લોકશાહી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. જેમાં લોકોને વાણી સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર હોય છે. લોકો મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.લોકશાહીમાં દરેક વ્યક્તિના મુળભૂત અધિકાર પર કોઇ બંધન હોતું નથી. ભારતદેશ એ વિશ્વની સૌથી મોટી પ્રતિનિધિ લોકશાહી ગણવવામાં આવે છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.