વ્હીશાંતારામની ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’નું એક ગીત, ‘રાત અંધિયારી હોં, ઘિરી ઘટાએં કારી હોં, રાસ્તા સુનસાન હો, આંધી ઔર તુફાન હો, મંઝિલ તેરી દૂર હો, પાંવ તેરે મજબૂત હો તો ક્યાં કરોગે? ડર જાઓગે?’ ગાતા એ ફિલ્મની હીરોઇન, જે રમકડાં વેચે છે એ આ સવાલનો જવાબ આપે છે, ‘તક તક ધૂમ ધૂમ, તક તક ધૂમ ધૂમ.’ આજનાં બાળકોને આ બધા જ સવાલો પૂછવા જેવા છે! બદલાતા સમય