સામગ્રી - 100 ગ્રામ કાળા આખા અડદ, 50 ગ્રામ કાળા ચણા કે રાજમા, 1/4 ચમચી ખાવાનો સોડા, 4 મીડિયમ સાઇઝના ટામેટાં, 2-3 લીલા મરચાં, 2 ઇંચના ટૂકડામાં આદું, 2-3 મોટી ચમચી ક્રીમ કે માખણ, 1થી 2 મોટી ચમચી ભરીને દેશી ઘી, 1-2 ચપટી હિંગ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી મેથી, 1/4 ચમચી હળદરનો પાવડર,