મહેસાણા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહેસાણા
—  શહેર  —
મહેસાણાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325Coordinates: 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
કલેક્ટર રાજકુમાર બેનીવાલ
રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર મુકેશ ગઢવી
વસ્તી

• મેટ્રો

૧,૮૪,૧૩૩[૧] (2011)

• ૧,૯૦,૧૮૯[૨] (2011)

જાતિ પ્રમાણ ૧.૧૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૮૧ મીટર (૨૬૬ ફુ)

મહેસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મહેસાણા આ જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. મહેસાણા થી નજીક મોઢેરા સૂર્ય મંદિર ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.

વરસાદ[ફેરફાર કરો]

મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે જશ્વન્ત્ પન્ચાલ જોવા લાયક છે.

હવામાન[ફેરફાર કરો]

મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે.

મહેસાણા તાલુકામા આવેલા ગામો[ફેરફાર કરો]

મહેસાણા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ઊંઝા
  2. કડી
  3. ખેરાલુ
  4. બેચરાજી
  5. મહેસાણા
  6. વડનગર
  7. વિજાપુર
  8. વિસનગર
  9. સતલાસણા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Mahesana district.png


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012. 
  2. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.