મોદીને કારણે નહીં પણ આ સવા સો કરોડ હિન્દુસ્તાનીઓને કારણે શક્ય બન્યું છે - શ્રી જી વટવા ખાતે
Reply Retweet Like
BJP Gujarat 7h
ઉત્તરપ્રદેશના પરિણામ એ દેશની જનતાનો મૂડ બતાવે છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, કોના નેતૃત્વમાં જઈ રહ્યો છે, કઈ પાર્ટીના નેતૃત્વમાં જઈ રહ્યો છે એનો જવાબ ગુજરાત પહેલાં ઉત્તરપ્રદેશની જનતાએ આપ્યો કે દેશ વડાપ્રધાન ના અને ભાજપના નેતૃત્વમાં આગળ જઈ રહ્યો છે
Reply Retweet Like
BJP Gujarat 7h
ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામોએ ગુજરાતનું પેપર ફોડી નાંખ્યું - શ્રી જી અમદાવાદ ખાતે
Reply Retweet Like
BJP Gujarat 7h
2017ની ચૂંટણી ફરી એકવાર સરકાર બનાવવા માટેની નથી પણ આ ચૂંટણી ગુજરાત વિકાસના રસ્તાથી જાતિવાદના રસ્તા પર ભટકી ના જાય એનો નિર્ણય કરવાની છે - શ્રી જી અમદાવાદ ખાતે
Reply Retweet Like
BJP Gujarat 7h
PM Shri addresses public meeting in Nikol, Gujarat : 08.12.2017
Reply Retweet Like
BJP Gujarat 7h
PM Shri addresses public meeting in Nikol, Gujarat : 08.12.2017
Reply Retweet Like
BJP Gujarat 7h
કોઈ એવો પક્ષ કે જે વિકાસ વિરોધી છે અને સમાજનું વિભાજન કરવાનું પસંદ કરે છે તેને ક્યારેય ગુજરાત સ્વીકારશે નહીં અને તેથી જ કોંગ્રેસ જીતશે નહીં. ગુજરાત કોંગ્રેસના ગેર જવાબદાર વહીવટને ભૂલ્યું નથી - શ્રી જી
Reply Retweet Like
BJP Gujarat 7h
મારા શબ્દો લખી રાખજો ભાઈઓ...આજ નહીં તો કાલ આ કોંગ્રેસને વિકાસના રસ્તા પર લાવીને જ રહીશું - શ્રી જી વટવા ખાતે
Reply Retweet Like
BJP Gujarat 7h
મને એજ નથી સમજાતું કે સત્તા ગુમાવી બેઠેલી કોંગ્રેસ પાર્ટીને વિકાસ સામે વાંધો શું પડ્યો છે? - શ્રી જી વટવા ખાતે
Reply Retweet Like
BJP Gujarat 8h
PM Shri addresses public meeting in Nikol, Gujarat : 08.12.2017
Reply Retweet Like
BJP Gujarat 8h
नए भारत का संकल्प। हम सब मिलकर संकल्प लेते है, एक नए भारत का ભારતીય જનતા પાર્ટી, ગુજરાતનું સંક્લ્પ પત્ર 2017 જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Reply Retweet Like
BJP Gujarat 8h
આપ મને કહો કે આખા હિન્દુસ્તાને આ નરેન્દ્ર મોદીને આટલો બધો પ્રેમ કેમ કર્યો? કોના કારણે કર્યો? કઈ શક્તિ હતી કે જેના કારણે આખું હિન્દુસ્તાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ થઈ ગયું? એ શક્તિ હતું ગુજરાત...
Reply Retweet Like