નવી દિલ્હીઃ 31 માર્ચ પહેલા રોકાણકારો પાસે બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, કેડિલા હેલ્થકેર, ટોરન્ટ ફાર્મા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, આઇશર મોટર્સ, ડિવિઝ લેબ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ હોલ્ડિંગ્સમાં રોકાણ કરીને બેવડી કમાણી કરવાનો મોકો છે. આ કંપનીઓએ એક તરફ મોટા ડિવિડન્ડ જાહેર કર્યા છે તો સાથે સાથે તેઓ સારી ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ છે અને અત્યારે આકર્ષક મૂલ્ય પર