ફારસી ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ફારસીઇરાન દેશની મુખ્ય ભાષા છે. તે મુખ્યત્વે ઇરાનમાં બોલાય છે. પરંતુ મધ્યયુગ દરમ્યાન મુઘલો તથા અન્ય મુસલમાનોના આગમન સાથે ફારસી ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે. ઉર્દુ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં ફારસી ભાષાની અસર દેખાઇ આવે છે. ગુજરાત રાજ્યમાં પણ મુઘલ તેમ જ મુસલમાન શાસકો શાસન કરી ગયા હોવાને કારણે ગુજરાતી ભાષામાં પણ ફારસી ભાષાની અસર ધરાવતા શબ્દો જોવા મળે છે.