>વિપ્રોના પરિણામો પાછળ સેન્સેક્સમાં ૯૭ પોઇન્ટનો ઘટાડો2011-04-27 Sandesh > અમદાવાદ, તા. ૨૭ આજે સળંગ ત્રીજા દિવસે બીએસઇ સેન્સેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૧૯૪૪૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટી સેક્ટરની અગ્રણી કંપની વિપ્રોના નાણાકીય પરિણામો અપેક્ષા કરતાં ઊણા ઉતરતા બજારનુ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. રિલાયન્સ અને ઇન્ફોસિસ બાદ વિપ્રોે નબળાં પરિણામ નોંધાવનારી ત્રીજી કંપની છે. જેના કારણે રોકાણકારો નિરાશ થયા છે. ગોલ્ડમેન સાક્સે આજે...
>ભારતીય ક્રિકેટર્સની ઇનામી રકમમાં વધારો2011-04-27 Sandesh > મુંબઇ, તા. ૨૭ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ હોય અન્ય કોઇ કોઇ દેશના બોર્ડ તેમને બીસીસીઆઇ સામે ઝૂકવું જ પડે છે. પરંતુ વાત ભારતીય ક્રિકેટર્સની આવે તો ત્યારે બીસીસીઆઇને પણ તેમની સામે શરણાગતી સ્વિકારવી પડે છે. ગયા સપ્તાહે ભારતીય ક્રિકેટર્સે વર્લ્ડકપ જીતવા બદલ બીસીસીઆઇ તરફથી મળેલી રૃપિયા ૧ કરોડની ઇનામી રકમ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે...
>ડંકન ફ્લેચર બન્યા ભારતીય ટીમના નવા કોચ2011-04-27 Sandesh >મુંબઈ : 27, એપ્રિલ ભારતને વર્લ્ડકપમાં વિશ્વ વિજેતા બનાવ્યા બાદ પોતાના વતન પરત ફરી ચૂકેલા કોચ ગેરી કર્સ્ટનનું સ્થાન હવે ઇંગ્લેન્ડના પૂર્વ કોચ ડંકન ફ્લેચર લેશે. ડંકનને ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડંકન વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. નોંધનીય છે કે ભારત વિશ્વ વિજેતા બનતા જ કર્સ્ટને...
>વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સત્ય સાઈને અંતિમ વિદાય2011-04-27 Sandesh >પુટ્ટપર્થી : 27, એપ્રિલ વૈદિક મંત્રોની વચ્ચે પ્રશાંતિ નિલમય આશ્રમમાં સત્ય સાઈબાબાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. તેમની મહાસમાધિનો કાર્યક્રમ સવારે નવ વાગે શરૂ થયો. આ સમયે અંદાજે પાંચ લાખ સાઇ ભક્ત પુટ્ટપર્થીમાં હાજર છે. સત્ય સાઇને પ્રશાંતિ નિલમયના સાઈ કુલવંત હોલમાં મહાસમાધિ આપવામાં આવી રહી છે, જ્યાં તેમનો પાર્થિવ દેહ ભક્યોના અંતિમ દર્શન માટે મૂકવામાં...
>અલકાયદાએ મસ્જિદોમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી : વિકિલીક્સ2011-04-27 Sandesh >મોન્ટ્રિયલ : 27, એપ્રિલ આતંકી સંગઠન અલકાયદાએ મોન્ટ્રિયલ અને કરાચી જેવા દુનિયાના અનેક શહેરોની મસ્જિદો અને ઇસ્લામી કેન્દ્રોનો ઉપયોગ પોતાના આતંકવાદીઓને પ્રશિક્ષણ આપવા માટે કર્યો. વિકિલીક્સે મંગળવારે પેન્ટાગોનની એક સૂચિ જારી કરી આ વાતનો ખુલાસો કર્યો છે. ક્યૂબા સ્થિત ગુઆંતાનામો બે જેલમાં અમેરિકી અધિકારીઓ દ્વારા પુછતાછ માટે ઉપયોગમાં લેવાયેલી આ સૂચિમાં...
>કેટ-વિલિયમ્સ બાલ્કનીમાં ‘કિસ’ની પરંપરાને જાળવશે?2011-04-26 Sandesh > લંડન,તા. ૨૬ બ્રિટિશ રાજ પરિવારમાં નવપરિણીત જોડા દ્વારા જાહેરમાં કિસ કરવાની કોઇ પરંપરા ન હતી, પરંતુ ૨૯મી જુલાઇ ૧૯૮૧ના રોજ પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાએ બકિંગહામ પેલેસની બહાર એકત્ર થયેલ પ્રજાની લાગણીઓને માન આપીને પેલેસની બાલ્કનીમાં જાહેરમાં ચુંબન કર્યા બાદ રાજવી પરિવારમાં નવપરિણીત દંપતિ દ્વારા જાહેરમાં ચુંબન કરવાની નવી પરંપરા શરૂ થઇ ગઇ હતી....
>ચાંદીમાં રૂ. ૫,૫૦૦નો તોતિંગ કડાકો2011-04-26 Sandesh > અમદાવાદ, તા.૨૬ વૈશ્વિક બુલિયન બજારોના નબળા સંકેતો પાછળ ચાંદીમાં રેકોર્ડ સપાટીએથી રૂ. ૫,૫૦૦નો તોતિંગ કડાકો નોંધાયો હતો. અમદાવાદ સોના ચાંદી બજારમાં ચાંદીનો ભાવ એક જ દિવસમાં ટોચેથી રૂ. ૫,૫૦૦ ગગડતાં રૂ. ૭૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને રૂ. ૬૯,૦૦૦ બોલાયો હતો. વૈશ્વિક સ્તરે સોના ચાંદીમાં આગઝરતી તેજી બાદ કિંમતી ધાતુમાં બેફામ વેચવાલી નીકળતા સ્થાનિક...
>SBIનો રૂ. ૨૦,૦૦૦ કરોડનો રાઇટ ઇશ્યુ આ વર્ષે આવશે2011-04-26 Sandesh > નવી દિલ્હી, તા.૨૬ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષમાં રૂ. ૨૦,૦૦૦ કરોડનો રાઇટ ઇશ્યુ મૂડીબજારમાં લાવવાનું જણાવ્યું છે. એસબીઆઇની નવનિયુક્ત ચેરમેન પ્રતિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર સાથે વાટાઘાટ ચાલું છે અને બેંકની આ વર્ષમાં રાઇટ ઇશ્યુ લાવવા વિચારણા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેન્દ્રનો ૫૯.૪ ટકા હિસ્સો રહેલો છે....
>બેંગલોરનો રોમાંચક વિજય2011-04-26 Sandesh > દિલ્હી, તા. ૨૬ વિરાટ કોહલીની આક્રમક અડધી સદીની સહાયથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઇન્ડિયન પ્રીમિયર લીગ-૪ની મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે ૩ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. ૧૬૧ના લક્ષ્યાંક સામે બેંગલોરે ૯૬માં ૪ અને ૧૦૭ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, સુકાની ડેનિયલ વેટ્ટોરી અને સઇદ મોહમ્મદે દિલ્હીને હાવી થવા દીધું નહીં અને બેંગલોરનો વિજય નિશ્ચિત...
>મનમોહન અને સોનિયા ગાંધીએ બાબાના અંતિમ દર્શન કર્યા2011-04-26 Sandesh > પુટ્ટપાર્થી, તા. ૨૬ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આજે ગોડમેન સત્ય સાઇબાબાને અંજલિ આપવા વિલાપ કરતાં હજારો ભક્તો સાથે જોડાયા હતા. અંદાજે બે લાખ લોકોએ સાઇ કુલવંત હોલ ખાતે આધ્યાત્મિક ગુરુના અંતિમ દર્શન કર્યા હતા. તેમના દર્શનાર્થીઓમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો એસ. એમ. કૃષ્ણા, અંબિકા સોની, કેબિનેટ સચિવ કે....
>સિટી ઈજનેરે ઘર પાસેની શેરી વાળી ગાર્ડન બનાવ્યું2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ, તા.૨૭ અગાઉ પોતાના ઘર પાસે મોટા સ્પીડબ્રેકર ખડકીને વિવાદ ઉભો કરનાર મહાપાલિકાના સિટી ઈજનેર ચિરાગ પંડયાએ હવે દબાણ કરીને કિંમતી જમીન વાળી લેવાના વિવાદમાં ફસાયા છે. સિટી ઈજનેરે પોતાના બંગલા પાસેની શેરીને બંધ કરી તેમાં દબાણ કરીને ગાર્ડન બનાવી નાખ્યાની વિગતો ઉઠી હોય કમિશનરે તપાસના આદેશ કર્યો...
>૨૨૫૦૦ ચોમી જમીનમાં ગેરકાયદે બંધાયેલા ૫૭ મકાનો તોડી પડાયા2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ, તા.૨૭ રાજકોટમાં રાંદરડા તળાવ પાસેની ૨૨૫૦૦ ચો.મી.ની જમીનમાં દબાણ હટાવવા માટે આજે ઓપરેશન હાથ ધરીને ૫૭ કાચાપાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ પ્લોટને ૨૦૦૨માં સ્મશાનના હેતુ માટે ફાળવેલો હતો પરંતુ તેમાં દશેક વર્ષથી દબાણ હતું અને તેનો કબજો સોંપવાનો થતાં મહાપાલિકાની ટી.પી. શાખાએ આજે...
>કેટલાય વિસ્તારોની જંત્રીના ભાવ ન ખૂલતાં લોકોને ધક્કા2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ તા.૨૭ નવી જંત્રીના તોતિંગ ભાવ વધારા બાદ ભારે ઉહાપોહ થતાં સરકારે તેમાં પચાસ ટકાનો ઘટાડો કર્યા બાદ પણ જંત્રીમાં રહેલી વિસંગતતાઓ હજુ દૂર થતી નથી. રાજકોટ શહેરના કેટલાય વિસ્તારોની જંત્રીના ભાવો હજુ સુધી ન ખૂલતાં ભારે દેકારો મચી ગયો છે. શહેરના રૈયા તેમજ કોઠારિયા, વાવડી સહિતના વિસ્તારોમાં...
>તોતિંગ ફી વધારાને પાછો ખેંચવા વાલી સમુદાયની માંગ2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ, તા.૨૭ શહેરની સ્વનિર્ભર સ્કૂલોએ ફીમાં તોેતિંગ વધારો ઝીંકયા બાદ વાલી મંડળ અને વાલીઓમાં ધીમી ગતિએ જાગૃતિ આવી રહી છે. આજે વાલી મંડળ દ્વારા અધિક કલેકટરને અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને ફીનું ચોક્કસ ધોરણ નક્કી કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સ્કૂલોમાં ફીનું બોર્ડ મૂકવા માંગણી...
>સિસ્ટર સિટી કરારની પુનઃ દરખાસ્ત મોકલતું અમેરિકન સિટી2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ, તા.૨૭ રાજકોટ શહેર સાથે અમેરિકાના ન્યુ મેક્સીકો સ્ટેટના આલ્બુકર્ક સિટીને સિસ્ટર સિટી કરવામાં રસ હોય તેની વધુ એક વખત દરખાસ્ત આવી છે. મુળ રાજકોટના અને હાલ ત્યાં વસવાટ કરતા ડો. પ્રતાપ શાહ આ દરખાસ્ત લાવ્યા છે, જો આ દરખાસ્ત પ્રમાણે રાજકોટ આલ્બુકર્ક સિટી સાથે સિસ્ટર સિટીના કરાર કરે તો...
>સર્કસની મંજૂરી કોને ? આજે હાઇકોર્ટના ચૂકાદા પર મીટ2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ તા.૨૭ શહેરના શાસ્ત્રી મેદાનમાં એક સાથે ત્રણ ત્રણ સર્કસના સંચાલકોએ મંજૂરી માંગતા ભારે વિવાદ સર્જાયો છે. જો કે કલેકટર તંત્ર તરફથી અગાઉ એક સર્કસને મંજૂરી આપવામાં આવી હતી દરમિયાન અન્ય બે સર્કસમાંથી જેને મંજૂરી અપાઇ હતી. તે સર્કસના સંચાલકે સમય મર્યાદામાં મેદાનનું ભાડુ ન ભરતાં તેની મંજૂરી...
>રાજકોટ ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડો. મારડિયાનું રાજીનામું2011-04-28 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 રાજકોટ, તા.૨૭ રાજકોટના પધ્યુમન પાર્કમાં લોકો સુખાકારી માટે કામ કરવામાં કે તંત્ર ઠાગાઠૈયા કરતું હોય તેમજ સિક્યુરીટી સહિતના પ્રશ્નોમાં ફરિયાદો અને રજૂઆતો છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોય સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ.જી. મારડિયાએ કંટાળીને રાજીનામું ધરી દીધું છે. ડો.મારડીયા તાજેતરમાં નિવૃત થયા બાદ...
ઇવાને લગ્ન બોરિંગ અને બિનજરૂરી લાગે છે2011-04-28 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-marriage-is-boring-and-unnecessary-for-eva-mendes-2058420.html હોલિવૂડની સુંદરી ઈવા મેન્ડીસનું માનવું છે કે લગ્ન એ બિનજરૂરી પરંપરા છે અને લોકો માત્ર એટલા માટે ‘ખૂબ જૂની પરંપરા’માં ભાગ લે છે, કારણ કે તેઓ પાસે એવી અપેક્ષા રખાય છે. ઇવા છેલ્લા લગભગ ૧૦ વર્ષથી પેરુના...
ટીના ફે ક્યારેય ફેશન માટે સલાહ નહીં લે2011-04-28 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-tina-fey-never-take-any-advice-for-fashion-2058414.html અભિનેત્રી ટીના ફેએ જણાવ્યું છે કે તે ક્યારેય ફેશન ડિઝાઇનર્સ પાસેથી ફેશન અંગેની સલાહ લઈ શકશે નહીં, કારણ કે મોટા ભાગના ડિઝાઇનર્સ તેઓએ પોતે ડિઝાઇન કરેલા ડ્રેસ પહેરતા નથી. ટીનાનું કહેવું છે કે રેમ્પ પર જોવા મળતા...
>અંબાપુરના મંદિરમાંથી ૧.૪૦ લાખની ચોરી2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, બુધવાર અંબાપુરમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ગત રાત્રીના ત્રાટકેલા તસ્કરો સંખ્યાબંધ ચાંદીના છત્ર સહિતના ઘરેણા અને દાનપેટીની રોકડ રકમ મળીને અંદાજીત રૃ. ૧,૪૦,૩૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવના પગલે અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. માતાજીના ધામ પર પણ નજર બગાડનારા તસ્કરો ઉપર...
>કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી પાછળ ૨૨ લાખનો ધૂમાડો2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, બુધવાર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી ૨૨ લાખમાં પડી. તાજેતરમાં કોર્પોરેશનની પ્રથમ યોજાયેલી સામાન્ય ચૂંટણી પાછળ મહાપાલિકા તંત્રએ ૨૨ લાખનો ખર્ચ થવા પામ્યો છે. કોર્પોરેશન દ્વારા ચૂંટણી ખર્ચ માટે ૫૦ લાખની ગ્રાન્ટ સરકાર પાસેથી માંગવામાં આવી છે. પરંતુ આ દરખાસ્ત હજુ સુધી સરકારમાં નિર્ણયની રાહ...
>ડબલ મર્ડર કેસ : ૪ શકમંદોની ફિંગરપ્રિન્ટ લેવાઈ2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, બુધવાર નૂપુર અને મધુબેન ત્રિવેદી હત્યા કેસમાં ચોક્કસ દિશાનિર્દેશના અભાવના પગલે પોલીસ તપાસ પાસાઓની છણાવટ કરી રહી છે ચાર જેટલા શકમંદોની ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવી હોવાનું વિશ્વસનિય સૂત્રોએ 'સંદેશ'ને જણાવ્યું છે. · ઊલટતપાસ અને પૂછપરછનો દૌર અવિરત જારી : નોંધપાત્ર કડીનો અભાવ :...
>વેબસાઈટ પર ગુજકેટ પરીક્ષાની આન્સર-કી નહીં મૂકાતાં રોષ2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, બુધવાર શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. ૭-૧-૧૧ના રોજ કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાઈ હતી. ટેસ્ટ લેવાયાના ચાર દિવસ પછી ગુજકેટના પેપરોની આન્સર-કી બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે. પરંતુ વીસ-વીસ દિવસ જેટલો સમય થવા છતાં ગુજકેટ પરીક્ષાની આન્સર કી વેબસાઈટ ઉપર નહિ મુકાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં...
>ભાણવડ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકના મેનેજર ક્રિકેટનો સટ્ટો રમતા ઝબ્બે2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 જામનગર તા.ર૭ : જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં રહેતા દિનેશ ગોકળ ઘરસંડીયા, અમીત કાન્તીલાલ ભેંસદડીયા, મહેન્દ્ર પ્રાગજી સાપરીયા અને ભાણવડ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકનો મેનેજર હસમુખ ધીરજલાલ પંડયા, લાલપુરમાં આવેલ મહેન્દ્ર સાપરીયાની પટેલ પાનની દુકાનની સામે જાહેરમાં આજે રમાઈ રહેલ આઈપીએલના ચેન્નાઈ સુપર...
>ક્રિકેટનો સટ્ટો રમતાં ૩ શખ્સોની ૩.૪૭ લાખની મતા સાથે ધરપકડ2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 જામનગર તા.ર૭ જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્રિકેટનો ડબ્બો ચલાવી રહેલા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસે રહેલ રોકડા રૃપિયા, મોબાઈલ ફોન અને ટીવી સહિત કુલ રૃ.૩.૪૭ લાખની મત્તા કબજે કરી હતી.જામનગર જિલ્લા પોલીસવડા સુભાષ ત્રિવેદીએ હાલમાં ચાલી રહેલ આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં કેટલાક શખ્સો ડબ્બો ચલાવતા...
>રસ્તાના પ્રશ્ને સરપંચોની ચેતવણી સામે તંત્ર ઝૂક્યું2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 કેશોદ,તા,ર૭ : કેશોદથી નવ કિમી દૂર બાલાગામથી શીલ સુધીના સતર કિમીના અતિ ખરાબ રસ્તાના પ્રશ્ને કોઈ દાદ નહીં મળતા દસ ગામના સરપંચો, જિલ્લા પંચાયતના બે અને તાલુકા પંચાયતના બે સભ્યોની રસ્તા રોકો આંદોલનની ચેતવણીના અંતે તંત્ર ઝૂકી ગયું છે અને રૃ. દસ લાખના ખર્ચે રોડ પર ડામરથી પેચવર્ક શરૃ થયું છે. રૃ. દસ...
>રાણાવાવમાં ૧૧ કે.વી. વીજ વાયર પડતાં ૪ ગાયોના મોત2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 પોરબંદર તા.ર૭ : પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં આજે સવારના સમયે ૧૧ કે.વી.નો જર્જરિત વીજ વાયર ધડાકાભેર તૂટી પડતા ચાર ગાયોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અનેક રજૂઆતો કરવા છતાં વીજતંત્રએ સેવેલી ઘોર બેદરકારીને કારણે થયેલા ચાર-ચાર ગાયોના મોતથી રાણાવાવના રહેવાસીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. અનેક રજૂઆતો...
>કૌટુંબિક સગા સાથેના પ્રેમથી કંટાળી યુવકે ફાંસો ખાધો હતો2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગોંડલ તા.૨૭, સુખેથી ચાલતા સંસારમાં જયારે ત્રીજુ પાત્ર પ્રવેશે અને પતિ પત્ની ઔર વોહ જેવી ઘટના આકાર લે ત્યારે લગ્નના પવિત્ર બંધનોને લાંછન લાગે છે. ગઈ કાલે ગોંડલમાં ઉમવાડા રોડ પર વાલ્મિકીવાસમાં વાલ્મિકી યુવાને ગળાફાંસો ખાઈ કરેલી આત્મહત્યા અને તેની પત્નીએ પણ પતિના પગલે ગળાફાંસો ખાઈ જીવાદોરી...
>જૂનાગઢમાંથી બે લાખનો દારૃ ભરેલી કાર ઝબ્બે2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 જૂનાગઢ, તા.૨૭ જૂનાગઢ પોલીસે ગત રાત્રે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી પ૦૪ બોટલ વિદેશી દારૃ ભરેલી રેઈના કાર સહિત રૃ.૬ લાખનો મુદામાલ ઝપ્ત કર્યો હતો. જો કે કારમાં રહેલા બન્નેં શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એક કારમાં વિદેશી દારૃની હેરફેર થતી હોવાની બાતમી મળતા...
>૨૪ રાજ્યોમાં સાયકલ દ્વારા ફરી જાગૃતિ અભિયાન ચલાવ્યું2011-04-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 વેરાવળ તા.૨૭ છેલ્લા ત્રણ વર્ષથી ૨૪ રાજ્યોમાં સાયકલ દ્વારા અમન શાંતિ, નશાબંધી અને વ્યસનમુક્તિ સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ને જાગૃત કરી બંગ્લોરમાંથી નિવૃત્તિ લઇ પંજાબી અમનદિપસિંહે એક નવતર પ્રયોગ કરી પોતાના મનની ખ્વાહીશ પૂરી કરી છે.એક દિવસ પહેલા સોમનાથ આવેલા મુળ કર્ણાટકના અને બેંગ્લોરમાં એક...
>કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ : સુરેશ કલમાડી આઠ દિવસના રિમાન્ડ પર Sandesh2011-04-26 > નવી દિલ્હી, તા.૨૬ દિલ્હીની સીબીઆઇની ખાસ અદાલતે કોમનવેલ્થ ગેમ્સના કોન્ટ્રાક્ટસ ફાળવવામાં છેતરપિંડી, કાવતરા અને ભષ્ટ્રાચારના આરોપોનો સામનો કરી રહેલાં ઓર્ગેનાઇઝિંગ કમિટી (ઓસી) અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના ભૂતપૂર્વ વડા સુરેશ કલમાડીને ૮ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમની સાથે સાથે સીબીઆઇના ખાસ જજ તલવંત સિંહે ઓસીના જોઇન્ટ ડિરેક્ટર જનરલ...
>કેબીસી-૫માં અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે રહેશે Sandesh2011-04-26 > મુંબઈ, તા.૨૬ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અતિ લોકપ્રિય અને હિટ રિયાલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિ-૫માં હોસ્ટ તરીકે રહેશે. કેબીસીની નવી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમિતાભ બચ્ચને માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર પર જણાવ્યું છે કે કૌન બનેગા કરોડપતિ ગેમ શોના આગામી શોની તૈયારી શરૂ થઈ ચૂકી છે. બ્રિટનના ગેમ શો હુ વોન્ટ્સ ટુ બી મિલિયોનેર પર આધારિત ભારતીય...
>મહારાષ્ટ્ર સરકાર સચિનનું મ્યુઝિયમ બનાવશે Sandesh2011-04-26 > મુંબઇ, તા.૨૬ સિદ્ધિઓના પૂરક એવા સચિન તેંડુલકરને સન્માનવા માટે મહારાષ્ટ્ર સરકાર મ્યુઝિયમ બનાવશે. આ મ્યુઝિમયને 'ધ સચિન તેંડુલકર મ્યુઝિયમ 'નામ આપવામાં આવશે અને તેમાં સચિન તેંડુલકરની ચીજો સામેલ કરાશે. જેમાં સચિન જે બેટથી સૌપ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો, જે બેટથી કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, જે બોલથી વન-ડેમાં પાંચ વિકેટ ખેરવી તેનો સમાવેશ...
>ઓસામા ગઠબંધન દળોને ચકમો આપીને ભાગી ગયો હતો Sandesh2011-04-26 > લંડન, તા. ૨૬ વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેન અમેરિકા અને બ્રિટનના દળોને ચકમો આપીને નાસી ગયાનો ખુલાસો થયો છે. આમાં એક પાકિસ્તાની સૈનિકે તેને મદદ કરીને ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાન સુધી સલામતરીતે દોરી ગયો હતો. જલાલાબાદની તોરા બોરાની પહાડીઓમાંથી અમેરિકા અને બ્રિટનના સલામતી દળોને કેવીરીતે ચકમો આપી ગયો તે અંગે ઘણી થિયરીઓ ચાલી રહે છે. પરંતુ...
>શેહઝાદની સદી, પાકિસ્તાનનો ૭ વિકેટે વિજય Sandesh2011-04-26 > સેન્ટ લ્યુસિયા, તા. ૨૬ અહેમદ શેહઝાદે સદી ફટકારતાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં પાકિસ્તાનનો ૭ વિકેટે આસાન વિજય થયો હતો. વિજય માટે વેસ્ટ ઇન્ડીઝે આપેલા ૨૨૧ના લક્ષ્યાંકને પાકિસ્તાને ૪૮ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી વટાવી લીધું હતું. આ વિજય સાથે જ પાકિસ્તાને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની સરસાઇ હાંસલ કરી લીધી છે. કારકિર્દીની બીજી સદી ફટકારનારા અહેમદ...
>ભારતનો કોચ બનવા હવે સ્ટિફન ફ્લેમિંગ દાવેદાર Sandesh2011-04-26 > મુંબઇ, તા.૨૬ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે એન્ડી ફ્લાવરનો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કરાર ૩ વર્ષ માટે વધારવા નિર્ણય કર્યો છે. જેના કારણે ફ્લાવર ભારતીય ટીમના કોચ બનવાની રેસમાંથી હવે લગભગ બહાર છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાની રેસમાં હવે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની સ્ટિફન ફ્લેમિંગ અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સુકાની ડંકન ફ્લેચર...
>ઇરફાન પઠાણની અનુષા દાંડેકર સાથે લવગેમ? Sandesh2011-04-26 > દિલ્હી, તા. ૨૬ ઇરફાન પઠાણ આઇપીએલ-૪માં ભલે અપેક્ષા અનુસાર દેખાવ કરી શક્યો ન હોય પણ તે અફેરના કારણે ચર્ચામાં આવી ગયો છે. ઇરફાન પઠાણનું વિડિયો જોકી અનુષા દાંડેકર સાથે અફેર હોવાની ચર્ચા છે. થોડા સમય અગાઉ ખાસ ઇરફાનને મળવા માટે અનુષા વડોદરા પણ ગઇ હતી. આ અંગે અનુષા દાંડેકરનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે ઇરફાન મારો ખૂબ જ સારો મિત્ર...
>સલમાને ફરી એક વખત પોતાની ઉદારતાનો પરિચય આપ્યો! Sandesh2011-04-26 >મુંબઈ : 26, એપ્રિલ અનેક પ્રસંગોએ પોતાની દરિયાદિલી બતાવી ચૂકેલા બોલીવૂડના દિગ્ગજ અભિનેતા સલમાને ખાને પોતાની આવનારી ફિલ્મ 'રેડી'ના મ્યુઝિક લોન્ચિંગ પ્રસંગે ફરી એકવખત પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. નવી ફિલ્મના મ્યુઝિક લોન્ચિંગ વખતે સલમાને ફિલ્મ સિટીના શ્રમિકોને પણ આમંત્રણ આપ્યું. આ દરમિયાન સલમાને તેમને વસ્ત્રો આપી સન્માનિત કર્યા. મુંબઈમાં સલમાને...
>બબલી ગર્લ પ્રીતિ હવે ગેંગસ્ટર! Sandesh2011-04-26 >મુંબઈ : 26, એપ્રિલ પ્રીતિ ઝિંટાની ટેલેન્ટ પર વિશ્વાસ કરનારની કમી નથી. છેલ્લા ઘણા સમયથી પ્રીતિ ઝિંટા આરામ ફરમાવી રહી હતી. તેની પાસે ફિલ્મ ન હતી. પણ હલે તેને ઘણી ફિલ્મોની ઓપર મળવા લાગી છે. એટલું જ નહીં, આ ફિલ્મોમાં તેને ખાસ પાત્રો પણ આપવામાં આવી રહ્યાં છે. હાલમાં જ યુવા નિર્દેશક તિગ્માંશુ ધૂલિયાએ પોતાની આગામી ફિલ્મ 'જય રામજી'માં પ્રીતિને એક...
>રાજાની ગેરહાજરીમાં PAC પોતાનો રિપોર્ટ તૈયાર કરવા સક્ષમ Sandesh2011-04-26 >નવી દિલ્હી : તા. 26 એપ્રિલ લોક લેખા સમિતિના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ 2જી સ્પેક્ટ્ર્મ કૌભાંડ કેસની તપાસમાં ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાને પીએસી સમક્ષ હાજર કરવાની તમામ શક્યતાઓને એમ કહેતા ફગાવી દીધી હતી કે આ મામલે કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે સમિતિ પાસે પહેલાથી જ અનેક રેકોર્ડ અને સાક્ષીઓ હાજર છે. રાજા સહિત અન્ય સાક્ષીઓને પીએસી સમક્ષ હાજર કરવાની...