>સેહવાગ દબાણ દુર કરવાની દવા : ગંભીર2011-07-10 Sandesh >કોલકાતા, તા.૧૦ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરેન્દ્ર સેહવાગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સેહવાગ સાથે રમતી વખતે તે ક્યારેય મારા દબાણ આવવા દેતો નથી. તે તેની આક્રમક રમતથી મેચને આસાન બનાવી દેશે. તેથી સેહવાગ સામે હોય તો ટેન્શન વગર મેચ રમવાનો આનંદ મળે છે.સેહવાગને દબાણ દૂર કરવાની દવા ગણાવતા ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે, તે હેમંશા તેની...
>સચિન મારો મનપસંદ ખેલાડી : હેરી પોટર2011-07-10 Sandesh >લંડન, તા.૧૦ જેની પાછળ વિશ્વના લોકો પાગલ છે અને જેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે તેવો હેરી પોટર સ્ટાર ડેનિયલ રેડક્લિફ ભારતના સ્ટાર ખેલાડી સચિન તેંડુલકરનો આશિક છે. આ જાણીને તમને નવાઈ લાગશે પણ આ સનાતન સત્ય છે કે સચિનની એક ઝલક જોવા માટે ડેનિયલ રેડક્લિફ ઘણો આતુર છે. · સચિનનો ઓટોગ્રાફ લેવાની ઈચ્છા એક અખબાર સાથેની મુલાકાતમાં ડેનિયલે જણાવ્યું...
>વડાપ્રધાન પદ કોઇ એક પરિવારની જાગીર નથી : અડવાણી2011-06-26 Sandesh >નવી દિલ્હી : 26, જૂન ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસ પાર્ટી અને ખાસકરીને ગાંધી(નહેરૂ) પરિવાર પર નિશાન તાકતા કહ્યું છે કે ભારત જેવા મહાન લોકતાંત્રિક દેશમાં વડાપ્રધાન પદને કોઇ એક પરિવારની જાગીરદારી બનાવવાની પરવાનગી ન આપી શકાય. અડવાણીએ રવિવારે પોતાના બ્લોગ પર કરેલા પોસ્ટમાં લખ્યું, "અત્યંત દુખની વાત છે કે આજે કોંગ્રેસ એક જ પરિવારની...
>સચિનની રમત જોવી લહાવો : બોલ્ટ2011-06-26 Sandesh >કિંગસ્ટન, તા.૨૬ વિશ્વનો સૌથી ફાસ્ટેટ મેન જમૈકાનો ઉસેન બોલ્ટ ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરનો ફેન છે અને તેની ઇચ્છા સચિનને મેદાનમાં બેટિંગ કરતો જોવાની છે. જોકે વિન્ડીઝમાં આવેલી ભારતીય ટીમમાં સચિને આરામ કરવાનો નિર્ણય લેવાને કારણે ભાગ લીધો ન હોવાથી તેની આ ઇચ્છા હાલ પૂરતી અધૂરી રહી છે. બોલ્ટે એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં અત્યાર...
>શાહરુખ મારો મોટો ભાઈ : ગાંગુલી2011-06-26 Sandesh >કોલકાતા : તા.૨૬ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવુડ હીરો શાહરુખ ખાન સાથે ચાલી રહેલા શીતયુદ્ધને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બકવાસ ગણાવતા જણાવ્યું હતું કે, શાહરુખ તો મારો મોટો ભાઈ છે. તેની સાથે કોઈ અણબનાવ નથી. મને નથી ખબર કે મારી અને શાહરુખ વચ્ચે અણબનાવની વાતો કોણ બહાર લાવી રહ્યું છે. અમારી વચ્ચે સારા સંબંધો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે,...
>આફ્રિદી કાઉન્ટીમાં ચમક્યો2011-06-26 Sandesh >લંડન : તા.૨૬ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પોતાનો જાદુ કાઉન્ટીમાં જાળવી રાખ્યો હતો અને કાઉન્ટીમાં પોતાની ટીમને જીત અપાવી હતી. આફ્રિદીએ ૨૦ રનમાં ૫ વિકેટો ઝડપીને કાઉન્ટીમાં હેમ્પશાયર ક્લબની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાઉસ બાઉલમાં રમાયેલા ફ્રેન્ડ્સ લાઈફ ટ્વેન્ટી૨૦ મુકાબલામાં ગ્લુસેસ્ટરશાયર સામે આફ્રિદીએ શાનદાર બોલિંગ...
>ફિલ્મ કલાકારોને બ્રાન્ડ એમ્બેસેડરની કમાણીમાં બખ્ખંબખ્ખાં2011-06-26 Sandesh >મુંબઈ, તા.૨૬ આપણે આમિર ખાન કે શાહરુખ ખાન કે કેટરિના કૈફ અને દીપિકા પદુકોણે જેવાં ફિલ્મ કલાકારોને બિગ સ્ક્રીન કરતાં ટચૂકડા પડદા પર વધારે જોઈએ ત્યારે એમ લાગે કે શા માટે તેઓ મોટા પડદા કરતાં નાના પડદા પર વધારે દેખાય છે. પણ સ્મોલ સ્ક્રીન પર તેમના વધુ દેખાવાનાં કારણો છે. ફિલ્મો કરતાં તેમને કોઈપણ કંપનીની પ્રોડક્ટ્સની પબ્લિસિટી કરવામાં અને જાહેરખબરોમાં...
>પુરી જગન્નાથ હવે અભિષેકને લઇને ‘બિઝનેસમેન’ ફિલ્મ બનાવશે2011-06-26 Sandesh >મુંબઈ : તા. ૨૬ પહેલી જુલાઇએ રિલીઝ થનારી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ના દિગ્દર્શક પુરી જગન્નાથ આજકાલ ખૂબ ખુશ છે, કેમ કે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મે રિલીઝ પૂર્વે જ ફિલ્મરસિયાઓમાં ભારે ઉત્કંઠા જગાવી છે અને સાઉથના આ ટેલેન્ટેડ દિગ્દર્શક હવે બોલિવૂડમાં તેમની બીજી ફિલ્મ જુનિયર બચ્ચન અભિષેકને લઇને બનાવવા જઇ રહ્યા...
>ઐશ્વર્યા માટે રાખી સાવંતની ઇશ્વરને પ્રાર્થના2011-06-26 Sandesh >મુંબઈ : તા. ૨૬ ઐશ્વર્યા રાય-બચ્ચનને સારા દિવસો જઇ રહ્યા હોવાનું જાણીને બોલિવૂડની જાણીતી આઇટમ ગર્લ રાખી સાવંત ખૂબ ખુશ છે. રાખીના જણાવ્યા પ્રમાણે, તે આ સમાચાર સાંભળવા છેલ્લા ૮ મહિનાથી ઇસુ ખ્રિસ્તને પ્રેયર કરતી હતી. રાખીના કહેવા પ્રમાણે, “ઐશ્વર્યાએ જિંદગીમાં સફળતા, પ્રસિદ્ધિ અને સંપત્તિ એમ સઘળું મેળવ્યું છે. મને ખાતરી છે કે માતૃત્વ ધારણ કરવાની...
>મેડોનાની લાઇફ કોમિક બૂકમાં આલેખાશે2011-06-26 Sandesh >મુંબઈ : તા. ૨૬ અમેરિકાની જાણીતી પોપ સ્ટાર મેડોનાની જિંદગી પરથી ૩૨ પેજની એક કોમિક બૂક તૈયાર કરવામાં આવી છે, જેમાં મેડોનાએ કારકિર્દી દરમિયાન જોયેલી ચડતી-પડતીને આવરી લેવામાં આવી છે. બાવન વર્ષની મેડોના ઘણા ઉભરતા પોપ સિંગર્સ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને તેથી જ કોમિક બૂકના પ્રકાશક બ્લ્યુવોટર પ્રોડક્શન્સને લાગ્યું કે તેમની ‘ફિમેલ ફોર્સ’...
>ગુજરાતના પડતર પ્રશ્નો અંગે સંસદમાં ધારદાર રજૂઆત કરીશઃ સ્મૃતિ ઇરાની2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૧૧ રાજ્યસભાની ત્રણ પૈકી બે બેઠકો માટે ભાજપના ઉમેદવારોની પસંદગીને લઇને ચાલેલી લાંબી કવાયતના અંતે રાષ્ટ્રીય નેતૃત્વના આગ્રહને વશ થઇને પ્રદેશ નેતાગીરીને રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા સ્મૃતિ ઇરાનીને પસંદ કરવાની ફરજ પડી છે. તે બાબત આજે કેટલાક અંશે સ્પષ્ટ થઇ હતી. રાજ્યસભાની ટિકિટ...
>વડોદરાના કમિશનરપદેથી રાજીવ ગુપ્તાની બદલી રદ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૧૧ ગત શુક્રવારે ૩૪ સનદી અધિકારીઓની કરાયેલી બદલીમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે નિમાયેલા પશુપાલન અને ક્લાઇમેટ ચેંજ વિભાગના વડા ડો.રાજીવકુમાર ગુપ્તાએ નવો ચાર્જ સંભાળવાને બદલે પોતાની બદલીને ચોવીસ કલાકમાં જ રદ કરાવી ગાંધીનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે...
>ત્રણ ઈંચ વરસાદમાં શહેરીજનો બેહાલ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ પ્રિ-મોન્સૂન પ્લાનના નામે નગરજનોને કેવા મૂર્ખ બનાવ્યા તે પ્રથમ વરસાદમાં જ ખુલ્લું પડી ગયું છે. છેલ્લા ર૪ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડયો છે ત્યાં સમગ્ર શહેર નર્કાગારમાં ફેરવાઈ ગયું છે. ઠેર-ઠેર ભૂવાઓ પડયા છે. નવા બનેલા રોડ બેસી રહ્યા છે....
>તમામ કોલેજોમાં હવે સાડા છ કલાક શિક્ષણકાર્ય ફરજિયાત2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. ૧૧ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના અમલ સાથે જ અધ્યાપકોનો કસ કાઢવાનું નક્કી કરી નાંખ્યુ છે. જે અનુસાર અત્યાર સુધી પાંચ કલાકની નોકરી કરીને રૂ. ૪૦થી૯૦ હજારનો પગાર લેતા અધ્યાપકોને ફરજીયાત સાડા છ કલાક હાજર રહેવાનો આદેશ કર્યો હતો. ગુજરાત યુનિ.એ સરકારના નિર્ણયનો અમલ શરૂ કર્યો સાંજની કોલેજ...
>મચ્છુ-૨, નાયકા, ધોળીધજા છલકાયા2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૧૧ ગુજરાતમાં ચોમાસું વીસેક દિવસ વિલંબમાં મૂકાતા જળસંપત્તિ વિભાગની ઊંઘ હરામ થઇ ગઇ હતી. એ જળસંપત્તિ વિભાગે ચાર જ દિવસમાં પડેલા શ્રીકાર વરસાદથી સંતોષ વ્યક્ત કર્યો છે અને આજે જાહેર કર્યું છે કે રાજ્યમાં એક તબક્કે ઊભી થયેલી પીવાના પાણીની તકલીફ હવે હળવી જઇ ગઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના...
>પાન નંબર વિનાના પ્રોપર્ટીના સોદાઓ પર આયકરની વોચ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. ૧૧ આ વર્ષે કરચોરી ડામવા તેમજ કરવેરાની વધારે આવક ઊભી કરવા માટે આવકવેરા વિભાગની નજર થર્ડ પાર્ટીથી મળનારી અચલ સંપત્તિઓના મોટા મોટા સોદા પર કેન્દ્રીત થશે. આઇટીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્થાવર મિલકતોના મોટા મોટા સોદામાં જ્યાં પાન નંબર ટાંકવામાં આવ્યો નથી ત્યાં કરચોરીની સંભાવના...
>ગુજરાતે નાયબ વડાપ્રધાન આપ્યા છતાં ગુજરાતના વિકાસમાં રસ કેમ ન લીધો ?2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. ૧૧ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઇ પટેલે આજે ભાજપ-એનડીએને આડે હાથ લીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ગુજરાતને ક્યારેય અન્યાય કર્યો નથી. ઉલ્ટાનું યુપીએ સરકારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના શાસન કરતાં સૌથી વધુ...
>હાઈકોર્ટે રિટ ફગાવતાં તિસ્તા સેતલવાડ સામે તોળાતી તપાસ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ ગોધરાકાંડ બાદનાં રમખાણોમાં ભોગ બનેલાઓ વતી તિસ્તા સેતલવાડે રાજ્યની વિવિધ કોર્ટોમાં તો ઠીક સુપ્રીમ કોર્ટમાં પણ ખોટા સોગંદનામા કર્યા હોવાના રઈસ ખાને કરેલા આક્ષેપોના મામલે પોલીસ તપાસ યોજવાના મેટ્રોપોલિટન કોર્ટના આદેશને આજે હાઈકોર્ટે બહાલ રાખતાં તિસ્તા સામે તપાસની તલવાર તોળાઈ રહી છે....
>ધોની કોના ભરોસે ઝૂડાઝૂડનો જુગાર ખેલે ?(એકસ્ટ્રા કોમેન્ટ )2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 - રાજેશ શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગઈ અને ભારતે આ ટેસ્ટ શ્રેણી ૧-૦થી જીતી લીધી. આ વિજય સાથે મહેન્દ્રસિંહ ધોનીએ તેની સફળતાની ગાથા આગળ ધપાવી છે ને પોતાની યશકલગીમાં વધારે એક પીંછું ઉમેરી દીધું છે. આ શ્રેણી જીતાડીને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની પ્રતિષ્ઠામાં પાછો થોડો વધારો...
>શહેર-ગામડામાં ખાવા-પીવા પાછળ ઓછો ખર્ચ : ઉપભોક્તાવાદને પ્રોત્સાહન2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 કેન્દ્રની યુ.પી.એ. સરકારે એવા દાવા અનેક વખત કર્યા છે કે, વ્યક્તિદીઠ ખર્ચ શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં ૮૮ ટકા વધુ છે, પણ કેન્દ્ર સરકાર હસ્તકની જ એક સંસ્થા નેશનલ સેમ્પલ સર્વેના સર્વેક્ષણ મુજબ છેલ્લાં વીસ વર્ષમાં કુટુંબોનો ખાદ્યપદાર્થો પરનો ખર્ચ છેલ્લા બે દાયકાથી ઘટતો રહ્યો છે. ગ્રામ્ય...
>પાટણમાં અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા રજૂઆત2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 પાટણ,તા.૧૧ પાટણ શહેરમાં ટ્રાફીક સમસ્યા, પોલીસ મહેકમ ઓછું હોવાથી પડતી મુશ્કેલી તેમજ જાહેર રસ્તા ઉપર કોલેજ રોડ ઉપર કામ વિના બેસતા અસામાજીક તત્વો તેમજ બસ સ્ટેન્ડ નજીકના તમામ રસ્તાઓ ઉપર ગેરકાયદેસર ઉભા રહેતા ખાનગી જીપ ચાલકો સામે પગલા લેવા માટે શહેરના જાગૃત નાગરિકોએ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ....
>એરપોર્ટ પર વાંદરાંને કરંટ અપાશે!2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઘણા સમયથી વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે જેથી અનેક ફલાઇટો મોડી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે વાંદરાઓને કાબૂ લેવા એરપોર્ટ ઓથોરિટી મક્કમ બની છે. જેને પગલે હવે એરપોર્ટ સત્તાવાળાઓએ વાંદરાઓને કરંટ આપવાનો નિર્ણય લઇ એક નવતર પ્રયોગ અખત્યાર...
>અમદાવાદમાં કામગીરીનો શ્રેય લોકોને આપતાં આઈ.પી.ગૌતમ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ અમદાવાદ મ્યુનિ.કમિશનર આઈ.પી.ગૌતમની શહેરી વિકાસમાં અગ્રસચિવ તરીકે બદલી થયા બાદ આજે તેમનો મ્યુનિ.માં છેલ્લો દિવસ હતો. તેમના પાંચ વર્ષ અને એક માસના કાર્યકાળમાં અનેક જંગી પ્રોજેક્ટો આકાર પામ્યા છે. બીઆરટીએસ, સાબરમતી રિવરફ્રન્ટ, સ્લમ નેટર્વિંકગ જેવા મહત્ત્વના અનેક પ્રોજેક્ટોએ...
>આર. કે. દાલમિયાને જામીન અંગે આજે ચુકાદો2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ વડોદરાની પ્રભાવ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની બેલેન્સશીટ ત્રુટી રહિત તૈયાર કરી આપવા માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના ડેપ્યુટી રજિસ્ટ્રાર આર.કે.દાલમિયા રૂ.૭૫ હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીની જામીન અરજી સામે સખત વાંધો લીધો ત્યાર બાદ તેમણે જામીન મેળવવા સિટી સિવિલ એન્ડ...
>ભિલોડા અને મેઘરજમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ,તા.૧૧ સમગ્ર રાજ્યમાં ચોમાસુ ભરપૂર જામ્યું છે અને છેલ્લા ચાર દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના મોટા ભાગના શહેરોમાં મેઘ મહેર યથાવત રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. સાબરકાંઠાના ભિલોડા અને મેઘરજમાં ૨૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ થતા...
>ધ્રોલ પાસે હોસ્ટેલની ૧૧૦ બાળાને ફૂડ પોઇઝનિંગઃ ૬ની હાલત ગંભીર2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ધ્રોલ, તા.૧૧ ધ્રોલ રાજકોટ હાઈ-વે પર અહિંથી એક કિ.મી. દૂર આવેલા શ્રીરામબાઈમા આહિર કન્યા છાત્રાલયમાં રહેતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૩૦ બાળાઓમાંથી ૧૧૦ બાળાઆને ઝાડા-ઊલટીની અસર થતા તાકીદે ધ્રોલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જેમાં છ ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલ છે....
>પાલનપુર પાણી પુરવઠાનું બેંક એકાઉન્ટ સ્થગિત2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 પાલનપુર, તા.૧૧ પાલનપુર ખાતેની પાણી પુરવઠા કચેરીનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાનું બેંક એકાઉન્ટ જિલ્લા કલેક્ટર આર.જે.પટેલ દ્વારા સ્થગિત કરવામાં આવતાં પાણી પુરવઠા વિભાગના કર્મીઓમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાઇ ઉપરોક્ત બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ...
>ઇજનેરી-ફાર્મસીની ૪૨૮૫૫ બેઠકો સામે ૫૨૬૬૫ વિદ્યાર્થીઓ2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. ૧૧ રાજ્યમાં ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોલેજમાં પ્રવેશ ફાળવવા એડમિશન કમિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત એડમિશનકમિટીએ બેઠકોની સ્થિતિ જાહેર કરી છે. ડિગ્રી ઇજનેરીમાં ૩૭૩૨૩ બેઠકો, ડિગ્રી ફાર્મસીની ૪૮૨૧ બેઠકો અને ડિપ્લોમા ફાર્મસીની ૬૭૫ બેઠકો મળીને કુલ ૪૨૮૫૫...
>એરપોર્ટ પર મુસાફરના સ્વાંગમાં માનવબોમ્બના હુમલાનો ખતરો2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. ૧૧ ભારતનાં એરપોર્ટ્સ પર મુસાફરનાં સ્વાંગમાં માનવબોમ્બ ત્રાટકી શકે તેવી અમેરિકાએ આપેલી ચેતવણી બાદ દેશભરનાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ હતી. ત્યારે હવે તાજેતરમાં જ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ માનવબોમ્બ પ્લાસ્ટિક સર્જરી દ્વારા શરીરમાં વિસ્ફોટકો છૂપાવી મુસાફરનાં...
>વ્યાજખોર વિક્રમને પકડવા છ ટીમો બનાવી2011-07-11 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૧૧ વસ્ત્રાપુરના શેરબ્રોકરે કરેલી આત્મહત્યા પ્રકરણમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસને હંફાવી રહેલા વિક્રમને પકડવા માટે માથાભારે વિક્રમને પકડવા કવાયત ઝડપી કરી છે.જેસીપી સેકટર-૧ અજય તોમર,ડીસીપી ઝોન-૧ સંદીપસિંગ તેમજ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વિક્રમને પકડવા માટે છ ટીમો તૈયાર કરી છે.જેસીપી...
>શાહરુખ-પ્રિયંકાની જોડી ફરી રંગ જમાવશે Sandesh2011-06-26 >મુંબઈ : તા. ૨૬ શાહરુખ ખાને ‘દોસ્તાના’ ફેઇમ ડિરેક્ટર તરુણ મનસુખાની પાસે ‘રા.વન’ના કેટલાક સીન્સનું દિગ્દર્શન કરાવ્યા બાદ હવે તેને એક નવું કામ સોંપ્યું છે. ‘દોસ્તાના-૨’ હાલ પૂરતી અભરાઇએ ચડાવાયા બાદ કિંગ ખાને તરુણ પાસે અન્ય એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવી છે, જેમાં શાહરુખ સાથે પ્રિયંકા ચોપરાની જોડી જામશે. બન્યું એવું કે...
>BCCI અને લલિત મોદીના વિવાદમાં ગાવસ્કરને કરોડોનુ નુકશાન Sandesh2011-06-26 >કિંગ્સટન, તા.૨૬ બીસીસીઆઈ અને લલિત મોદી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને કારણે સુનિલ ગાવસ્કરને કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.આઈપીએલ સંચાલન પરિષદના સદસ્ય તરીકે કામ કરવા બદલ હજુ સુધી તેને કોઈ રકમ આપવામાં આવી નથી.ગાવસ્કર ૨૦૦૮ થી ૨૦૧૦ દરમિયાન આઈપીએલની સંચાલન પરિષદનો સદસ્ય હતા અને તેમને દર વર્ષે ચાર કરોડ રૂપિયા આપવાનો કરાર કર્યો હતો પણ હાલની...
>બિગ બીએ પૂછ્યું, ... તો તમને શું વાધો છે? Sandesh2011-06-26 >મુંબઈ : 26, જૂન બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની વહુ ઐશ્વર્યા બચ્ચન ગર્ભવતી બનવાની હોવાની વાત સાર્વજનિક કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે આલોચકોને પૂછ્યું છે કે જો હું દાદા બનવાની ખુશી લોકો સાથે શેઅર કરું તો તમને શું વાંધો છે? નોંધનીય છે કે અમિતાભને જ્યારે જાણ થઇ કે તેમની પુત્રવધુ ઐશ્વર્યા ગર્ભવતી છે તો તેમણે પોતાની ખુશી ટ્વિટરના...
>સાયનાને રનર્સ અપથી સંતાષ માનવો પડયો Sandesh2011-06-26 >જકાર્તા, તા.૨૬ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ડિફેન્ડીંગ ચેમ્પિયન સાયના નેહવાલનો ઈન્ડોનેશિયા સુપર સીરિઝની ફાઈનલમાં પરાજય થયો હતો. આ પરાજય સાથે જ ઈન્ડોનેશિયા સુપર સિરીઝનું ટાઈટલ સતત ત્રીજી વખત જીતવાનું સ્વપ્ન અધુરુ રહ્યું હતું. સાયનાનો વિશ્વની ત્રીજી ક્રમાંકિત ચીનની યિહાન વેંગ સામે ૨૧-૧૨, ૨૧-૨૩, ૧૪-૨૧ થી પરાજયનો સામનો કરવો પડયો હતો. સાયનાએ...
>બાબા રામદેવ દિલ્હી પહોંચ્યા, પોલીસની ચાંપતી નજર Sandesh2011-06-26 >નવી દિલ્હી : 26, જૂન પ્રતિબંધને પગલે 20 દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી દૂર રહ્યા બાદ યોગગુરુ બાબા રામદેવ ફરી એક વખત રવિવારે દિલ્હી પહોંચી ગયા. તેઓ સાંજે મીડિયા સાથે વાતચીત કરી પોતાની આગામી રણનીતિનો ખુલાસો કરશે. દિલ્હી પહોંચ્યા બાદ બાબાએ સૌથી પહેલા જી બી પંત હોસ્પિટલમાં જઇ ત્યાં દાખલ ઘાયલ રાજબાબાની મુલાકાત કરી. નોંધનીય છે કે ચોથી જૂનના રોજ...
>ફરી ક્યારેય કાયદો ઘડવા સિવિલ સોસાયટીનો ઉપયોગ નહીં : સિબ્બલ Sandesh2011-06-26 >નવી દિલ્હી : 26, જૂન લોકપાલ બિલ પર ટીમ અણ્ણા સાથે જોડાઇને થયેલા કડવા અનુભવ બાદ સરકારે કહ્યું કે હવે ભવિષ્યમાં ક્યારેય આવો પ્રયગો કરવામાં નહીં આવે. બિલનો મુસદ્દો તૈયાર કરવા બનેલી સંયુક્ત સમિતિના એક મહત્વના સભ્ય કપિલ સિબ્બલે સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટનાને કોઇ ઉદાહરણ તરીકે ન લેવી જોઇએ. સિબ્બલે કહ્યું, "સરકાર એક ખાસ પ્રકારની સ્થિતિમાં હતી અને...
>ફેડરર ક્રિકેટ વિશે ઘણું જાણે છે : સચિન Sandesh2011-06-26 > Normal 0 false false false MicrosoftInternetExplorer4 લંડન, તા.૨૬ વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી રોજર ફેડરર ફક્ત ટેનિસમાં જ કિંગ નથી તે ક્રિકેટ વિશે પણ ઘણી જાણકારી રાખે છે તેમ ભારતના સચિન તેંડુલકરે જણાવ્યું હતું. સચિન ટેનિસ અને ફેડરરનો જબરજસ્ત ચાહક છે અને તેથી હાલ વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમની મજા માણી રહ્યો છે. ટેનિસના ચાહક સચિને ફેડરર સાથેની...
>વેનેઝુએલા : રાષ્ટ્રપતિ શાવેઝની હાલત ગંભીર Sandesh2011-06-26 >મિયામી : 26, જૂન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝ આજકાલ ક્યુબામાં ઓફરેશન બાદ આરામ કરી રહ્યા છે, પણ ખાનગી અમેરિકી સૂત્રોનું કહેવું છે કે તેમની હાલત 'ગંભીર' છે. શાવેઝના પ્રશાસનનું કહેવું છે કે રાષ્ટ્રપતિના પેલ્વિસના હાડકામાં થયેલી ઇજાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. તેમના ભાઈએ વેનેઝુએલાના મીડિયાને જણાવ્યું કે...
>‘ઈરાન એર’એ અમેરિકી પ્રતિબંધો ફગાવ્યાં Sandesh2011-06-26 >તેહરાન : 26, જૂન ઈરાનમાં સરકારી વિમાન કંપની 'ઈરાન એર'એ અમેરિકા તરફથી તેની વિરુદ્ધ તાજેતરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો ફગાવી દેતાં કહ્યું છે કે તે એક 'વેપારી કંપની' છે અને તેનું પરિચાલન ઇન્ટરનેશનલ એવિએશન લૉ હેઠળ થાય છે. 'ઈરાન એર'ના સીઈઓ ફરહાદ પરવરેશે સરકારી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, "અમે એક વ્યવસાયિક કંપની છીએ અને અમારું કામ યાત્રિઓ તેમજ...
>રાહુલ PM બનવા લાયક થઇ ચૂક્યા છે : દિગ્વિજય Sandesh2011-06-19 >ભોપાલ : 19, જૂન વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીની ભલામણ કરતા રહેતા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું છે ગાંધી પરિવારનો આ યુવા નેતા હવે એટલો પરિપક્વ થઇ ગયો છે કે તે દેશનું ટોચનું રાજકીય પદ સંભાળી શકે. દિગ્વિજયે કહ્યું, રાહુલ છેલ્લા સાત-આઠ વર્ષથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે. તેઓ પરિપક્વ થઇ ગયા છે અને તેમની અંદર સાચી જિજ્ઞાસુ રાજકીય પ્રવૃત્તિઓ છે....