ઈરાન
جمهوری اسلامی ايران Jomhuri-ye Islāmi-ye Irān Islamic Republic of Iran ઈરાનનું ઈસ્લામિક ગણ રાજ્ય
|
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
મુદ્રાલેખ: Esteqlāl, āzādi, jomhuri-ye eslāmi1 ઢાંચો:Fa icon"સ્વતંત્રતા, આઝાદી,ીસ્લામી ગણરાજ્ય" | ||||||
રાષ્ટ્રગીત: Sorud-e Melli-ye Irān² | ||||||
રાજધાની અને મોટું શહેર |
તેહરાન 35°41′N 51°25′E / 35.683°N 51.417°E |
|||||
અધિકૃત ભાષાઓ | ફારસી | |||||
Recognised regional languages | constitutional recognition of the regional languages such as Azeri, Kurdish, Mazandarani, and Gilaki | |||||
ઓળખ | ઈરાનીયન | |||||
સરકાર | ઈસ્લામિક ગણ રાજ્ય | |||||
- | सर्वोच्च नेता | અયાતુલ્લાહ અલી ખામૈની | ||||
- | राष्ट्रपति | મહેમૂદ અહમદીનેજાદ | ||||
- | प्रथम उप राष्ट्रपति | પરવેઝ દાઉદી | ||||
- | विशेषज्ञों की परिषद और योग्यता विवेक परिषद के अध्यक्ष | अकबर हाशमी रफसंजानी |
||||
- | मजलिस के अध्यक्ष | अली लारीजानी | ||||
- | न्यायिक व्यवस्था के प्रमुख | मेहमूद हाशमी शाहरौदी | ||||
एकीकरण | ||||||
- | मेडियन राजशाही | ઈ.પૂ.૬૨૫ | ||||
- | सफावी वंश (पुनर्स्थापना) | १५०१ | ||||
- | इस्लामिक गणराज्य की घोषणा | १ अप्रैल १९७९ | ||||
- | Water (%) | ०.७ | ||||
વસતી | ||||||
- | ૨૦૦૭ census | ૭૦,૪૯૫,૭૮૨³ (૧૮મું) | ||||
જી.ડી.પી. (પી.પી.પી.) | २००८ અંદાજીત | |||||
- | કુલ | $८१९.७९९ बिलियन (-) | ||||
- | માથાદીઠ | $११,२५० (-) | ||||
એચ.ડી.આઈ. (२००८) | ०.८२० Error: Invalid HDI value · - |
|||||
ચલણ | ईरानियन रियाल (ريال) (IRR ) |
|||||
સમય ક્ષેત્ર | IRST (UTC+३:३०) | |||||
- | Summer (DST) | ईरान डेलाइट टाइम (IRDT) (UTC+४:३०) | ||||
ટેલિફોન કોડ | ९८ | |||||
ઈન્ટરનેટ સંજ્ઞા | .ir | |||||
1. | bookrags.com | |||||
2. | iranchamber.com | |||||
3. | Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil. | |||||
4. | CIA Factbook |
ઈરાન(جمهوری اسلامی ايران, જમ્હૂરી ઇસ્લામી ઈરાન) જંબુદ્વીપ (એશિયા)ની દક્ષિણ-પશ્ચિમ ખંડમાં સ્થિત એક દેશ છે. આ દેશ ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો. આની રાજધાની તેહરાન છે અને આ દેશ ઉત્તર-પૂર્વમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં કૈસ્પિયન સમુદ્ર અને અઝરબૈજાન, દક્ષિણમાં ફારસ ની ખાડ઼ી, પશ્ચિમમાં ઇરાક અને તુર્કી , પૂર્વમાં અફ઼ગ઼ાનિસ્તાન તથા પાકિસ્તાન થી ઘેરાયેલ છે. અહીંયા નો પ્રમુખ ધર્મ ઇસ્લામ છે તથા આ ક્ષેત્ર શિયા બહુમતિ ધરાવે છે. પ્રાચીન કાળમાં આ મોટા સામ્રાજ્યોની ભૂમિ રહી ચુક્યો છે. ઈરાન ને ૧૯૭૯માં ઇસ્લામિક ગણરાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. અહીંના પ્રમુખ શહરો તેહરાન, ઇસ્ફ઼હાન, તબરેજ઼, મશહદ ઇત્યાદિ છે. રાજધાની તેહરાનમાં દેશની ૧૫ ટકા જનતા વાસ કરે છે . ઈરાનની અર્થવ્યવસ્થા મુખ્યતઃ તેલ અને પ્રાકૃતિક ગૅસની નિકાસ પર નિર્ભર છે. ફ઼ારસી અહીંની મુખ્ય ભાષા છે .
અનુક્રમણિકા
નામ[ફેરફાર કરો]
ઈરાનનું પ્રાચીન નામ ફ઼ારસ હતું. આ નામની ઉત્પત્તિની પાછળ આના સામ્રાજ્યનો ઇતિહાસ શામિલ છે. બેબીલોનના સમય (૪૦૦૦-7૦૦ ઈ.પૂ.) સુધી પાર્સ પ્રાન્ત આ સામ્રાજ્યોને અધીન હતો. જ્યારે 55૦ ઈસ્વીમાં કુરોશે પાર્સની સત્તા સ્થાપિત કરી તો તેની બાદ મિસ્રથી લઈને આધુનિક અફ઼ગાનિસ્તાન સુધી અને બુખારાથી ફારસની ખાડ઼ી સુધી આ સામ્રાજ્ય ફેલાઈ ગયો. આ સામ્રાજ્ય નીચે મિસ્રી, અરબ, યૂનાની, આર્ય (ઈરાન), યહૂદી તથા અન્ય ઘણી જાતિ ના લોકો હતા. જો દરેકે નહીં તો કમ સે કમ યૂનાનિઓએ આમને, આમની રાજધાની પાર્સના નામ પર, પારસી કહેવાનું આરંભ કર્યું. આના નામ પર આને પારસી સામ્રાજ્ય કહેવામાં આવ્યું. પણ સાતમી સદીમાં જ્યારે ઇસ્લામ આવ્યો તો અરબોનું પ્રભુત્વ ઈરાની ક્ષેત્ર પર થઈ ગયું. આરબોની બારખડીમાં (પ) ઉચ્ચારણ નથી હોતો. તેમણે આને પારસને બદલે ફારસ કહેવાનું ચાલૂ કર્યું અને ભાષા પારસી કે બદલે ફ઼ારસી બની ગઈ. આ નામ ફ઼ારસી ભાષા બોલનારા માટે વપરાતો હતો. ઈરાન (અથવા એરાન) શબ્દ આર્ય મૂળના લોકો ને માટે પ્રયુક્ત શબ્દ એર્યનમથી આવ્યો છે, જેનો અર્થ છે આર્યોંની ભૂમિ. હખ઼ામની શાસકોના સમયે પણ આર્યમ તથા એઇરયમ શબ્દોંનો પ્રયોગ થયો છે. ઈરાની સ્રોતોમાં આ શબ્દ સૌથી પહલાં અવેસ્તામાં મળે છે. અવેસ્તા ઈરાનમાં આર્યોંના આગમન (બીજી સદી ઈસાપૂર્વ) બાદ લખવામાં આવેલા ગ્રંથ મનાય છે. આમાં આર્યો તથા અનાર્યોને માટે ઘણાં છન્દ લખાયા છે અને આની પંક્તિઓ ઋગ્વેદથી મેળ ખાય છે. લગભગ આજ સમયે ભારતમાં પણ આર્યોનું આગમન થયું હતું. પાર્થિયન શાસકોએ એરાન તથા આર્યન બનેં શબ્દોનો પ્રયોગ કર્યો છે. બાહરી દુનિયા માટે ૧૯૩૫ સુધી તેનું નામ ફ઼ારસ હતું. સન ૧૯૩૫માં રજ઼ાશાહ પહલવીના નવીનીકરણ કાર્યક્રમો હેઠળ દેશનું નામ બદલી ફ઼ારસથી ઈરાન કરી દેવાયું હતું.
ભૌગોલિક સ્થિતિ અને વિભાગ[ફેરફાર કરો]
ઈરાનને પારંપરિક રૂપે મધ્યપૂર્વનું અંગ મનાય છે કેમકે ઐતિહાસિક રૂપે આ મધ્યપૂર્વના અન્ય દેશોથી જોડાયેલો રહ્યો છે. આ અરબી સમુદ્રની ઉત્તર તથા કૈસ્પિયન સમુદ્રની કે વચ્ચે આવેલો છે અને આનું ક્ષેત્રફળ ૧ 6,૪8,૦૦૦ ચોરસ કિલોમીટર છે જે ભારતના કુલ ક્ષેત્રફલનું લગભગ અડધું છે. આની કુલ સ્થળસીમા ૫૪૪૦ કિલોમીટર છે અને આ ઇરાક(૧૪૫૮ કિ.મી.), અર્મેનિયા(૩૫), તુર્કી(૪૯૯), અઝરબૈજાન(૪૩૨), અફગ઼ાનિસ્તાન(૯૩૬) તથા પાકિસ્તાન(૯૦૯ કિ.મી.)ની વચ્ચે સ્થિત છે. કૈસ્પિયન સમુદ્ર સાથે આની સીમા સગભગ ૭૪૦ કિલોમીટર લામ્બી છે. ક્ષેત્રફળની દૃષ્ટિ થી આ વિશ્વમાં ૧૮મા નંબર પર આવે છે. અહીંનું ભૂતળ મુખ્યતઃ ઉચ્ચ પ્રદેશીય, પહાડ઼ી અને રણ પ્રદેશ છે. વાર્ષિક વર્ષા ૨૫સેમી થાય છે. સમુદ્ર તળ થી તુલના કરતા ઈરાનનું સૌથી નીચલું સ્થાન ઉત્તરમાં કૈસ્પિયન સમુદ્રના કિનારે આવે છે જે ૨૮ મીટરની ઊંચાઈ પર સ્થિત છે જ્યારે કૂહ-એ-દમવન્દ જે કૈસ્પિયન કિનારાથી માત્ર ૭૦ કિમી. દક્ષિણમાં છે, તે સૌથી ઊઁચો શિખર છે. આની સમુદ્રતળ થી ઊઁચાઈ ૫,૬૧૦ મીટર છે.
ઢાંચો:ઈરાન કા પ્રાંતીય માનચિત્ર
ઈરાન ત્રીસ પ્રાંતોંમાં વહેંચાયેલો છે. આમાંથી મુખ્ય ક્ષેત્રોનુંકા વિવરણ આ પ્રકારે છે -
- અર્દાબિલ
- અજ઼રબાજાન
- ખોરાસાન
- ગોલેસ્તાન
- ફાર્સ
- હમાદાન
- ઇસ્ફ઼હાન*કરમાન
- ક઼ુજ઼ેસ્તાન
- તેહરાન
- ક઼ુર્દિસ્તાન
- માજ઼ન્દરાન
ઇતિહાસ[ફેરફાર કરો]
માનવામાં આવે છે કે ઈરાનમાં પહલાં પુરાપાષાણયુગ કાલીન લોકો રહતાં હતા. અહીંના માનવ નિવાસ એક લાખ વર્ષ જુના હોઈ શકે છે. લગભગ 5૦૦૦ ઈસાપૂર્વ થી ખેતી આરંભ થઈ ગઈ હતી. મેસોપોટામિયાની સભ્યતાના સ્થળની પૂર્વમાં માનવ વસ્તીઓના હોવાના પ્રમાણ મળ્યાં છે. ઈરાની લોકો (આર્ય) લગભગ 2૦૦૦ ઈસાપૂર્વની આસપાસ ઉત્તર તથા પૂર્વની દિશાથી આવ્યાં. આમણે અહીંના લોકો સાથે એક મિશ્રિત સંસ્કૃતિની આધારશિલા રાખી જેથી ઈરાનને તેની ઓળખ મળી. આધિનુક ઈરાનનો આ જ સંસ્કૃતિ પર વિકસિત થયો. આ યાયાવર લોકો ઈરાની ભાષા બોલતા હતાં અને ધીરે ધીરે આમણે ખેતી કરવી શરૂ કરી. આર્યોની ઘણી શાખાઓ ઈરાન (તથા અન્ય દેશોં તથા ક્ષેત્રોં)માં આવી. આમાંથી કોઈ મિદિ, કોઈ પાર્થિયન, કોઈ ફારસી, કોઈ સોગદી તો કોઈ અન્ય નામોથી ઓળખાવા લાગી. મીદી તથા ફારસિઓનું નામ અસીરિયાઈ સ્રોતોમાં 8૩6 ઈસાપૂર્વની આસપાસ મળે છે . લગભગ આજ સમય જરથુસ્ટ્ર (જ઼રદોશ્ત યા જ઼ોરોએસ્ટર કે નામથી પ્રસિદ્ધ)નો કાળ માનવામાં આવે છે. જોકે ઘણાં લોકો તથા ઈરાની લોકકથાઓની અનુસાર જ઼રદોશ્ત બસ એક મિથક હતો કોઈ વાસ્તવિક માનવ નહીં. પણ ચાહે જે હોય તેજ સમયની આસપાસ આના ધર્મનો પ્રચાર તે પૂરા પ્રદેશમાં થયો. અસીરિયાના શાહે લગભગ 72૦ ઈસાપૂર્વની આસપાસ ઇઝરાયલ પર અધિપત્ય જમાવી લીધું. આ સમયે ઘણાં યહૂદિયોને ત્યાંથી હટાવી મીદિ પ્રદેશોમાં લાવી વસાવ્યા. 5૩૦ ઈસાપૂર્વની આસપાસ બેબીલોન ફ઼ારસી નિયંત્રણમાં આવી ગયો. તે સમયે ઘણાં યહૂદી પાછા આરાયલ(ઈઝરાયલ) પાછા ફર્યાં. આ દરમ્યાન જે યહૂદી મીદીમાં રહ્યાં તેમના પર જરદોશ્તના ધર્મની બહુ અસર પડી અને આની પછી યહૂદી ધર્મમાં ઘણું પરિવર્તન આવ્યું.
હખામની સામ્રાજ્ય[ફેરફાર કરો]
અમુક સમય સુધી ફારસ મીદિ સામ્રાજ્યનું અંગ અને સહાયક રહ્યું હતું. પણ ઈસાપૂર્વ 5૪૯ ની આસપાસ એક ફારસી રાજકુમાર સાયરસ (આધુનિક ફ઼ારસીમાં કુરોશ)એ મીદીના રાજા ની વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. તેણે મીદી રાજા એસ્ટિએઝ ને પદચ્યુત કરી રાજધાની એક્બતાના (આધુનિક હમાદાન) પર નિયંત્રણ કરી લીધું. તેણે ફારસમાં હખામની વંશનો પાયો રખ્યો અને મીદિયા અને ફ઼ારસના સંબંધોને પલટી દીધો. હવે ફ઼ારસ સત્તાનું કેન્દ્ર અને મીદિયા તેનો સહાયક બની ગયો. પણ કુરોશ અહીં ન રોકાયો. તેણે લીડિયા, એશિયા માઇનર (તુર્કી)ના પ્રદેશોં પર ભી અધિકાર કરી લીધો. તેનું સામ્રાજ્ય તુર્કીના પશ્ચિમી કિનારા (જ્યાં તેના દુશ્મન ગ્રીક હતા) થી લઈ અફ઼ગાનિસ્તાન સુધી ફેલાઈ ગયું હતું. તેના પુત્ર કમ્બોજિયા (કેમ્બૈસેસ)એ સામ્રાજ્યને ઈજીપ્ત સુધી ફેલાવી દેધું. આ બાદ ઘણાં વિદ્રોહ થયા અને ફરી દારા પ્રથમએ સત્તા પર કબ્જો કરી લીધો. તેણે ધાર્મિક કટ્ટરતાનો માર્ગ અપનાવ્યો અને યહૂદિઓની વિરુદ્ધ જનમત બનાવવાની ચેષ્ટા કરી. યૂનાની ઇતિહાસકાર હેરોડોટસની અનુસાર દારાએ યુવાઓનું સમર્થન પ્રાપ્ત કરવાની પૂરી કોશિશ કરી. તેણે સાયરસ કે કેમ્બૈસેસની જેમજ કોઈ ખાસ સૈનિક સફળતા તો અર્જિત ન કરી પર તેણે ૫૧૨ ઇસાપૂર્વની આસપાસ ય઼ૂરોપમાં પોતાનું સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. આની બાદ પુત્ર ખશાયર્શ (ક્જ઼ેરેક્સેસ) શાસક બન્યો જેને તેના ગ્રીક અભિયાનો માટે ઓળખવામાં આવે છે. તેણે એથેન્સ તથા સ્પાર્ટાના રાજાઓને હરાવ્યા પણ પછી તેને સલામિસ પાસે હારવું પડ્યું, જેના પછી તેની સેના વિખરાઈ ગઈ. ક્જ઼ેરેક્સેસના પુત્ર અર્તેક્જ઼ેરેક્સેસએ ૪૬૫ ઈસા પૂર્વમાં ગાદી સંભાળી. તેના પછી અર્તેક્જ઼ેરેક્સેસ દ્વિતીય તથા તેના પછી અર્તેક્જ઼ેરેક્સેસ તૃતીય અને તેના પછી દારા તૃતીય. દારા તૃતીયના સમય સુધી (૩૩૬ ઈસા પૂર્વ) ફ઼ારસી સેના ઘણી સંગઠિત થઈ ગઈ હતી.
સિકન્દર[ફેરફાર કરો]
આ સમયે મેસીડોનિયામાં સિકન્દરનો પ્રભાવ વધી રહ્યો હતો. ૩૩૪ ઈસાપૂર્વમાં સિકન્દરએ એશિયા માઈનર (તુર્કી નો તટીય પ્રદેશ) પર ધામો બોલી દીધો. દારામે ભૂમધ્ય સમુદ્ર ન તટ પર ઇસુસમાં હારનું મોં જોવું પડ્યું. આની પછી સિકંદરે ત્રણ વખત દારાને હરાવ્યો. સિકન્દર ઇસાપૂર્વ ૩૩૦માં પર્સેપોલિસ (તખ઼્ત-એ-જમશેદ) આવ્યો અને તેની જીત પછી તેણે શહરને બાળી નાખવાનો આદેશ આપ્યો. સિકન્દરએ ૩૨૬ ઇસ્વીમાં ભારત પર આક્રમણ કર્યું અને પછી તે પાછો ચાલ્યો ગયો. ૩૨૩ ઇસાપૂર્વની આસપાસ, બેબીલોનમાં તેની મૃત્યુ થઈ ગઈ. તેની મૃત્યુ પછી તેના જીવતા ફારસી સામ્રાજ્યને આના સેનાપતિઓએ વહેંચી વિભાજિત કરી લીધો. સિકન્દરના સૌથી કાબિલ સેનાપતિઓમાં થી એક સેલ્યુકસનું નિયંત્રણ મેસોપોટામિયા તથા ઇરાની ઉચ્ચપ્રદેશ ક્ષેત્રો પર હતું. પણ આ સમયે ઉત્તર પૂર્વમાં પાર્થિઓનો વિદ્રોહ આરંભ થઈ ગયો હતો. પાર્થિયનોને હખામની શાસકોના નાકમાં પણ દમ કરી રખ્યો હતો. મિત્રાડેટ્સ એ ઈસાપૂર્વ ૧૨૩થી ઈસાપૂર્વ ૮૭ સુધી અપેક્ષાકૃત સ્થાયિત્વથી શાસન કર્યું. આગલા અમુક વર્ષો સુધી શાસનની બાગડોર તો પાર્થિયનોંના હાથમાં જ રહી પણ તેમનું નેતૃત્વ અને સમસ્ત ઈરાની ક્ષેત્રોં પર તેમની પકડ઼ ઢીલી જ રહી. પણ બીજી સદી પછી તેમની શક્તિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ. તમણે રોમન સામ્રાજ્યને આહવાન આપ્યું અને ઘણાં વર્ષો સુધી તેના પર આક્રમણ કરતા રહ્યાં. સન્ ૨૪૧માં શાપુરએ રોમનોને મિસિકોના યુદ્ધમાં હરાવ્યાં. ૨૪૪ ઇસ્વી સુધી આર્મેનિયા ફારસી નિયંત્રણમાં આવી ગયું. આની સિવાય પણ પાર્થિયનોએ રોમનોને ઘણી જગ્યા પર પરેશાન કર્યા. સન્ ૨૭૩માં શાપુરની મૃત્યુ થઈ ગઈ. સન્ ૨૮૩માં રોમનોએ ફારસી ક્ષેત્રોં પર ફરીથી આક્રમણ કરી દીધું. આના ફળસ્વરૂપે આર્મેનિયાના બે ભાગ થઈ ગયા - રોમન નિયંત્રણ વાળો અને ફારસી નિયંત્રણ વાળો. શાપુરના પુત્રોએ વધુ સંધિઓ કરવી પડી અને અમુક વધુ ક્ષેત્ર રોમનોના નિયંત્રણમાં ચલ્યો ગયો. સન ૩૧૦માં શાપુર દ્વિતીય ગદ્દી પર યુવાવસ્થામાં બેઠો. તેણે ૩૭૯ ઇસ્વી સુધી શાસન કર્યું . તેનું શાસન અપેક્ષાકૃત શાંત રહ્યું. તેણે ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. તેના ઉત્તરાધિકારિઓએ તેજ શાંતિ પૂર્ણ વિદેશ નીતિ અપનાવી પણ તેમનામાં સૈન્ય સબળતાની કમી રહી. આર્દશિર દ્વિતીય, શાપુર તૃતીય તથા બહરામ ચતુર્થ દરેક સંદેહજનક પરિસ્થિતિઓમાં માર્યા ગયા. તેમના વારસ યજ઼્દેગર્દએ રોમનોની સાથે શાંતિ બનાવી રાખી. તેના શાસનકાળમાં રોમનોં કે સાથે સંબંધ એટલા શાંતિપૂર્ણ થઈ ગયા કે પૂર્વી રોમન સામ્રાજ્યના શાસક અર્કેડિયસએ યજ઼્દેગર્દને પોતાના પુત્રનો અભિભાવક બનાવી દીધો. તેની પછી બહરમ પંચમ શાસક બન્યો જે જંગલી જાનવરોના શિકારનો શોખીન હતો. તે ૪૩૮ ઇસ્વીની આસપાસ એક જંગલી ખેલ જોતી વખતે લાપતા થઈ ગયો, જેના પછી તેના વિષે કોઈ પત્તો ન ચાલી શક્યો. આની પછીની અરાજકતામાં કાવદ પ્રથમ ૪૮૮ ઇસ્વીમાં શાસક બન્યો. આની પછી ખુસરો (૫૩૧-૫૭૯), હોરમુજ઼્દ ચતુર્થ (૫૭૯-૫૮૯), ખુસરો દ્વિતીય (૫૯૦ - ૬૨૭) તથા યજ્દેગર્દ તૃતીય કા શાસન આવ્યો. જ્યારેયજ઼્દેગર્દએ સત્તા સંભાળી, ત્યારે તે કેવળ ૮ વર્ષ નો હતો. આ સમયે અરબ, મુહમ્મદ સાહબના નેતૃત્વમાં ઘણાં શક્તિશાલી થઈ ગયા હતા. સન્ ૬૩૪માં તમણે ગ઼ઝા ની નિકટ બેજેન્ટાઇનોં ને એક નિર્ણાયક યુદ્ધમાં હરાવી દીધા. ફારસી સામ્રાજ્ય પર પણ તેમણે આક્રમણ કર્યાં હતાં પણ તેઓ એટલા સફળ ન રહેતા. સન્ ૬૪૧માં તેમણે હમાદાનની નિકટ યજ઼્દેગર્દને હરાવી દીધો. જેના પછી તેઓ પૂર્વની તરફ સહાયતા યાચના ને માટે ભાગ્યો પણ તેની મૃત્યુ મર્વમાં સન્ ૬૫૧માં તેના જ લોકો દ્વારા થઈ. આની પછી અરબોં નું પ્રભુત્વ વધતું ગયું. તમણે ૬૫૪માં ખોરાસાન પર અધિકાર કરી લીધો.
શિયા ઇસ્લામ[ફેરફાર કરો]
મોહમ્મદ સાહેબ (s.a.w.)ની મૃત્યુ પછી તેમના વારસને ખ઼લીફા કહેવામાં આવતા, જેમને ઇસ્લામના પ્રમુખ માનવામાં આવતા હતા. ચોથા ખલીફા અલી(r.a.h), મોહમ્મદ સાહેબના(s.a.w.) ફરીક હતા અને તેમની પુત્રી ફ઼ાતિમા(r.a.ho)ના પતિ. પણ તેમની વિરૂદ્ધતને આહ્-વાન આપવામાં આવ્યું અને વિદ્રોહ પણ થયો. સન્ ૬૬૧માંhajrat અલીની હત્યા કરી દેવાઈ. આની પછી ઉમ્મયદોંનું પ્રભુત્વ ઇસ્લામ પર થઈ ગયું. સન્ ૬૮૦માં કરબલામાં hajrat અલીના બીજા પુત્ર imam હુસૈને(r.a.h.) ઉમ્મયદોંની વિરૂદ્ધ બળવો કર્યો પણ તેમને એક યુદ્ધમાં shahid thaya. આ જ દિવસની યાદમાં શિયા મુસલમાન મહુર્રમ મનાવે છે. આ સમય પછી ઇસ્લામ બે ખેમામાં વહેંચાઈ ગયો - ઉમ્મયદોંનો પક્ષ અને અલીનો પક્ષ. જેઓ ઉમ્મયદોને ઇસ્લામના વાસ્તવિક ઉત્તરાધિકારી સમઝતા હતાં, તેઓ સુન્ની કહેવાયા અને જેઓ hajrat અલીને વાસ્તવિક ખલીફા (વારસ) માનતા હતા તેઓ શિયા. સન્ ૭૪૦માં ઉમ્મયદોંને તુર્કોથી હાર ખાવી પડ઼ી. તેજ વર્ષે એક ફારસી પરિવર્તિત - અબૂ મુસ્લિમ -એને મોહમ્મદ સાહેબ(s.a.w.)ના વંશના નામ પર ઉમ્મયદોની વિરુદ્ધ એક મોટો જનમાનસ તૈયાર કર્યો. તમણે સન્ ૭૪૯-૫૦ ની વચ્ચે ઉમ્મયદોને હરાવી દીધા અને એક નવો ખલીફ઼ા ઘોષિત કર્યો -hajrat અબુલ અબ્બાસ. hajratઅબુલ અબ્બાસ અલી અને hajrat imam હુસેન નો વંશજ તો નહી પણ hajratમોહમ્મદ સાહેબ(s.a.w.)ના એક અન્ય ફરીકનો વંશજ હતો. તેનાથી અબુ મુસ્લિમની વધતી લોકપ્રિયતા જોવાઈ નહીં અને તેને ૭૫૫ ઇસ્વીમાં ફાઁસી પર લટકાવી દીધો. આ ઘટનાને શિયા ઇસ્લામમાં એક મહત્વપૂર્ણ દિવસ માનાય છે કેમકે એક વાર ફરીhajrat અલીના સમર્થકોને હાશિયે પર લાવી ઊભા કરાયા હતા. hajratઅબુલ અબ્બાસના વંશજોએ ઘણી સદિઓ સુધી રાજ કર્યું. તેનો વંશhajrat અબ્બાસી (અબ્બાસિદ) વંશ કહેવાયો અને તમણે પોતાની રાજધાની બગદાદમાં સ્થાપિત કરી. તેરમી સદીમાં મંગોલોના આક્રમણ પછી બગદાદનું પતન થઈ ગયું અને ઈરાનમાં ફરી અમુક વર્ષો માટે રાજનૈતિક અરાજકતા છવાઈ રહી.
સૂફીવાદ[ફેરફાર કરો]
અબ્બાસિદ કાળમાં ઈરાનની પ્રમુખ ઘટનાઓમાં થી એક હતી સૂફી આંદોલનનો વિકાસ. સૂફી તે લોકો હતાં જે ધાર્મિક કટ્ટરતાના શિકાર હતાં અને સરળ જીવન પસન્દ કરતા હતા. આ આંદોલનએ ફ઼ારસી ભાષામાં નામચીન કવિઓને જન્મ આપ્યો. રુદાકી, ફરીદૌસી, ઉમર ખય્યામ, નાસિર-એ-ખુસરો, રુમી, ઇરાકી, સાદી, હફીજ આદિ તે કાળના પ્રસિદ્ધ કવિઓ થયા. આ કાળની ફારસી કવિતાને ઘણી જગ્યાઓ પર વિશ્વની સૌથી બેહતરીન કાવ્ય કહેવાઈ છે. આમાંના ઘણાં કવિ સૂફી વિચારધારાથી ઓતપ્રોત હતાં અને અબ્બાસી શાસન સિવાય ઘણાંને મંગોલોંનો જુલમ પણ સહેવો પડ્યો હતો. પંદરમી સદીમાં જ્યારે મંગોલોની શક્તિ ક્ષીણ થવા લાગી ત્યારે ઈરાનની ઉત્તર પશ્ચિમમાં તુર્ક ઘોડેસવારોંથી લૅસ એક સેનાનો ઉદય થયો. આના મૂળ ને વિષયે મતભેદ છે પણ તેમણે સફાવી વંશ ની સ્થાપના કરી. તેઓ શિયા બની ગયા અને આવવવાળી ઘણી સદિઓ સુધી તેમણે ઇરાની ભૂભાગ અને ફ઼ારસના પ્રભુત્વ વાળા ક્ષેત્રો પર રાજ કર્યો. આ સમયે શિયા ઇસ્લામ ખૂબ ફલ્યો ફૂલ્યો. ૧૭૨૦ના અફગાન અને પૂર્વી વિદ્રોહો પછી ધીરે-ધીરે સાફાવિયોનું પતન થઈ ગયું. ૧૭૨૯માં નાદિર કોલીએ અફ઼ગાનોના પ્રભુત્વને કમ કર્યો અને શાહ બની બેઠો. તે એક ખૂબ મોટો વિજેતા હતો અને તેણે ભારત પર પણ સન્ ૧૭૩૯માં આક્રમણ કર્યું અને ભારી માત્રામાં ધન સમ્પદા લૂંટી પાછો આવી ગયો. ભારત થી હાસિલ કરેલી વસ્તુઓમાં કોહિનૂર હીરો ભી શામિલ હતો. પણ તેની પછી ક઼જાર વંશનું શાસન આવ્યું જેના કાળમાં યુરોપીય પ્રભુત્વ વધી ગયું. ઉત્તરથી રૂસ, પશ્ચિમથી ફ્રાંસ તથા પૂર્વથી બ્રિટેનની નજર ફારસ પર પડી. સન્ ૧૯૦૫-૧૯૧૧માં યુરોપીય પ્રભાવ વધી જવાથી અને શાહની નિષ્ક્રિયતાની વિરૂદ્ધ એક જનાન્દોલન થયું. ઈરાનના તેલ ક્ષેત્રોને લઈ તણાવ બન્યો રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કીના પરાજિત થવા પછી ઈરાનને પણ તેનું ફળ ભોગવવા પડ્યાં. ૧૯૩૦ અને ૪૦ના દશકમાં રઝા શાહ પહલવીએ સુધારોની પહેલ કરી. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને ઈરાનને એક ઇસ્લામિક ગણતંત્ર ઘોષિત કરી દેવાયું. આની પછી અયાતોલ્લા ખામૈની, જેમને શાહે દેશમાંથી કાઢી દેવાયા હતા, તે ઈરાનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ઇરાક઼ની સાથે યુદ્ધ થવાથી દેશ ની સ્થિતિ ખરાબ થઈ ગઈ.
મુહમ્મદ સાહબ કી મૃત્યુ કે ઉપરાંત ઉનકે વારિસ કો ખ઼લીફા કહા જાતા થા, જો ઇસ્લામ કા પ્રમુખ માના જાતા થા ચૌથે ખલીફા અલી, મુહમ્મદ સાહબ કે ફરીક થે ઔર ઉનકી પુત્રી ફ઼ાતિમા કે પતિ પર ઉનકે ખિલાફત કો ચુનૌતી દી ગઈ ઔર વિદ્રોહ ભી હુએ સન્ ૬૬૧ મેં અલી કી હત્યા કર દી ગઈ ઇસકે બાદ ઉમ્મયદોં કા પ્રભુત્વ ઇસ્લામ પર હો ગયા સન્ ૬૮૦ મેં કરબલા મેં અલી કે દૂસરે પુત્ર હુસૈન ને ઉમ્મયદોં કે ખિલાફ઼ બગાવત કી પર ઉનકો એક યુદ્ધ મેં માર દિયા ગયા ઇસી દિન કી યાદ મેં શિયા મુસલમાન મહુર્રમ મનાતે હૈં ઇસ સમય તક ઇસ્લામ દો ખેમે મેં બટ ગયા થા - ઉમ્મયદોં કા ખેમા ઔર અલી કે ખેમા જો ઉમ્મયદોં કો ઇસ્લામ કે વાસ્તવિક ઉત્તરાધિકારી સમઝતે થે, વે સુન્ની કહલાએ ઔર જો અલી કો વાસ્તવિક ખલીફા (વારિસ) માનતે થે વે શિયા સન્ ૭૪૦ મેં ઉમ્મયદોં કો તુર્કોં સે મુઁહ કી ખાની પડ઼ી ઉસી સાલ એક ફારસી પરિવર્તિત - અબૂ મુસ્લિમ - ને મુહમ્મદ સાહબ કે વંશ કે નામ પર ઉમ્મયદોં કે ખિલાફ એક બડ઼ા જનમાનસ તૈયાર કિયા ઉન્હોંને સન્ ૭૪૯-૫૦ કે બીચ ઉમ્મયદોં કો હરા દિયા ઔર એક નયા ખલીફ઼ા ઘોષિત કિયા - અબુલ અબ્બાસ અબુલ અબ્બાસ અલી ઔર હુસૈન કા વંશજ તો નહી પર મુહમ્મદ સાહબ કે એક ઔર ફરીક કા વંશજ થા ઉસસે અબુ મુસ્લિમ કી બઢ઼તી લોકપ્રિયતા દેખી નહીં ગઈ ઔર ઉસકો ૭૫૫ ઇસ્વી મેં ફાઁસી પર લટકા દિયા ઇસ ઘટના કો શિયા ઇસ્લામ મેં એક મહત્વપૂર્ણ દિન માના જાતા હૈ ક્યોંકિ એક બાર ફિર અલી કે સમર્થકોં કો હાશિયે પર લા ખડ઼ા કિયા ગયા થા અબુલ અબ્બાસ કે વંશજોં ને કઈ સદિયોં તક રાજ કિયા ઉસકા વંશ અબ્બાસી (અબ્બાસિદ) વંશ કહલાયા ઔર ઉન્હોંને અપની રાજદાની બગદાદ મેં સ્થાપિત કી તેરહવી સદી મેં મંગોલોં કે આક્રમણ કે બાદ બગદાદ કા પતન હો ગયા ઔર ઈરાન મેં ફિર સે કુછ સાલોં કે લિએ રાજનૈતિક અરાજકતા છાઈ રહી
સૂફીવાદ[ફેરફાર કરો]
અબ્બાસિદ કાલ મેં ઈરાન કી પ્રમુખ ઘટનાઓં મેં સે એક થી સૂફી આંદોલન કા વિકાસ સૂફી વે લોગ થે જો ધાર્મિક કટ્ટરતા કે શિકાર થે ઔર સરલ જીવન પસન્દ કરતે થે ઇસ આંદોલન ને ફ઼ારસી ભાષા મેં નામચીન કવિયોં કો જન્મ દિયા રુદાકી, ફિરદૌસી, ઉમર ખય્યામ, નાસિર-એ-ખુસરો, રુમી, ઇરાકી, સાદી, હફીજ આદિ ઉસ કાલ કે પ્રસિદ્ધ કવિ હુએ ઇસ કાલ કી ફારસી કવિતા કો કઈ જગહોં પર વિશ્વ કી સબસે બેહતરીન કાવ્ય કહા ગયા હૈ ઇનમેં સે કઈ કવિ સૂફી વિચારદારા સે ઓતપ્રોત થે ઔર અબ્બાસી શાસન કે અલાવા કઈયોં કો મંગોલોં કા જુલ્મ ભી સહના પડ઼ા થા
પંદ્રહવીં સદી મેં જબ મંગોલોં કી શક્તિ ક્ષીણ હોને લગી તબ ઈરાન કે ઉત્તર પશ્ચિમ મેં તુર્ક ઘુડ઼સવારોં સે લૈશ એક સેના કા ઉદય હુઆ ઇસકે મૂલ કે બારે મેં મતભેદ હૈ પર ઉન્હોંને સફાવી વંશ કી સ્થાપના કી વે શિયા બન ગએ ઔર આને વાલી કઈ સદિયોં તક ઉન્હોંને ઇરાની ભૂભાગ ઔર ફ઼ારસ કે પ્રભુત્વ વાલે ઇલાકોં પર રાજ કિયા ઇસ સમય શિયા ઇસ્લામ બહુત ફલા ફૂલા ૧૭૨૦ કે અફગાન ઔર પૂર્વી વિદ્રોહોં કે બાદ ધીરે-ધીરે સાફાવિયોં કા પતન હો ગયા ૧૭૨૯ મેં નાદિર કોલી ને અફ઼ગાનોં કે પ્રભુત્વ કો કમ કિયા ઔર શાહ બન બૈઠા વહ એક બહુત બડ઼ા વિજેતા થા ઔર ઉસને ભારત પર ભી સન્ ૧૭૩૯ મેં આક્રમણ કિયા ઔર ભારી માત્રા મેં ધન સમ્પદા લૂટકર વાપસ આ ગયા ભારત સે હાસિલ કી ગઈ ચીજ઼ોં મેં કોહિનૂર હીરા ભી શામિલ થા પર ઉસકે બાદ ક઼જાર વંશ કા શાસન આયા જિસકે કાલ મેં યુરોપીય પ્રભુત્વ બઢ઼ ગયા ઉત્તર સે રૂસ, પશ્ચિમ સે ફ્રાંસ તથા પૂરબ સે બ્રિટેન કી નિગાહેં ફારસ પર પડ઼ ગઈં સન્ ૧૯૦૫-૧૯૧૧ મેં યુરોપીય પ્રભાવ બઢ઼ જાને ઔર શાહ કી નિષ્ક્રિયતા કે ખિલાફ એક જનાન્દોલન હુઆ ઈરાન કે તેલ ક્ષેત્રોં કો લેકર તનાવ બના રહા પ્રથમ વિશ્વયુદ્ધ મેં તુર્કી કે પરાજિત હોને કે બાદ ઈરાન કો ભી ઉસકા ફલ ભુગતના પડ઼ા 1930 ઔર 40 કે દશક મેં રજ઼ા શાહ પહલવી ને સુધારોં કી પહલ કી 1979 મેં ઇસ્લામિક ક્રાંતિ હુઈ ઔર ઈરાન એક ઇસ્લામિક ગણતંત્ર ઘોષિત કર દિયા ગયા ઇસકે બાદ અયાતોલ્લા ખ઼ુમૈની, જિન્હેં શાહ ને દેશ નિકાલા દે દિયા થા, ઈરાન કે પ્રથમ રાષ્ટ્રપતિ બને ઇરાક઼ કે સાથ યુદ્ધ હોને સે દેશ કી સ્થિતિ ખરાબ હો ગઈ
આધુનિકીકરણ[ફેરફાર કરો]
[[ચિત્|right|thumbnail|320px|1979 કી ઇસ્લામિક ક્રાંતિ કે બાદ પહલે રાષ્ટ્રપતિ બને અયાતોલ્લાહ અલી ખોમૈની]]
રઝા શાહએ ૧૯૮૦ના દશકામાં ઇરાનનું આધુનિકીકરણ પ્રારંભ કર્યું. પણ તેઓ પોતાના પ્રેરણાસ્રોત તુર્કીના કમાલ પાશાની જેમ સફળ ન રહ્યાં. તેમણે શિક્ષાને માટે અભૂતપૂર્વ બંદોબસ્ત કર્યો તથા સેનાને સુગઠિત કર્યો. તેણે ઈરાનની સંપ્રભુતાને બરકરાર રાખતા બ્રિટેન અને રશિયાના સંતુલિત પ્રભાવોને બનાવી રાખવાની કોશિશ કરી પણ દ્વિતીય વિશ્વયુદ્ધની ઠીક પહેલા જર્મનીની સાથે તેના વધતાં તાલ્લુકાતથી બ્રિટેન અને રશિયાને ગંભીર ચિંતા થઈ. બનેં દેશોએ રઝા પહલવી પર દબાણ નાખ્યું અને પછી તેમને ઉઠાવીને પુત્ર મોહમ્મદ રઝાની પક્ષમાં ગાદી છોડ઼વી પડ઼ી. મોહમ્મદ રઝાના પ્રધાનમંત્રી મોહમ્મદ મોસદ્દેક઼ને પણ રાજીનામું આપવું પડ્યું. [ફેરફાર કરો] ઈરાની ઇસ્લામિક ક્રાંતિ વીસમી સદી દરમ્યાનની સૌથી મહત્વપૂર્ણ ઘટના હતી ઈરાન ની ઇસ્લામિક ક્રાંતિ . શહરોમાં તેલના પૈસાની સમૃદ્ધિ અને ગાંમોમાં ગરીબી; સિત્તેરના કે દશકનો દુકાળ અને શાહ દ્વારા યુરોપીય તથા બાકી દેશોના પ્રતિનિધિયોને દેવામાં આવતાં ભોજ જેમાં અખૂટ પૈસા ખર્ચ કરવામાં આવતા આણે ઈરાનની ગરીબ જનતાને શાહ ની વિરૂદ્ધ ભડ઼કાવ્યો. ઇસ્લામમાં નિહિત સમાનતાને પોતાનું સૂત્ર બનાવી લોકોએ શાહના શાસનનો વિરોધ કરવાનો આરંભ કર્યો. આધુનિકીકરણના પક્ષધર શાહને ગરીબ લોકો પશ્ચિમી દેશોં નો પિટ્ઠૂના રૂપમાં જોવા લાગ્યાં . ૧૯૭૯માં અભૂતપૂર્વ પ્રદર્શન થયાં જેમાં હિસંક પ્રદર્શનોની સંખ્યા વધતી ગઈ. અમેરિકી દૂતાવાસની ઘેરી લેવામાં આવ્યો અને તેના કર્મચારિઓને બંધક બનાવી લેવાયા . શાહના સમર્થકો તથા સંસ્થાનોમાં હિંસક લડાઈઓ થઈ અને આના ફળસ્વરૂપે ૧૯૮૯માં ફળસ્વરૂપે પહલવી વંશનું પતન થઈ ગયું અને ઈરાન એક ઇસ્લામિક ગણરાજ્ય બન્યો જેનું શીર્ષ નેતા એક ધાર્મિક મૌલાના હોતાતા. અયાતોલ્લા ખેમૈનીને કો શીર્ષ નેતાનું પદ મળ્યું અને ઈરાનને ઇસ્લામિક દુનિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરી. તેમનું દેહાંત ૧૯૮૯માં થયું . આની પછીથી ઈરાનમાં વિદેશી પ્રભુત્વ લગભગ સમાપ્ત થઈ ગયું.
જનવૃત્ત[ફેરફાર કરો]
ઈરાનમાં ભિન્ન-ભિન્ન જાતિના લોકો રહે છે. અહીં ૭૦ ટકા જનતા હિન્દ-આર્ય જાતિની છે અને હિન્દ ઈરાની ભાષાઓ બોલે છે. જાતિગત આંકડાને જુઓ તો ૫૪ ટકા ફારસી, ૨૪ ટકા અજ઼રી, મજ઼ંદરાની અને ગરકી ૮ ટકા, કુર્દ ૭ ટકા, અરબી ૩ ટકા, બલોચી, લૂરી, અને તુર્કમેન ૨ ટકા (પ્રત્યેક) તથા ઘણી અન્ય જાતિઓ શામિલ છે. સાત કરોડ઼ની જનસંખ્યાવાળુ ઈરાન વિશ્વમાં શરણાગતોના સૌથી મોટા દેશોમાંથી એક છે, જ્યાં ઇરાક઼ તથા અફ઼ગાનિસ્તાનમાંથી ઘણાં શરણાર્થિઓને પોતાના દેશોમાં ચાલી રહ્યાં યુદ્ધોં ને કારણે શરણ લઈ રાખી છે .
ધર્મ[ફેરફાર કરો]
ઈરાનનું પ્રાચીન નામ પાર્સ (ફ઼ારસ) હતું અને પાર્સના રહવાવાળા લોકો પારસી કહેવાયા, જે જ઼રથુસ્ત્રના અનુયાયી હતા. સાતમી શતાબ્દીમાં અરબોંએ પાર્સ પર વિજય મેળવી અને ત્યાં ઇસ્લામનો પ્રસાર થયો. ઉત્પીડ઼નથી બચવા માટે ઘણાં પારસીઓ ભારત આવી ગયાં. ઇસ્લામમાં ઈરાનનું એક વિશેષ સ્થાન છે. સાતમી સદીથી પહલાં અહીં જરથુસ્ટ્ર ધર્મ સિવાય ઘણાં અન્ય ધર્મો તથા મતોના અનુયાયી હતા. આરબો દ્વારા ઈરાન વિજય (ફ઼ારસ) પછી અહીં શિયા ઇસ્લામનો ઉદય થયો. આજે ઈરાન સિવાય દક્ષિણી ઇરાક, અફ઼ગ઼ાનિસ્તાન, અજરબૈજાન તથા પાકિસ્તાનમાં પણ શિયા મુસ્લિમોની વસતિ નિવાસ કરે છે . લગભગ સમ્પૂર્ણ અરબ, મિસ્ર, તુર્કી, ઉત્તરી તથા પશ્ચિમી ઇરાક, લેબનૉનને છોડી લગભગ સમ્પૂર્ણ મધ્યપૂર્વ, અફગાનિસ્તાન, પાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તાજ઼િકિસ્તાન તુર્કેમેનિસ્તાન તથા ભારતોત્તર પૂર્વી એશિયાના મુસલમાન મુખ્યતઃ સુન્ની છે .
અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]
ઈરાનની અર્થવ્યવસ્થા તેલ અને પ્રાકૃતિક ગૅસથી સંબંધિત ઉદ્યોગોં તથા કૃષિ પર આધારિત છે. સન્ 2૦૦6માં ઈરાનના બજેટના ૪૫ ટકા તેલ તથા પ્રાકૃતિક ગૈસ માંથી મળેલી રકમ માઁથી આવ્યો અને ૩૧ ટકા કરો અને વેરાઓથી. ઈરાન પાસે લગભગ ૭૦ અબજ અમેરિકી ડૉલર રિઝર્વમાં છે અને આની વાર્ષિક સકલ ઘરેલૂ ઉત્પાદ 2૦6 અરબ અમેરિકી ડૉલર હતી. આની વાર્ષિક વિકાર દર 6 ટકા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઈરાન એક અર્ધ-વિકસિત અર્થવ્યવસ્થા છે. સેવાક્ષેત્રનું યોગદાન સકલ ઘરેલૂ ઉત્પાદમાં સૌથી વધુ છે. દેશના રોજ઼ગારમાં ૧.૮ ટકા રોજગાર પર્યટનના ક્ષેત્રમાં છે. વર્ષ ૨૦૦૪માં ઈરાનમાં ૧૬,૫૯,૦૦૦ પર્યટક આવ્યાં હતાં. ઈરાનને પર્યટનથી થનાર આવક દેશોની સૂચીમાં ૮૯મા સ્થાને છે પણ આનું નામ સૌથી વધુ પર્યટકોની દૃષ્ટિએ ૧૦મા સ્થાન પર આવે છે. પ્રાકૃતિક ગૅસોના રિજ઼ર્વ (ભંડાર)ની દ્રષ્ટિથી ઈરાન વિશ્વનો સૌથી મોટો દેશ છે. તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક નો બીજો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે.
રજા શાહ ને 1980 કે દશક મેં ઇરાન કા આધુનિકીકરણ પ્રારંભ કિયા પર વો અપને પ્રેરણસ્રોત તુર્કી કે કમાલ પાશા કી તરહ સફલ નહીં રહ સકા ઉસને શિક્ષા કે લિએ અભૂતપૂર્વ બંદોબસ્ત કિએ તથા સેના કો સુગઠિત કિયા ઉસને ઈરાન કી સંપ્રભુતા કો બરકરાર રખતે હુએ બ્રિટેન ઔર રૂસ કે સંતુલિત પ્રભાવોં કો બનાએ રખને કી કોશિખ કી પર દ્વિતીય વિશ્વયુદ્ધ કે ઠીક પહલે જર્મની કે સાથ ઉસકે બઢ઼તે તાલ્લુકાત સે બ્રિટેન ઔર રૂસ કો ગંભીર ચિંતા હુઈ દોનોં દેશોં ને રજ઼ા પહલવી પર દબાબ બનાયા ઔર બાદ મેં ઉસે ઉપને બેટે મોહમ્મદ રજ઼ા કે પક્ષ મેં ગદ્દી છોડ઼ની પડ઼ી મોહમ્મદ રજ઼ા કે પ્રધાનમંત્રી મોહમ્મદ મોસદ્દેક઼ કો ભી ઇસ્તીફ઼ા દેના પડ઼ા
આ પણ જુઓ[ફેરફાર કરો]
- wikt:ઈરાન (વિક્ષનરી)