Navgujarat Samay

@navgujaratsamay

The new newspaper in Gujarati language from the Times Group.

Ahmedabad, Gujarat
ಸೆಪ್ಟೆಂಬರ್ 2013 ಸಮಯದಲ್ಲಿ ಸೇರಿದ್ದಾರೆ

@navgujaratsamay ತಡೆಹಿಡಿಯಲಾಗಿದೆ

ನೀವು ಖಚಿತವಾಗಿಯೂ ಈ ಟ್ವೀಟ್‌ಗಳನ್ನು ನೋಡಲು ಬಯಸುವಿರಾ? ಟ್ವೀಟ್‌ಗಳನ್ನು ನೋಡುವುದು @navgujaratsamay ಅವರನ್ನು ತಡೆತೆರವುಗೊಳಿಸುವುದಿಲ್ಲ.

  1. ઉનાકાંડ: સૌરાષ્ટ્રમાં હજુય ભારેલો અગ્નિ. અમદાવાદ પહોંચી વિરોધની આગ

  2. સુરત: એટીએમ તોડવાના ગુનામાં ઝડપાયેલા બે આરોપી બારડોલી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા. નાકાબંધી કરાઈ શરુ કરાઈ શોધખોળ.

  3. સંતાનો માટે કિડની વેચવા ગયેલી આણંદની મહિલા કૌભાંડમાં ફસાઈ

  4. ઉનાકાંડ મામલે વિરોધ કરી રહેલા દલિતો અને પોલીસ વચ્ચે ના ચાંદખેડા વિસ્તારમાં ઘર્ષણના અહેવાલ.

  5. વલસાડની વાકી નદીમાં ઘોડાપૂર આવ્યા. બ્રિજની ચાર ફુટ ઉપરથી વહી રહ્યું છે પાણી. દિવેદ, અટાર, મગોદ ગામના લોકોએ રસ્તો બદલવો પડ્યો: ટીવી રિપોર્ટ્સ

  6. વોટ્સએપ પર આવ્યા નવા ફોન્ટ્સ. તમે ટ્રાય કર્યા કે નહીં

  7. રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધુએ ભાજપમાંથી પણ રાજીનામું ધર્યું.

  8. હા, હું પરમાણુ હુમલો કરી લાખોને મારી શકું છુંઃ બ્રિટિશ પીએમ

  9. એક બાજુ એ રાજીનામું આપ્યું, અને બીજી બાજુ ટ્વિટર પર આવા જૉક્સ ટ્રોલ થયા.

  10. શહેરના વેપારીને હમર વેચી પાછી પણ તફડાવી લીધી

  11. ઈ-કૉમર્સ સાઈટ પર કૉડ વર્ડથી વેચાઈ રહી છે એનિમલ સ્કીન..

  12. જુનાગઢ: ઉનાકાંડના વિરોધમાં વડાલમાં ચક્કાજામ કરનારા 300 લોકોની અટકાયત કરાઈ હોવાના અહેવાલ.

  13. મધ્યપ્રદેશની સ્કુલ ડાયરીના મેપમાંથી 'કાશ્મીર' ગાયબ, રાજદ્રોહનો કેસ.

  14. ઉનાકાંડ: જુનાગઢના વડાલ ગામે દલિતોએ કર્યો ચક્કાજામ.

  15. CA ફાઇનલ: અમદાવાદનું પરિણામ 15.75 ટકા

  16. દલિત આંદોલનના કારણે પોરબંદરથી રાજકોટ અને વડોદરા સહિતના એસટી બસોના રૂટ બંધ કરાયા - ટીવી રિપોર્ટ

  17. જર્મની: લોકલ ટ્રેનમાં ટીનેજરે કર્યો કુહાડીથી હુમલો, 4ને ઈજા.

  18. તરૂણીને જોઈ ‘સિટી’ મારવી એ પણ ગંભીર ગુનોઃ નવો કાયદો

ಲೋಡಿಂಗ್ ಸಮಯ ಸ್ವಲ್ಪ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿರುವಂತೆನಿಸುತ್ತದೆ.

Twitter ಸಾಮರ್ಥ್ಯ ಅಧಿಕವಾಗಿರಬಹುದು ಅಥವಾ ಈ ಕ್ಷಣದ ತೊಂದರೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಿರಬಹುದು. ಮತ್ತೆ ಪ್ರಯತ್ನಿಸಿ ಅಥವಾ ಇನ್ನಷ್ಟು ಮಾಹಿತಿಗೆ Twitter ಸ್ಥಿತಿ ಗೆ ಭೇಟಿ ನೀಡಿ.

    ಇದನ್ನೂ ಸಹ ನೀವು ಇಷ್ಟಪಡಬಹುದು

    ·