કોટક સ્કૂલના વિજ્ઞાન શિક્ષક - છાત્રાઓએ નિષ્ણાંતોને સાથે રાખીને ગહન રીસર્ચ કર્યું : દરરોજ ૨૦ જેટલા પાન લઢીને પાણી સાથે પી જવાથી કે પાન સીધા ચાવવાથી ખૂબ લાભ : બી.પી., ડાયાબિટીસ, મેલેરીયા, કેન્સર, મેદસ્વિતા, આંચકી - તાણ વગેરે સમસ્યામાં પણ પાન ઉપયોગી : કાંકચિયાના તાજા પાનમાં કુદરતી રસાયણોનો ખજાનો કાંકચિયાના પાન અંગે સંશોધન કરનાર કોટક સ્કૂલના વિજ્ઞાન શિક્ષક અશ્વિન