LIVE ટેસ્ટ : વરસાદનું વિઘ્ન નડ્યા બાદ મોડેથી મેચ શરૂ2011-08-11 Divya Bhaskar - ઇંગ્લેન્ડ 89-0 - ભારત પ્રથમ દિવસે 224 રનમાં ઓલ આઉટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસની રમતનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પ્રથમ દિવસે ભારતીય ટીમ 224 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઇ હતી ત્યારબાદ બેટિંગમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે દિવસના અંત સુધીમાં વિના વિકેટે 84 રન નોંધાવી દીધા હતા. કુક 27 અને સ્ટ્રાઉસ 52 રને મેદાનમાં...
>સેહવાગ દબાણ દુર કરવાની દવા : ગંભીર2011-07-10 Sandesh >કોલકાતા, તા.૧૦ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરેન્દ્ર સેહવાગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સેહવાગ સાથે રમતી વખતે તે ક્યારેય મારા દબાણ આવવા દેતો નથી. તે તેની આક્રમક રમતથી મેચને આસાન બનાવી દેશે. તેથી સેહવાગ સામે હોય તો ટેન્શન વગર મેચ રમવાનો આનંદ મળે છે.સેહવાગને દબાણ દૂર કરવાની દવા ગણાવતા ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે, તે હેમંશા તેની...
>સચિન મારો મનપસંદ ખેલાડી : હેરી પોટર2011-07-10 Sandesh >લંડન, તા.૧૦ જેની પાછળ વિશ્વના લોકો પાગલ છે અને જેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે તેવો હેરી પોટર સ્ટાર ડેનિયલ રેડક્લિફ ભારતના સ્ટાર ખેલાડી સચિન તેંડુલકરનો આશિક છે. આ જાણીને તમને નવાઈ લાગશે પણ આ સનાતન સત્ય છે કે સચિનની એક ઝલક જોવા માટે ડેનિયલ રેડક્લિફ ઘણો આતુર છે. · સચિનનો ઓટોગ્રાફ લેવાની ઈચ્છા એક અખબાર સાથેની મુલાકાતમાં ડેનિયલે જણાવ્યું...
>વડાપ્રધાન પદ કોઇ એક પરિવારની જાગીર નથી : અડવાણી2011-06-26 Sandesh >નવી દિલ્હી : 26, જૂન ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસ પાર્ટી અને ખાસકરીને ગાંધી(નહેરૂ) પરિવાર પર નિશાન તાકતા કહ્યું છે કે ભારત જેવા મહાન લોકતાંત્રિક દેશમાં વડાપ્રધાન પદને કોઇ એક પરિવારની જાગીરદારી બનાવવાની પરવાનગી ન આપી શકાય. અડવાણીએ રવિવારે પોતાના બ્લોગ પર કરેલા પોસ્ટમાં લખ્યું, "અત્યંત દુખની વાત છે કે આજે કોંગ્રેસ એક જ પરિવારની...
>સચિનની રમત જોવી લહાવો : બોલ્ટ2011-06-26 Sandesh >કિંગસ્ટન, તા.૨૬ વિશ્વનો સૌથી ફાસ્ટેટ મેન જમૈકાનો ઉસેન બોલ્ટ ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરનો ફેન છે અને તેની ઇચ્છા સચિનને મેદાનમાં બેટિંગ કરતો જોવાની છે. જોકે વિન્ડીઝમાં આવેલી ભારતીય ટીમમાં સચિને આરામ કરવાનો નિર્ણય લેવાને કારણે ભાગ લીધો ન હોવાથી તેની આ ઇચ્છા હાલ પૂરતી અધૂરી રહી છે. બોલ્ટે એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં અત્યાર...
>શાહરુખ મારો મોટો ભાઈ : ગાંગુલી2011-06-26 Sandesh >કોલકાતા : તા.૨૬ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવુડ હીરો શાહરુખ ખાન સાથે ચાલી રહેલા શીતયુદ્ધને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બકવાસ ગણાવતા જણાવ્યું હતું કે, શાહરુખ તો મારો મોટો ભાઈ છે. તેની સાથે કોઈ અણબનાવ નથી. મને નથી ખબર કે મારી અને શાહરુખ વચ્ચે અણબનાવની વાતો કોણ બહાર લાવી રહ્યું છે. અમારી વચ્ચે સારા સંબંધો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે,...
>આફ્રિદી કાઉન્ટીમાં ચમક્યો2011-06-26 Sandesh >લંડન : તા.૨૬ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પોતાનો જાદુ કાઉન્ટીમાં જાળવી રાખ્યો હતો અને કાઉન્ટીમાં પોતાની ટીમને જીત અપાવી હતી. આફ્રિદીએ ૨૦ રનમાં ૫ વિકેટો ઝડપીને કાઉન્ટીમાં હેમ્પશાયર ક્લબની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાઉસ બાઉલમાં રમાયેલા ફ્રેન્ડ્સ લાઈફ ટ્વેન્ટી૨૦ મુકાબલામાં ગ્લુસેસ્ટરશાયર સામે આફ્રિદીએ શાનદાર બોલિંગ...
>ફિલ્મ કલાકારોને બ્રાન્ડ એમ્બેસેડરની કમાણીમાં બખ્ખંબખ્ખાં2011-06-26 Sandesh >મુંબઈ, તા.૨૬ આપણે આમિર ખાન કે શાહરુખ ખાન કે કેટરિના કૈફ અને દીપિકા પદુકોણે જેવાં ફિલ્મ કલાકારોને બિગ સ્ક્રીન કરતાં ટચૂકડા પડદા પર વધારે જોઈએ ત્યારે એમ લાગે કે શા માટે તેઓ મોટા પડદા કરતાં નાના પડદા પર વધારે દેખાય છે. પણ સ્મોલ સ્ક્રીન પર તેમના વધુ દેખાવાનાં કારણો છે. ફિલ્મો કરતાં તેમને કોઈપણ કંપનીની પ્રોડક્ટ્સની પબ્લિસિટી કરવામાં અને જાહેરખબરોમાં...
>પુરી જગન્નાથ હવે અભિષેકને લઇને ‘બિઝનેસમેન’ ફિલ્મ બનાવશે2011-06-26 Sandesh >મુંબઈ : તા. ૨૬ પહેલી જુલાઇએ રિલીઝ થનારી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ના દિગ્દર્શક પુરી જગન્નાથ આજકાલ ખૂબ ખુશ છે, કેમ કે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મે રિલીઝ પૂર્વે જ ફિલ્મરસિયાઓમાં ભારે ઉત્કંઠા જગાવી છે અને સાઉથના આ ટેલેન્ટેડ દિગ્દર્શક હવે બોલિવૂડમાં તેમની બીજી ફિલ્મ જુનિયર બચ્ચન અભિષેકને લઇને બનાવવા જઇ રહ્યા...
>USમાં ‘આઇરીન’નો આતંક : ૫૦ લાખનું સ્થળાંતર2011-08-28 Sandesh >વોશિંગ્ટન/ન્યૂયોર્ક, તા.૨૮ અમેરિકામાં સર્જાયેલા આઇરીન વાવાઝોડાએ દેશના પૂર્વીય કાંઠાના ભાગોમાં ગઇ કાલે સર્જેલી તારાજીમાં નોર્થ કેરોલિના, ર્વિજનિયા અને ફ્લોરિડામાં કુલ ૧૦ વ્યક્તિઓનાં મોત થયા છે અને અંદાજે ૫૦ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે આ વાવાઝોડું તોફાની પવન અને ભારે વરસાદ વચ્ચે ન્યૂયોર્કમાં ફરી વળ્યું હતું. વાવાઝોડાને પગલે અમેરિકાના...
>મુંબઇમાં ભારે વરસાદ : ટ્રેન, વિમાનસેવાઓ ખોરવાઇ2011-08-28 Sandesh >મુંબઇ, તા.૨૮ મુંબઇમાં સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે ટ્રેન અને વિમાન સેવા ખોરવાતાં પ્રવાસીઓની હાલત કફોડી થઇ હતી. મુંબઇમાં આજે સવારે ૮.૩૦થી બપોરે ૨.૩૦ દરમિયાન ૫૬.૭ મિ.મી. વરસાદ પડયો હતો. બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઇના પૂર્વીય ઉપનગરોમાં ૩૬.૬ મિ.મી. અને પશ્ચિમી ઉપનગરોમાં ૩૨.૨ મિ.મી. વરસાદ પડયો હતો....
તમારા બાળકો પણ બનશે યશસ્વી અને સફળ !2011-08-28 Divya Bhaskar ભારતીય પરિવારમાં સોળ સંસ્કારની જે વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમાં સંતાનને પણ સંસ્કાર સાથે જોડવામાં આવે છે. ઋષિ-મુનિઓએ આ વ્યવસ્થા ઘણી સમજી-વિચારીને કરી છે. ગૃહસ્થમાં પ્રેમ વગર શાંતિ નથી થઈ શકતી. પરિવારમાં પ્રેમ લાવવા માટે શારીરિકતાથી ઉપર ઊઠવું જરૂરી હોય છે. સંબંધોમાં...
…એટલા માટે શુભ કામમાં બનાવાય છે, સ્વસ્તિક !2011-08-28 Divya Bhaskar હિન્દુ ધર્મ પરંપરાઓમાં સ્વસ્તિક શુભ અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે દરેક ધાર્મિક, માંગલિક કાર્ય, પૂજા કે ઉપાસનાની શરૂઆત સ્વસ્તિકનું ચિન્હ બનાવીને કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્વસ્તિક ચિન્હના શુભ હોવાની અને શુભ બનવા પાછળના વિશેષ કારણ બતાવવામાં આવ્યા છે. જાણો આ ખાસ વાત... હકીકતમાં...
>કાશ્મીર સાહિત્ય મહોત્સવમાં સલમાન રશદી ભાગ નહીં લે : આયોજકો2011-08-28 Sandesh >નવી દિલ્હી : તા.૨૮ કાશ્મીરનો સૌપ્રથમ સાહિત્ય મહોત્સવ શરૂઆત પહેલાં જ વિવાદમાં સપડાયો છે. આ મહોત્સવમાં લેખક સલમાન રશદીને આમંત્રણ અપાયું હોવાના દાવાઓને નકારવામાં આયોજકો વ્યસ્ત થઇ ગયા છે. સલમાન રશદીને આમંત્રણ અંગેની અફવાઓથી મહોત્સવને ટેકો નહીં આપવા માટે એક સામાજિક મીડિયા અભાયન શરૂ થઇ ગયું છે. ‘હારુદ : ધ ઓટોમન લિટરેચર ફેસ્ટિવલ’ના આયોજકોએ...
>રામલીલા મેદાન ખાતેની ચળવળ સામૂહિક ઝુંબેશ : ભાજપ2011-08-28 Sandesh >નવી દિલ્હી, તા. ૨૮ ભારતીય જનતા પાર્ટીએ અણ્ણા હજારેની જીત મામલે આજે પ્રતિક્રિયા કરતાં કહ્યું હતું કે સામાન્ય લોકોની જીત થઇ છે. સંસદીય લોકશાહીની પરિપક્વતા સ્પષ્ટ થઇ છે. દેશ માટેની પ્રગતિમાં કેટલાક નિર્ણય ખૂબ જરૂરી હોય છે. ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આજે રામલીલા મેદાનમાં જે દ્રશ્યો જોવા મળ્યાં છે તે સાબિત કરે છે કે સામાન્ય લોકો...
>ગોવામાં યુવતીને સેક્સની ફરજ પાડનાર પોલીસ સસ્પેન્ડ2011-08-28 Sandesh >પણજી, તા. ૨૮ ગોવામાં એક પોલીસકર્મીની વેશ્યાવૃત્તિના સકંજામાંથી બચી ગયેલી યુવતીને સેક્સની ફરજ પાડવાના પ્રયાસ બદલ ધરપકડ કરવામાં આવી છે. ગોવાના આ પોલીસ કોન્સ્ટેબલને પોલીસનાં વાહનની અંદર યુવતીને ઓરલ સેક્સ માણવાની ફરજ પાડવા બદલ ધરપકડ કરીને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ મહાનિર્દેશક આદિત્ય આર્યાએ માહિતી આપતાં જણાવ્યું છે કે, આ બનાવના સંબંધમાં...
>વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત2011-08-28 Sandesh >નવી દિલ્હી : તા.૨૮ વડાપ્રધાન મનમોહન સિંહ આજે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મળ્યા હતા અને લોકપાલ બિલ અંગે સંસદમાં પસાર કરવામાં આવેલા ઠરાવ તેમજ અણ્ણા આંદોલનની ગતિવિધિથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. સંસદનાં બંને ગૃહમાં શનિવારે પસાર કરવામાં આવેલા લોકપાલ બિલના ઠરાવની તેમણે રાષ્ટ્રપતિને માહિતી આપી હતી. આ ઠરાવમાં અણ્ણાની મુખ્ય ત્રણ માગણીઓ સમાવવામાં આવી...
>અણ્ણાની જીતને બોલિવૂડનો આવકાર2011-08-28 Sandesh >મુંબઇ, તા.૨૮ લોકપાલ બિલના મુદ્દે લડત ચલાવી રહેલા અણ્ણા હઝારેની જીત અંગે ખુશી વ્યક્ત કરતા બોલિવૂડે તેમની ઘણી પ્રશંસા કરી છે અને તેમને ખરા અર્થમાં “હીરો” ગણાવ્યા છે. ટ્વિટ્ટર પર અણ્ણાની જીત વિશે જાણીતા ફિલ્મમેકર કરણ જોહરે લખ્યું હતું કે, “લોકજુવાળ સામે સરકાર ઝૂકી ગઇ. આ વખતે તેને ક્યાંય આશરો ન મળ્યો. અણ્ણાની આંધીને તમામે સ્વીકારી....
>સીડબલ્યુજી પર કેગનો અહેવાલ ચકાસવા સીબીઆઇએ સીટની રચના કરી2011-08-28 Sandesh >નવી દિલ્હી : તા.૨૮ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ પર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલનો અભ્યાસ કરવા માટે સીબીઆઇએ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. જોઇન્ટ ડિરેક્ટરના અધ્યક્ષપદે સીટ આવક વેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી અન્ય તપાસ સંસ્થાઓની સાથે મળીને કામ કરશે તેમ સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય તપાસ પંચની ભલામણ પર...
>અણ્ણાની જીતમાં જિલ્લામાં વિજયોત્સવ2011-08-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 વડોદરા, તા. ૨૮ દિલ્હીમાં મજબુત લોકપાલ બીલની માંગ માટે છેલ્લા બાર દિવસોથી ગાંધીવાદી લોકનાયક અણ્ણા હજારે દ્વારા આમરણાંત ઉપવાસ ચાલતા હતા. તેઓની ત્રણેયમાંગો સંસદમાં સ્વીકાર થતાં હજારેજીએ ઉપવાસ છોડવાની જાહેરાત કરી હતી. તો ડભોઇમાં પણ તેઓની માંગના સમર્થનમાં પ્રતિક ઉપવાસ ચાલતા હતા તે લોકજાગૃતિ મંચના...
>માળીયા(મિં) તાલુકામાં વરસાદના કારણે લીલા દુષ્કાળના ઓછાયા2011-08-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 મોરબી તા.૨૮ : માળીયા(મિં) તાલુકાનાં દરીયાય પટ્ટી પર આવેલાએ આઠ-દશ ગામોમાં છેલ્લા એક માસથી સતત વરસાદ પડતો હોય વાવેલા પાકો બળી જવા લાગ્યા છે અને ન વવાયેલા ખેતરોમાં મોટા-મોટા નકામા ઘાસ થઈ ગયુ હોય લીલા દુષ્કાળના ઓછાયા ઉતર્યા હોવાની લાગણી ખેડૂતો અને આગેવાનો અનુભવી રહ્યા છે. સતત વરસાદના કારણે પાક બળી...
>બોલ્ટ ડિસક્વોલિફાઈ, બ્લેકે દોડ જીતી2011-08-28 Sandesh >દાગુ (દક્ષિણ કોરીયા), તા.૨૮ વર્લ્ડ એથલેટ્કિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ ત્યારે રમતપ્રેમીઓ યુસેન બોલ્ટની દોડની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જોકે રવિવારના દિવસે મેજર અપસેટ સર્જાયો હતો અને જેની પાસે ગોલ્ડ મેડલની આશા નિશ્ચિત હતી તે ‘ફાસ્ટેટ મેન ઓફ અર્થ’ અને રેકોર્ડધારી જમૈકાના યુસેન બોલ્ટ ફાઈનલમાં કરેલ ભૂલને કારણે ૧૦૦ મીટર દોડમાં ડિસક્વોલિફાઈ...
>લેસ્ટરશાયર સામે વોર્મઅપ મેચ : ફોર્મ મેળવવા અંતિમ તક2011-08-28 Sandesh >લિસેસ્ટર, તા.૨૮ ભારત આવતીકાલે લેસ્ટરશાયર સામે પ્રવાસની અંતિમ વોર્મઅપ મેચ રમી ઈંગ્લેન્ડ સામેની ટ્વેન્ટી અને વન ડે શ્રેણી પહેલાં ફોર્મ મેળવવા માટે પ્રયત્ન કરશે. સતત ચાર ટેસ્ટમાં શરમજનક પરાજય બાદ બે વોર્મઅપ મેચમાં મળેલી જીતથી કંઈક ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે. ટેસ્ટ શ્રેણીના પરાજયને ભૂલીને ભારતે વોર્મઅપ મેચમાં સારો દેખાવ કર્યો હતો. જોકે કેપ્ટન ધોની...
અઢળક ધન-વૈભવ માટે કરો, આંકડાના ગણેશની મંત્રપૂજા2011-08-28 Divya Bhaskar - આંકડાના ગણેશની પૂજા ખૂબ જ ઐશ્વર્ય અને સુખ આપનારી માનવામાં આવી છે હિન્દુ ધર્મ પરંપરાઓમાં કુદરતમાં વસેલ ઇશ્વરના સ્મરણની પરંપરાઓમાં આંકડાના શ્રીગણેશની પૂજા વૈભવ, ધન, ઐશ્વર્ય અને સફળતા આપનાની માનવામાં આવી છે. ધાર્મિક આસ્થા છે કે આંકડાના ગણેશની નિયમિત પૂજા ગુણ, વ્યવહાર, શરીર અને ધન...
>અણ્ણાને ૮ વર્ષની બે બાળકીએ નાળિયેર-પાણી પીવડાવીને પારણાં કરાવ્યાં2011-08-28 Sandesh >નવી દિલ્હી, તા.૨૮ અભૂતપૂર્વ આંદોલનના સાક્ષી બનેલા રામલીલા મેદાનમાં આજે ઇકરાહ અને સીમરન નામની ૮ વર્ષની બે બાળકીઓ કેન્દ્રસ્થાને આવી ગઇ હતી, કેમ કે છેલ્લા ૧૨ દિવસથી ઉપવાસ પર ઊતરેલા અણ્ણા હઝારેને આ બન્ને બાળકીઓએ નાળિયેર-પાણી પીવડાવીને પારણાં કરાવ્યાં હતાં. દિલ્હીના જ દરિયાગંજની એક સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી ઇકરાહ મંચ પર અણ્ણા સાથે એક કલાક સુધી બેઠી...
>હઝારે ચેક-અપ માટે ગુડગાંવની હોસ્પિટલમાં દાખલ2011-08-28 Sandesh >ગુડગાંવ : તા.૨૮ લોકપાલ મુદ્દે ૧૨ દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યા બાદ સમાજ સેવક અણ્ણા હઝારેને તેમના આરોગ્યના ચેક-અપ અને સારવાર માટે ગુડગાંવની મેદાન્તા મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય વિશે ચિંતાનું કોઇ કારણ નથી છતાં તેમને કડક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે તેમ ડોક્ટરોએ કહ્યું હતું. હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. નરેશ...
>દિલ્હીના બુક ફેરમાં પણ અણ્ણા છવાયા2011-08-28 Sandesh >નવી દિલ્હી : તા.૨૮ અણ્ણા હઝારેના અનશનને કારણે રાજધાની દિલ્હી કેટલું અણ્ણામય થઇ ગયું છે તેની પ્રતીતિ દિલ્હી બુક ફેરમાં થઇ છે. આ ફેરમાં ગોઠવવામાં આવેલા સ્ટોલ્સની દીવાલો પર અણ્ણાનાં પોસ્ટર્સ અને સ્ટિકર્સને કારણે એકતબક્કે એવું લાગે કે આ તેમની ચળવળનો બીજો અડ્ડો છે. પ્રગતિ મેદાનમાં ૨૭ ઓગસ્ટથી શરૂ થયેલા આ મેળામાં અણ્ણાના ભ્રષ્ટાચાર સામેની લડત સ્પષ્ટ...
>અણ્ણાના ગામ રાલેગણમાં જીતનો જશ્ન2011-08-28 Sandesh >રાલેગણ સિદ્ધિ (મહારાષ્ટ્ર) : તા.૨૮ અણ્ણા હઝારેના ગામ રાલેગણ સિદ્ધિના લગભગ દરેક ઘરમાં અણ્ણાના જીતની ખુશી વ્યક્ત કરવા માટે વિજય પતાકા લહેરાવવામાં આવી હતી. આજે સવારે અણ્ણાએ ઉપવાસ છોડયો તે પછી ત્યાં જશ્નની ઉજવણી કરવામાં આવી હતી અને તેઓ "ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા"ની ધૂન પર નાચ્યા હતા. હઝારે જ્યાં રહે છે તે યાદવબાબા મંદિરની બહાર લોકો એકત્ર...
>ઐશ્વર્યા માટે રાખી સાવંતની ઇશ્વરને પ્રાર્થના Sandesh2011-06-26 >મુંબઈ : તા. ૨૬ ઐશ્વર્યા રાય-બચ્ચનને સારા દિવસો જઇ રહ્યા હોવાનું જાણીને બોલિવૂડની જાણીતી આઇટમ ગર્લ રાખી સાવંત ખૂબ ખુશ છે. રાખીના જણાવ્યા પ્રમાણે, તે આ સમાચાર સાંભળવા છેલ્લા ૮ મહિનાથી ઇસુ ખ્રિસ્તને પ્રેયર કરતી હતી. રાખીના કહેવા પ્રમાણે, “ઐશ્વર્યાએ જિંદગીમાં સફળતા, પ્રસિદ્ધિ અને સંપત્તિ એમ સઘળું મેળવ્યું છે. મને ખાતરી છે કે માતૃત્વ ધારણ કરવાની...
>મેડોનાની લાઇફ કોમિક બૂકમાં આલેખાશે Sandesh2011-06-26 >મુંબઈ : તા. ૨૬ અમેરિકાની જાણીતી પોપ સ્ટાર મેડોનાની જિંદગી પરથી ૩૨ પેજની એક કોમિક બૂક તૈયાર કરવામાં આવી છે, જેમાં મેડોનાએ કારકિર્દી દરમિયાન જોયેલી ચડતી-પડતીને આવરી લેવામાં આવી છે. બાવન વર્ષની મેડોના ઘણા ઉભરતા પોપ સિંગર્સ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને તેથી જ કોમિક બૂકના પ્રકાશક બ્લ્યુવોટર પ્રોડક્શન્સને લાગ્યું કે તેમની ‘ફિમેલ ફોર્સ’...
>શાહરુખ-પ્રિયંકાની જોડી ફરી રંગ જમાવશે Sandesh2011-06-26 >મુંબઈ : તા. ૨૬ શાહરુખ ખાને ‘દોસ્તાના’ ફેઇમ ડિરેક્ટર તરુણ મનસુખાની પાસે ‘રા.વન’ના કેટલાક સીન્સનું દિગ્દર્શન કરાવ્યા બાદ હવે તેને એક નવું કામ સોંપ્યું છે. ‘દોસ્તાના-૨’ હાલ પૂરતી અભરાઇએ ચડાવાયા બાદ કિંગ ખાને તરુણ પાસે અન્ય એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવી છે, જેમાં શાહરુખ સાથે પ્રિયંકા ચોપરાની જોડી જામશે. બન્યું એવું કે...
>BCCI અને લલિત મોદીના વિવાદમાં ગાવસ્કરને કરોડોનુ નુકશાન Sandesh2011-06-26 >કિંગ્સટન, તા.૨૬ બીસીસીઆઈ અને લલિત મોદી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને કારણે સુનિલ ગાવસ્કરને કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.આઈપીએલ સંચાલન પરિષદના સદસ્ય તરીકે કામ કરવા બદલ હજુ સુધી તેને કોઈ રકમ આપવામાં આવી નથી.ગાવસ્કર ૨૦૦૮ થી ૨૦૧૦ દરમિયાન આઈપીએલની સંચાલન પરિષદનો સદસ્ય હતા અને તેમને દર વર્ષે ચાર કરોડ રૂપિયા આપવાનો કરાર કર્યો હતો પણ હાલની...
>બિગ બીએ પૂછ્યું, ... તો તમને શું વાધો છે? Sandesh2011-06-26 >મુંબઈ : 26, જૂન બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની વહુ ઐશ્વર્યા બચ્ચન ગર્ભવતી બનવાની હોવાની વાત સાર્વજનિક કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે આલોચકોને પૂછ્યું છે કે જો હું દાદા બનવાની ખુશી લોકો સાથે શેઅર કરું તો તમને શું વાંધો છે? નોંધનીય છે કે અમિતાભને જ્યારે જાણ થઇ કે તેમની પુત્રવધુ ઐશ્વર્યા ગર્ભવતી છે તો તેમણે પોતાની ખુશી ટ્વિટરના...
>સાયનાને રનર્સ અપથી સંતાષ માનવો પડયો Sandesh2011-06-26 >જકાર્તા, તા.૨૬ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ડિફેન્ડીંગ ચેમ્પિયન સાયના નેહવાલનો ઈન્ડોનેશિયા સુપર સીરિઝની ફાઈનલમાં પરાજય થયો હતો. આ પરાજય સાથે જ ઈન્ડોનેશિયા સુપર સિરીઝનું ટાઈટલ સતત ત્રીજી વખત જીતવાનું સ્વપ્ન અધુરુ રહ્યું હતું. સાયનાનો વિશ્વની ત્રીજી ક્રમાંકિત ચીનની યિહાન વેંગ સામે ૨૧-૧૨, ૨૧-૨૩, ૧૪-૨૧ થી પરાજયનો સામનો કરવો પડયો હતો. સાયનાએ...
>બાબા રામદેવ દિલ્હી પહોંચ્યા, પોલીસની ચાંપતી નજર Sandesh2011-06-26 >નવી દિલ્હી : 26, જૂન પ્રતિબંધને પગલે 20 દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી દૂર રહ્યા બાદ યોગગુરુ બાબા રામદેવ ફરી એક વખત રવિવારે દિલ્હી પહોંચી ગયા. તેઓ સાંજે મીડિયા સાથે વાતચીત કરી પોતાની આગામી રણનીતિનો ખુલાસો કરશે. દિલ્હી પહોંચ્યા બાદ બાબાએ સૌથી પહેલા જી બી પંત હોસ્પિટલમાં જઇ ત્યાં દાખલ ઘાયલ રાજબાબાની મુલાકાત કરી. નોંધનીય છે કે ચોથી જૂનના રોજ...
>ફરી ક્યારેય કાયદો ઘડવા સિવિલ સોસાયટીનો ઉપયોગ નહીં : સિબ્બલ Sandesh2011-06-26 >નવી દિલ્હી : 26, જૂન લોકપાલ બિલ પર ટીમ અણ્ણા સાથે જોડાઇને થયેલા કડવા અનુભવ બાદ સરકારે કહ્યું કે હવે ભવિષ્યમાં ક્યારેય આવો પ્રયગો કરવામાં નહીં આવે. બિલનો મુસદ્દો તૈયાર કરવા બનેલી સંયુક્ત સમિતિના એક મહત્વના સભ્ય કપિલ સિબ્બલે સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટનાને કોઇ ઉદાહરણ તરીકે ન લેવી જોઇએ. સિબ્બલે કહ્યું, "સરકાર એક ખાસ પ્રકારની સ્થિતિમાં હતી અને...
>ફેડરર ક્રિકેટ વિશે ઘણું જાણે છે : સચિન Sandesh2011-06-26 > Normal 0 false false false MicrosoftInternetExplorer4 લંડન, તા.૨૬ વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી રોજર ફેડરર ફક્ત ટેનિસમાં જ કિંગ નથી તે ક્રિકેટ વિશે પણ ઘણી જાણકારી રાખે છે તેમ ભારતના સચિન તેંડુલકરે જણાવ્યું હતું. સચિન ટેનિસ અને ફેડરરનો જબરજસ્ત ચાહક છે અને તેથી હાલ વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમની મજા માણી રહ્યો છે. ટેનિસના ચાહક સચિને ફેડરર સાથેની...
>વેનેઝુએલા : રાષ્ટ્રપતિ શાવેઝની હાલત ગંભીર Sandesh2011-06-26 >મિયામી : 26, જૂન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝ આજકાલ ક્યુબામાં ઓફરેશન બાદ આરામ કરી રહ્યા છે, પણ ખાનગી અમેરિકી સૂત્રોનું કહેવું છે કે તેમની હાલત 'ગંભીર' છે. શાવેઝના પ્રશાસનનું કહેવું છે કે રાષ્ટ્રપતિના પેલ્વિસના હાડકામાં થયેલી ઇજાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. તેમના ભાઈએ વેનેઝુએલાના મીડિયાને જણાવ્યું કે...