ભુજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભુજ
—  શહેર  —
ભુજનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°14′31″N 69°40′01″E / 23.242000°N 69.666932°E / 23.242000; 69.666932Coordinates: 23°14′31″N 69°40′01″E / 23.242000°N 69.666932°E / 23.242000; 69.666932
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી . (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૦.૯૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૧૦ મીટર (૩૬૦ ફુ)

ભુજ (ઉચ્ચારણ) ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા નું વહીવટી મથક છે.

ભુજીયા ટેકરીની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે જાન્યુવારી ૨૬, ૨૦૦૧ના ધરતીકંપ માં નુકશાન પામેલ છે) જુનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લા નું વહીવટી મથક તથા ભારતની પશ્ચીમ ભાગનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પરીવહન[ફેરફાર કરો]

બસ[ફેરફાર કરો]

ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાશિકથી જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત તથા રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળોથી જોડાયેલ છે.

રેલ્વે[ફેરફાર કરો]

નયા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના,અમદાવાદ અને વડોદરાની ટ્રેનસેવા ઉપલબ્ધ છે.

હવાઇ માર્ગ[ફેરફાર કરો]

અઠવાડિયા ની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઇ ને જોડે છે.

હવામાન[ફેરફાર કરો]

ભુજની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૬ ૩૮ ૪૩ ૪૫ ૪૭ ૪૬ ૪૦ ૩૮ ૪૦ ૪૧ ૪૦ ૩૫ ૪૭
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૬ ૨૮ ૩૩ ૩૭ ૩૮ ૩૬ ૩૨ ૩૧ ૩૩ ૩૫ ૩૨ ૩૭ ૩૩.૨
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૧ ૧૩ ૧૭ ૨૧ ૨૫ ૨૬ ૨૫ ૨૪ ૨૩ ૨૧ ૧૬ ૧૨ ૧૯.૫
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૩ ૧૬ ૧૬ ૧૯ ૧૯ ૧૭ ૧૨
Precipitation mm (inches)
(૦)

(૦)

(૦)

(૦)

(૦)
૩૦
(૧.૧૮)
૧૬૦
(૬.૩)
૭૦
(૨.૭૬)
૪૦
(૧.૫૭)

(૦)

(૦)

(૦)
૩૦૦
(૧૧.૮૧)
% ભેજ ૫૪ ૫૨ ૫૩ ૫૬ ૬૦ ૭૦ ૭૬ ૭૮ ૭૮ ૭૨ ૫૨ ૫૫ ૬૩
સરે. વરસાદી દિવસો (≥ 0.1 in) ૧૮
સંદર્ભ: Weatherbase[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • હમીરસર
  • આયના મહેલ
  • કાળો ડુંગર
  • છતેડી
  • ટપકેશ્વરી
  • ત્રિ મંદિર
  • દરબાર ગઢ
  • ભુજ સંગ્રહાલય
  • ભુજીયો ડુંગર
  • રાજેન્દ્ર બાગ
  • રુદ્ર માતા ડેમ
  • સુરલ ભીટ મહાદેવ
  • સ્વામિનારાયણ મંદિર - સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત આ મંદિર છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨, વૈશાખ સુદ ૧૩) ના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી. આ મૂળ મંદિર ભુજમાં આવેલા ભુંકંપ સમયે ક્ષતિગ્રસ્ત થતા તેને સ્થાને એક વિશાળ મંદિરનું નિર્માણ કરાયું છે. આ નિર્માણકાર્યની શરૂઆત ૭ મે, ૨૦૦૩નાં રોજ કરાઈ અને સાત વર્ષે, ૧૮ મે, ૨૦૧૦ના રોજ કાર્ય પૂર્ણ થયું. [૨]
  • હિલ ગાર્ડન

ભુજ તાલુકો[૩][ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભુજ તાલુકાના ગામ
  1. આનંદસર
  2. અંધૌ
  3. બળદીયા
  4. મોટા બંધારા
  5. નાના બંધારા
  6. બાઉખા (ઓધેજા)
  7. બાઉખા (સમા)
  8. બેરડો 
  9. ભગાડીયા
  10. ભારાપર
  11. ભારાસર
  12. ભીરંડીયારા
  13. મોટા ભીટારા
  14. ભોજારડો
  15. ભુજ
  16. ભુજોડી
  17. બોલાડી
  18. ચૌર 
  19. ચપરેડી
  20. ચુબડક
  21. ચુનડી
  22. મોટી દેધાર
  23. નાની દેધાર
  24. દગાલા
  25. દહીંસરા
  26. નાના-મોટા દેઢીયા
  27. દેશાલપર
  28. ધાનેતી
  29. ધરમપુર
  30. ઢોંસા
  1. ધોરાવર
  2. ધોરી
  3. ધ્રાંગ
  4. ધ્રોબાના
  5. દીનારા
  6. ફોતડી
  7. ફુલો
  8. ફુલરા ટીમ્બો 
  9. ગડો 
  10. ગજોડ
  11. ગલપાદર
  12. ગંધેર 
  13. ગોડપર (ખાંવડા)
  14. ગોડપર (સરલી)
  15. ગોડસર (રખાલ)
  16. ગોરેવાળી
  17. હબે
  18. હાજાપર
  19. હરૂડી
  20. હોડકા
  21. જાડુરા
  22. જાંબુડી
  23. જવાહરનગર
  24. જીકડી
  25. જુણા
  26. ઝુરા
  27. કાળી તળાવડી
  28. કલાનપર
  29. કામાગુણા
  30. કણૈયાબે
  1. કંદેરાઇ
  2. કાનપર
  3. કેરા
  4. ખારી
  5. ખારોડ
  6. ખાવડા
  7. ખીલના
  8. કોડકી
  9. કોટૈ
  10. કોટડા આથમણા
  11. કોટડા ઉગમણા
  12. કુકમા
  13. નાના-મોટા કુણેરીયા
  14. કુણારીયા (જામ)
  15. કુરાણ
  16. કુરબાઇ
  17. કુવાઠડા
  18. લાખોંડ
  19. લેર
  20. લોડૈ
  21. લોરીયા
  22. લોઠીયા
  23. લુડીયા
  24. લુણા
  25. માધાપર
  26. મકનપર
  27. મખણા
  28. મમુઆરા (મામોરા ???)
  29. માનકુવા
  30. મેધપર
  1. મીરજાપર
  2. મીશરીયાડો
  3. મીઠડી
  4. મોડ ભાખરી
  5. મોડસર
  6. મોખાણા
  7. મોરા
  8. નાભોઇ
  9. નદાપા
  10. નગીયારી
  11. નાગોર
  12. નાળીયેરી ટીંબો
  13. નારણપર પસયાતી
  14. નારણપર રાવલી
  15. નાથરકુઇ
  16. પધાર
  17. પૈયા
  18. પયારકો
  19. પીરવાડી
  20. પુરાસર
  21. રૈયાડા
  22. રતાડીયા
  23. રતીયા
  24. રયાધણપર 
  25. મોટા રેહા
  26. નાના રેહા
  27. મોટી રેલડી 
  28. નાની રેલડી 
  29. રૂદ્ગમાતા 
  30. સાડાઉ રખાળ
  1. સધારા 
  2. સૈયદપર
  3. સૈરાઇ ટીંબો 
  4. સમાત્રા 
  5. સંગાડા ટીંબો 
  6. સણોસરા 
  7. શાપર ટીંબો 
  8. સારલી 
  9. સારસપર 
  10. સેડાતા 
  11. શેરવો 
  12. સોયલા
  13. સુખપર 
  14. સુમરાસર (જાટવાલી)
  15. સુમરાસર - શેખવાળી
  16. ટંકાણાસર
  17. મોટા થારાવાડા
  18. નાના થારાવાડા
  19. ત્રંબો 
  20. ત્રૈયા 
  21. ઉધમો 
  22. વડાસર 
  23. વડવા 
  24. વડવારા 
  25. વડજાર
  26. વંધ સીમ
  27. વાંઢાય
  28. વંત્રા
  29. વરલી
  30. મોટા વરનોરા
  1. નાના વરનોરા
  2. વતાછડ 
  3. વાવડી
  4. વેહરો 
  5. વીંછીયા 
  6. વીરાઇ 
  7. ઝીઝુ ટીંબો 
  8. નોટીયાર ભખારી 

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. ભુજ મંદિર, ઇતિહાસ
  3. http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-4.htm