કંઈક આ રીતે અલગ થઈ ગયા શાહિદ-કરિના...!2011-02-25 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ent-bol-vidya-connection-to-shahid-kareena-split-1881695.html - શાહિદ-કરિના વચ્ચે સાડ ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો હતો...
કેટરિના - રણબીર જીવનસાથી બનશે!2011-02-24 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-ranbirs-family-approves-katrina-ranbirs-marriage-1883353.html રણબીર કપૂરે પોતાની પ્રેમિકા કેટરિના કૈફ સાથે લગ્ન કરી લેવાનો આખરે નિર્ણય કરી લીધો છે. રણબીરના માતા-પિતાની પસંદ પણ કેટરિના છે....
>ખાદ્યાન્ન ફુગાવો વધીને 11.49 ટકા થયો2011-02-24 Sandesh > નવી દિલ્હી : તા. 24, ફેબ્રુઆરી દૂધ, માંસ, ઈંડા અને શાકભાજીની કિંમતો વધતા જથ્થાબંધ ભાવ પર આધારિત ખાદ્યાન્ન ફુગાવો 12 ફેબ્રુઆરીએ સમાપ્ત અઠવાડિયા દરમિયાન 11.49 ટકા રહ્યો. આ પહેલાના સપ્તાહે તે 11.05 ટકા હતો. ગત બે સપ્તાહ 29 જાન્યુઆરી અને 5 ફેબ્રુઆરી દરમિયાન ખાદ્યાન્ન મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષના સમાન સમયગાળામાં આ દર 21.82 ટકા હતો....
>ક્રૂડના ભાવ વધતા સેન્સેક્સ ૫૪૬ પોઇન્ટ લપસ્યો2011-02-24 Sandesh > મુંબઈ : તા. ૨૪, ફેબ્રુઆરી, ૨૦૧૧ લિબીયામાં શરુ થયેલા સત્તાવિરોધી ઘર્ષણને પગલે ઓઇલ નિકાસ કરતા અરબી દેશો સુધી તેનો રેલો લંબાવવાની શક્યતા તેમજ ઉત્તર આફ્રિકામાં કટોકટીની પરિસ્થિતી વિકટ બનતાં પ્રતિકૂળ સંકેતોને પગલે શેરબજારમાં માતમ છવાયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧૨૦ ડોલર પ્રતિ બેરલ તેમજ નાયમેક્સ ક્રૂડ ૨૦૦૮ પછી પ્રથમ વખત ૧૦૦ ડોલરને પાર કરી જતાં વૈશ્વિક...
>બે દિવસમાં સેન્સેક્સ ૨૬૦ પોઇન્ટ ઘટયો2011-02-23 Sandesh > અમદાવાદ, તા.૨૩ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભડકે બળતા ભાવથી મોંઘવારીમાં વધારાની દહેશત તેમજ લિબીયા સહિત મધ્ય પૂર્વના દેશોમાં ઇજિપ્ત વાળી થવાની ચિંતાએ વૈશ્વિક શેરબજારની નરમાઇ પાછળ સ્થાનિક બજારોમાં રોકાણકારો ડેરિવેટિવ્ઝ એક્સપાયરીના એક દિવસ પૂર્વે સાવચેતી સાથે નવી લેવાલી કરવાથી દૂર રહ્યા હતાં. બીએસઇ સેન્સેક્સ સળંગ બે સેશનમાં ૨૬૦ પોઇન્ટ ઘટયો હતો....
હેકરે ખોલી શકિરા-ગેરાર્ડના પ્રેમની પોલ, તસવીરો જાહેર કરી2011-02-23 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-shakira-spotted-with-spanish-footballer-gerard-pique-1878375.html લેટિન પોપ સ્ટાર શકિરા આજકાલ સ્પેનિશ ફૂટબોલ સ્ટારના પ્રેમમાં છે. શકિરા અને ફૂટબોલર ગેરાર્ડ પિકની તસવીરો કોઈએ હેક કરીને નેટ પર અપલોડ કરી દીધી છે....
'ગ્રીન લાઈફ'નાં કવર પેજ પર અભય દેઓલ2011-02-23 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ent-bol-abhay-on-green-life-cover-page-1878413.html એક્ટર અભય દેઓલે ગત દિવસોમાં ભારતની પહેલી ગ્રીન લાઈફ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝિનનાં લોંચિંગ સમયે અભયે જણાવ્યું હતું કે તે હાલમાં પર્યાવરણની સમસ્યાઓને લઈને ઘણો ચિંતિત છે....
કેટ મોસ સમારંભમાં બેભાન થઈ ગઈ2011-02-25 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-kate-moss-faints-at-music-awards-bash-1884674.html સુપરમોડેલ કેટ મોસને પાર્ટીઓની મજા માણવાની આદત ભારે પડી ગઈ છે. મ્યૂઝિક એવોર્ડ્ઝના એક સમારંભમાં તે બેભાન થઈ જતાં ડોક્ટરોએ તેને ઓક્સિજન આપવો પડ્યો હતો....
>રાજ્યનું દેવું વધીને રૂ. ૧,૨૯,૪૪૬ કરોડ પહોંચશે2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા. ૨૫ ગુજરાતના આગામી વર્ષ ૨૦૧૧-૧૨ના આજે રજૂ થયેલા રૂ.૮૦,૬૯૪ કરોડના કુલ બજેટના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર રૂ.૧૩,૩૦૫ કરોડ જેટલું જાહેર દેવું વધારશે. આને કારણે રાજ્યનું કુલ જાહેર દેવું વધીને રૂ.૧,૨૯,૪૪૬ કરોડ સુધી પહોંચશે. ચાલુ નાણાકીય વર્ષના અંતે આ દેવાનો આંક રૂ.૧,૧૩,૧૨૫...
>ગ્રીન સેસથી ર૪૪ કરોડ આવક2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૧-૧૨ના અંદાજપત્રમાં ગુજરાતમાં વીજ ઉત્પાદન કરતાં એકમો પાસેથી જ પ્રતિ યુનિટ બે પૈસા ગ્રીન સેસ પેટે વસૂલવા માટેની જોગવાઈ છે. વીજ ઉત્પાદન ક્ષેત્રે આ પ્રકારની સેસ માટે સરકાર આગામી સમયમાં વિધાનસભામાં એક્ટ પણ લાવશે. પ્રતિ યુનિટ બે પૈસાની સેસને કારણે ગુજરાત...
>‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો’2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ હવે, આવનારા સમયમાં રાજ્યમાં ગામનો વહીવટ ગામમાંથી જ થશે ! નાની- મોટી યોજનાઓના અમલ માટે ગ્રામીણ નાગરિકોએ જિલ્લા કે પાટનગર ગાંધીનગર સુધી આવવું નહીં પડે. કારણ કે, ગુજરાતમાં ૫૫ જેટલા નવા પ્રાંતની રચના સાથે સાથે ગુજરાત સરકારે રૂ.૧૧,૦૦૦ કરોડની ‘‘આપણો તાલુકો વાઈબ્રન્ટ...
>મોબાઇલ હેન્ડસેટ પર વેરો ૧૦ ટકા વધારાશે2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ નાણાં મંત્રીએ વર્ષે ૨૦ ટકાના દરે વધતાં જતાં મોબાઇલ જોડાણોની બાબતને નજરમાં રાખી મોબાઇલ હેન્ડસેટ પરનો વેરો વધારવા દરખાસ્ત કરી છે. હાલ મોબાઇલ ફોન ઉપર વધારાના વેરા સહિત ૫ ટકા વેરો છે તેમાં વધારાના વેરા સહિત કુલ ૧૫ ટકા વેરો કરવામાં આવશે. તેનાથી રૂ.૧૮૦ કરોડની વધારાની આવક થવાનો અંદાજ...
>નર્મદાના પાણી ખેતરો સુધી પહોંચાડવા રૂ. ૭૦૧૦ કરોડ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ ગુજરાતમાં સિંચાઈના નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ માટે રૂ. ૧૯૦૦ કરોડની જોગવાઈ કરી છે. જ્યારે નર્મદા બંધ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના આયોજન- અભ્યાસ માટે સરકારે રૂ. ૧૦ કરોડની જોગવાઈ ઉપરાંત સરદાર સરોવરથી ખેતરો સુધી પાણી પહોંચાડવા...
>૩૬ નવી ITI, ડેન્ટલ કોલેજ પ્રિમિયર IIITનો પ્રારંભ થશે2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ,તા.રપ બજેટમાં સિદ્ધપુર ખાતે નવી ડેન્ટલ કોલેજ શરૂ કરવા તેમજ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૬ નવી આઈટીઆઈ શરૂ કરવા, છ નવી આર્ટસ-કોમર્સ કોલેજો શરૂ કરવા અને અને ૭ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એકસલન્સ સ્થાપવા માટે પણ આજે દરખાસ્ત છે. જ્યારે...
>બજેટમાં વિકાસ માટેની પ્રતિબદ્ધતા : ચેમ્બર2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા.૨૫ ગયા વર્ષના બજેટમાં રૂ. ૪૫૦૦ કરોડની મહેસૂલી ખાધ સામે આ વખતે રૂ. ૪૪૩ કરોડની પુરાંત દર્શાવતું બજેટ આપવા બદલ નાણામંત્રી અભિનંદનને પાત્ર છે. આ બાબત રાજ્યને વધુ સ્વનિર્ભર બનાવશે એમ ચેમ્બર પ્રમુખ ચિંતનભાઇ પરીખે જણાવ્યું હતું. વીજ ડયુટી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધે ફેરવિચારણાની જરૂર...
>બાળકોને પરિવહન, ભોજન સુવિધા સાથે ‘ડે ટાઈમ સ્કૂલ’2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ વિશ્વના વિકસિત દેશોની જેમ હવે ગુજરાતમાં પણ ‘ડે ટાઈમ સ્કૂલ’ શરૂ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા રાજ્યના અતિપછાત આંતરિયાળ વિસ્તારનાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પરિવહન વ્યવસ્થા અને ભોજનની સાથે શૈક્ષણિક સંકુલોના સર્જન...
>ગુજરાતની વિકાસયાત્રા માટે હરણફાળ ભરનારું બજેટ : મોદી2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર,તા.૨૫ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અંદાજપત્રને રાજ્યની ગતિશીલ વિકાસયાત્રા માટે હરણફાળ ભરનારું અને સર્વાંગીણ વિકાસના દૂરોગામી પરિણામો લાવનારું ગણાવ્યું છે. ગુજરાતમાં હાલની મહેસૂલી પ્રાંત કચેરીઓની સંખ્યા બમણી કરીને નવા ૫૫ પ્રાંત સ્થાપવા અને આપણો તાલુકો- વાઈબ્રન્ટ તાલુકો - યોજનાના...
>અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 ગાંધીનગર, તા.૨૫ અત્યાર સુધી વિવિધ પ્રકારના પ્રોજેક્શનમાં અટવાયેલા ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરિયામાં રોલ ઓન- રોલ ઓફ ફેરી સર્વિસને શરૂ કરવા ગુજરાત સરકારે બજેટમાં જંગી ફાળવણી કરી છે. બંદર અને વાહન વ્યવહારના કુલ બજેટ રૂ.૬૦૦ કરોડમાંથી રો-રો ફેરી માટે રૂ.૨૯૬ કરોડ ફાળવાશે. એવી જ રીતે...
>ગ્રીન સેસથી વીજ વપરાશકારની કમર તૂટી જશે2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 અમદાવાદ, તા. રપ ગુજરાત સરકારે આજે વર્ષ ર૦૧૧-ર૦૧રના રજૂ કરેલા બજેટ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે પ્રગતિશીલ બજેટની અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નથી. ગ્રીન સેસના કારણે વીજ વપરાશકારની કમર તૂટી જશે. બજેટ રજૂ થાય ત્યારે પુરાંતવાળું હોય છે જ્યારે...
>રેલ બજેટઃ થોડી ખુશી જ્યાદા ગમ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ રેલવેને દર વર્ષે કરોડો રળી આપતા સુરત રેલવે સ્ટેશન પર વિવિધ સુવિધા વધારવા સાથે નવી ટ્રેનો આપવાની જાહેરાત કરવાને બદલે સુરત-હજીરા વચ્ચે નવો રેલવે ટ્રેક નાંખવાનો સરવે હાથ ધરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે. ૨૦૧૧ના અંત સુધીમાં ઉધના-જલગાંવ વચ્ચે ડબલ ટ્રેક નાંખવાની કામગીરી પૂરી કરવા...
>રાજ્યના બજેટમાં વેપાર ઉદ્યોગને અન્યાયઃ ઉદ્યોગકારોમાં અસંતોષ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત,તા.૨૫ રાજ્યના નાણાપ્રધાન વજૂભાઇ વાળા દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ઉદ્યોગ-વેપાર માટે નિરાશાજનક હોવાનો મત અગ્રણીઓએ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ઉદ્યોગની લાંબા ગાળાની માગણીઓ પણ સંતોષવામાં આવી નથી. બજેટમાં વીજળી ઉત્પાદન પર યુનિટ દીઠ બે પૈસાનો વેરો નાખવામાં આવ્યો છે જે ઉદ્યોગ-વેપારને ખૂબ...
>સુરતનું ‘આયકર સેવા કેન્દ્ર’ રોલમોડલ બનશે2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ સુરત આવકવેરા વિભાગમાં શરૂ કરવામાં આવેલા ‘આયકર સેવા કેન્દ્ર’ ચીફ કમિશનર કક્ષાનું દેશનું પહેલું સેવાકેન્દ્ર છે. આ સેવા કેન્દ્રથી પ્રાયોગિક ધોરણે કરદાતાઓને સુવિધા આપવામાં સફળતા મળશે તો દેશના વિવિધ શહેરોમાં તે શરૂ કરવામાં આવશે. આમ સુરતનું ‘આયકર સેવા કેન્દ્ર’ એક...
>માનવ કંકાલના પી.એમ. માટે સેલવાસ પોલીસ પાસે ફૂરસદ જ નથી !2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ નરોલીથી મળેલા માનવ કંકાલ સુરત સિવિલ હોસ્પિટલમાં વીસેક દિવસથી પોસ્ટમોર્ટ્મ વિના રઝળી રહ્યા છે. ફોરેન્સિક પી.એમ.અર્થે કંકાલને સુરત સિવિલમાં મુકાયા બાદ સેલવાસ પોલીસ જાણે પી.એમ.કાર્યવાહી અંગે ભૂલી ગઇ હોઇ તેમ હજુ સુધી પી.એમ.માટે સેલવાસથી સુરત પરત આવી નથી. સેલવાસ પોલીસને ફૂરસદ નહિ મળતા...
>રજિસ્ટ્રારની નિમણૂકના મુદ્દે રાજભવનને રાવ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ સૌરાષ્ટ્ર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારની નિમણૂકનો પ્રશ્ન પણ ગરમાઈ રહ્યો છે. જેમાં રજિસ્ટ્રારપદે પ્રા. જે. આર. મહેતાની નિમણૂક સામે નવસારીની મહિલા કોલેજના ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્ય ભરત દેસાઈએ ૨૧ જેટલા આધાર સાથે રાજ્યપાલને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સામે રાજભવને...
>યુનિ. ખાતે વિશ્વ શાંતિ માટેની કોન્ફરન્સનો આરંભ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ વિશ્વ શાંતિ માટે શિક્ષણ વિષય ઉપર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને એસ.આર. પટેલ બી.એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સનો આજથી આરંભ થયો હતો. તા. ૨૭મી સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભવો પૈકી એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન તથા શિક્ષણવિદ ડો....
>પાંડેસરામાં મધરાત્રે ભીષણ આગ લાગી, ૧૮ ઝૂંપડાં ખાખ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ પાંડેસરા જીઆઇડીસીમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ગભરાટ વ્યાપી ગયો હતો. આગમાં ૧૮ જેટલાં ઝૂંપડાં બળીને સ્વાહા થઇ ગયા હતા અને ઘરવખરી સહિતનો માલસામાન તથા રોકડ રકમ પણ બળી ગઇ હતી. આગને કાબૂમાં લેતા ફાયરની ટીમને પરસેવો પડી ગયો હતો. સદ્નસીબે ઝૂંપડાંવાસીઓમાં કોઇને ઇજા થઇ ન હતી પરંતુ...
>વિસ્કોસ ફિલામેન્ટના ઉત્પાદનમાં ભારત આગળ, વપરાશમાં પાછળ2011-02-25 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સુરત, તા. ૨૫ ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટનું ઉત્પાદન તો મબલખ થાય છે પરંતુ તેના ઉપયોગમાં દેશ ઘણો પાછળ છે. અન્ય ફેબ્રિક્સની જગ્યાએ હાલમાં વિસ્કોસનો ઉપયોગ પાંચ ટકા જેટલો છે તેથી વિસ્કોસનો ઉપયોગ વધે તે માટેની કવાયત ઉત્પાદકો દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતમાં એસોસિયેશન ઓફ મેનમેડ ફાયબર...
'હું પણ બહુ બધુ સેક્સ માણવાં ઈચ્છુ છું' Divya Bhaskar2011-02-23 http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-nw-hv-perfect-body-nd-dts-y-i-need-more-sex--karry-1878254.html કૈરી કટોનાએ હાલમાં જઆ વાત જણાવી હતી કે, ડાંસિગ ઓનઆઈસ શોમાં ભાગ લઈ તેની બોડી પહેલા કરતાં વધુ સ્લિમ થઈ ગઈ છે અને હવે તેને તેના જીવનમાં એક નવાં પુરૂષની જરૂર અનુભવાઈ રહીં છે....
સલમાન કેટરિનાની ઈચ્છા પુરી કરશે? Divya Bhaskar2011-02-23 http://bollywood.divyabhaskar.co.in/article/ent-bol-salman-leaves-katrina-frustrated-1878243.html *કબિર ખાનનાં આગામી પ્રોજેક્ટમાં સલમાન-કેટરિના એક સાથે જોવા મળે તો નવાઈ નહીં...
બ્રામાંથી બ્રેસ્ટ દેખાઈ ગયા..! Divya Bhaskar2011-02-23 http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-rihanna-goes-cozy-1878133.html પોપ સ્ટાર રિહાન્ના આમ તો પહેલેથી જ હોટ એન્ડ સેક્સી ગર્લ તરીકે જાણીતી છે પરંતુ હાલમાં જ એક મ્યુઝિક વીડિયોમાં રિહાન્નાની ઈમેજ વધુ બોલ્ડ એન્ડ વાઈલ્ડ થઈ ગઈ છે....