વિશ્વની પળોને કૅપ્ચર કરો અને શેર કરો

Instagram એ અન્ય લોકો સાથે સંપર્કમાં રહેવા અને તમારા જીવનને શેર કરવા માટેની એક મફત અને સરળ રીત છે.

કોઈ ચિત્ર અથવા વિડિઓ લો, પછી તેને ફિલ્ટર્સ અને રચનાત્મક ઉપકરણો વડે કસ્ટમાઇઝ કરો. તેને Instagram પર પોસ્ટ કરો અને Facebook, Twitter, Tumblr અને વધુ પર ઝટપટ શેર કરો—અથવા તેને સીધા જ એક ખાનગી સંદેશ તરીકે મોકલો. તમે જેમાં છો તે વસ્તુઓના આધારે અનુસરવા માટે લોકોને શોધો અને પ્રેરણાત્મક સમુદાયનો એક ભાગ બનો.