>ફિટનેસથી પરેશાન હેનિનની નિવૃત્તિ2011-01-27 Sandesh > બ્રસેલ્સ, તા.૨૭ ભૂતપૂર્વ ટોચની ક્રમાંકિત બેલ્જિયમની જસ્ટિન હેનિન હર્ડિને ટેનિસને અલવિદા કરી દીધી છે. હેનિને બીજી વખત નિવૃત્તિનો નિર્ણય લીધો છે. અગાઉ ૨૦૦૮માં પણ ઈજાની સમસ્યને કારણે હેનિને નિવૃત્તિ જાહેર કરી હતી. હેનિને આ પછી ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન સાથે ફરી એકવાર વાપસી કરી હતી. ૨૮ વર્ષીય હેનિને જણાવ્યું હતું કે મારી કોણીની ઈજા સતત વકરી રહી છે...
પ્રિયંકા ચોપરાને ત્યાં દરોડામાં ૬ કરોડની સંપત્તિ મળી2011-01-27 Divya Bhaskar http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-six-crore-property-found-from-priyanka-1795300.html અભિનેત્રી પ્રિયંકા ચોપરા પાસે ૬ કરોડ રૂપિયાની છુપી આવક મળી આવી છે. આવકવેરા વિભાગના અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. હજી પણ તપાસ ચાલું છે....
>સિદ્ધપુર શહેરમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી2011-01-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 સિદ્ધપુર તા.ર૭ ૫ટણ જીલ્લા ડેપ્યૂટી કલેકટર વી.જી.કાલરીયાના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વી.જી.કાલરીયાએ જણાવ્યું હતું કે, રપમી જાન્યુઆરી ર૦૧૧ના રોજ રાષ્ટ્રીય મતદાર દિનની ઉજવણી નિમીત્તે તાલુકામાં ૧૮થી ર૧ વર્ષના વધુ યુવાનો જાગૃત...
>માડકામાંથી ૬૩ હજારનો વિદેશી દારૃ પોલીસે ઝડપ્યો2011-01-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 વાવ, થરાદ, તા. ૨૭ સરહદે આવેેલા એવા વાવ તાલુકામાં વિદેશી દારૃની હેરાફેરી દિનપ્રતિદિન વદી જવા પામી છે. વાવના માડકા ગામની સીમમાંથી દારૃ ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાવના માડકા ગામની સીમમાં દારૃ ઠાલવ્યો હોવાની બાતમી જિલ્લા એલ.સી.બી.ને મળતાં તા. ૨૫-૧-૧૧ના...
>પાટણ જિલ્લામાં બીજા તબક્કાની વસતીગણતરીદારોની તાલીમ શરૃ2011-01-27 Sandesh > Normal 0 false false false MicrosoftInternetExplorer4 પાટણ,તા.૨૭ પાટણ શહેર સહિત જીલ્લામાં બીજા તબક્કાની વસ્તીગણતરીનો પ્રારંભ આગામી દિવસોમાં થઈ રહ્યો છે ત્યારે માસ્ટર ટ્રેનર્સ તરીકે તાલીમ લીધેલ કર્મચારીઓ દ્વારા આજે વસ્તી ગણતરીદારોને તાલીમ આપવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ર૭ થી ર૯ જાન્યુઆરી દરમ્યાન શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં આ...
> મોરબી પાલિકાની કામગીરી નિહાળવા ગાંધીનગરથી અધિકારીઓ દોડયા2011-01-27 Sandesh > મોરબી તા.૨૭: મોરબી પાલિકાની ગત ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આગળ ધરી સુધરાઈમાં બહુમતિ મેળવી સત્તા સ્થાને બેસી ગયા પછી મોરબી શહેરની ગંદકી, ગટરના ઉભરાતા ગંદા પાણી, રોડ સફાઈ અને ઉડતી ધૂળની ડમરીઓ અંગે યોગ્ય પગલા લેવામાં આવશે એવી લોકોની ધારણા ઠગારી નિવડતા આ પ્રશ્નો અખબારમાં પ્રસિધ્ધ થતાં જ ગાંધીનગરથી સી.ઈ.ઓ.જે.કે. આસ્તિક ગત શુક્રવારે મોરબી દોડી આવ્યા હતા....
>દ્વારકામાં કાનદાસબાપુ આશ્રમ ભરવાડ સમાજના ધર્મગુરૃને અર્પણ2011-01-27 Sandesh > રાજકોટ, તા.૨૭ દ્વારકામાં છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત કાનદાસ બાપુનો આશ્રમ ભરવાડ સમાજને અર્પણ કરવાનો નિર્ણય લેવાયાનું એક યાદીમાં જણાવાયું છે. ૩૦૦૦ વારની આ જગ્યા સાધુની હોય તેને સાધુને સોંપી સેવાની જ્યોત યથાવત રીતે પ્રજ્વલીત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાધુની જગ્યા સાધુને સુપ્રત કરવાનો નિર્ણય, સુવિધાઓ વધારાશે સેવાની જ્યોત કાયમી પ્રજવલિત રાખવાનો...
>ફેબ્રુ. અંત સુધીમાં ગિરનાર રોપ-વે અંગે આખરી ફેંસલો2011-01-27 Sandesh > જૂનાગઢ, તા.૨૭ ગીરનાર રોપ-વે સંદર્ભે આજે જૂનાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગીરનાર પર રોપ-વે બનાવવાની બાબતમાં એક તરફ વિકાસનો પલ્લુ છે. તો બીજી બાજુ પર્યાવરણનો પલ્લુ છે. અને ત્રીજી તરફ ધર્મ છે. ત્યારે આ ત્રણેય પાસાઓને ધ્યાને રાખીને વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. આમ છતા હું ફેબ્રુઆરીના અંતમાં રોપ-વે બનશે કે, નહી...
>સળગતી માતાને બચાવવા જતા દાઝી ગયેલા માસુમ પુત્રનું મોત2011-01-27 Sandesh > જૂનાગઢ, તા.૨૭ માતાને વાત્સલ્યની ર્મૂિત કહેવામાં આવે છે. જૂનાગઢ નજીકના ડૂંગરપુર ગામમાં વાત્સલ્યની ર્મૂિતરૃપી સળગી રહેલી માતાને બચાવવા જતા ૧૦ વર્ષના માસુમ પુત્રનું કરૃણ મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. જ્યારે આ મહિલાનો પતિ પણ દાઝી જતા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાનો પતિ પણ દાઝી જતા દંપતિ સારવારમાં આ વિશેની મળતી વિગતો...
>ભચાઉમાં ખાસ ભૂકંપ પૂર્વાનુમાન કેન્દ્ર સ્થાપવા માટે ચક્રો ગતિમાન2011-01-27 Sandesh > ભુજ તા. ર૭ કહે છે વિજ્ઞાન - ટેકનોલોજી ભલેને ગમે તેટલા નવા આયામો સર કરે તો પણ કુદરત પર તેની સર્વોપરિતા નથી જે સ્થાપવાની. અહીં એ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે વિજ્ઞાાન-ટેકનોલોજીએ મહત્ત્વની ગણી શકાય તેવી અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી છે. પણ ભૂકંપ કયારે આવશે તેનું પુર્વાનુમાન કરવામાં સરેઆમ નાકામી અત્યાર સુધી હાથ લાગી છે. ભૂકંપ ઝોન - પમાં આવતા...
>ભુજના આયનામહેલ ધીમે ધીમે ફરી નવા શણગાર સજી રહ્યો છે2011-01-27 Sandesh > ભુજ તા. ર૭: કચ્છમાં આવેલા ર૦૦૧ના વિનાશક ભૂકંપમાં કચ્છના હેરિટેજ સમા ભુજના દરબાર ગઢ ખાતે આવેલા આયના મહેલને ભારે નુકસાની પહોંચી હતી પરંતુ હવે ધીરે-ધીરે આ મહેલ બેઠું થઈ રહ્યું છે. ૧/૧/૧૯૭૭ થી ૧/૧/ર૦૧૦ સુધી ર૧૦,૯પર જેટલા પ્રવાસીઓએ આ મહેલની મુલાકાત લઈ ચુક્યા છે. ફુંવારા મહેલ ફરી દર્શનીય : જો કે, હજુ રિસ્ટોરેશનની ઘણી કામગીરી બાકી ર૦૦૧ના વિનાશક...
>અંજાર શહેરમાં વિરબાળભૂમિ સ્મારકનું નિર્માણ વિસરાઇ ગયું2011-01-27 Sandesh > ગાંધીધામ, તા. ૨૭ ભૂકંપની દસમી વરસીએ અંજારમાં હતભાગી બાળકોને શ્રદ્ધાંજલિ આપવા શહેરના ગરીબ બાળકોને ૨૦૫ કિલો શીરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૦૫ દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોની યાદગીરીરૃપે પ્રસ્તાવિત 'વીર બાળભૂમિ સ્મારક'ની કામગીરી તાકીદે થાય તેવી મૃતક બાળકોના વાલીઓએ માંગણી કરી હતી. અંજારના ખત્રી ચોકમાં ૨૬મી જાન્યુઆરી...
> કચ્છમાં ૬રમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી2011-01-27 Sandesh > ભુજ તા. ર૭ ૬રમાં પ્રજાસત્તાક પર્વની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભુજની માતૃછાયા કન્યાવિદ્યાલયમાં શાળાના આચાર્ય પ્રેમલતાબેન નિહાલાણીએ ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે માણેકલાલ શાહ, જાન્હવીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભુજ શહેરના સર્વ મંગલ આરોગ્ય ધામ ખાતે અશ્વિનભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભુજ શહેર કોમી એકતા...
>ગાંધીધામમાં ઠંડા પવનની સાથે તાપમાનનો પારો ફરી ગગડયો2011-01-27 Sandesh > ગાંધીધામઃ છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ આજે ગાંધીધામ સહિતના પૂર્વ કચ્છમાં ગઈકાલથી શીતલહેર ફરી વળી હતી. તાપમાનનો પારો નીચો ઉતરવાની સાથે ઠંડા અને ગતિશીલ પવનના કારણે લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઈ ગયો હતો.કંડલા વેધશાળાથી પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર બંદરીય સંકુલમાં ગઈ કાલથી તાપમાન ઉતરવાનું ફરી શરૃ થઈ ગયું છે. ગઈ કાલે તાપમાન ત્રણ ડીગ્રી જેટલું નીચું...
>ગાંધીધામમાં બાવળો વચ્ચેથી અજાણી મહિલાની લાશ મળી2011-01-27 Sandesh > ગાંધીધામ, તા. ૨૭ ગાંધીધામના રેલવે ગુડસ નજીકના વિસ્તારમાં બાવળ વચ્ચેથી અંદાજિત પાંત્રીસેક વર્ષની વયની અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાના પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ગળું દબાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું ખૂલતા પોલીસ હત્યા થઈ હોવાની શંકા અંગે તપાસ કરી રહી છે. પી.એમ. રિપોર્ટમાં ગળું દબાઈ જવાથી મોત થયાનું ખૂલ્યુ પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે બપોરે ચારેક...
>સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે અતિ બિસ્માર2011-01-27 Sandesh > સાવરકુંડલા, તા.૨૭ સાવરકુંડલા-મહુવા રોડ સાત વર્ષ પહેલા બન્યો હતો. જે હાલ બિસ્માર બની ગયો હોવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય વહેલી તકે રિપેર કરવા માગણી ઉઠી છે. સાવરકુંડલા-મહુવા રસ્તો સ્ટેટ હાઈવે છે. જેની લંબાઈ ૨૫ કિ.મી. છે. આ રસ્તો બે જિલ્લાને જોડતો રસ્તો છે. જેના કારણે રોડ ઉપર ખૂબ જ હેવી ટ્રાફિક રહે છે. આ રસ્તો સાત વર્ષ પહેલા કારપેટ અને...
>દાનમાં કપડાં એકત્ર કરીને ઠંડીમાં ઠુઠવાતા પરિવારો સુધી પહોંચાડયા2011-01-27 Sandesh > અમરેલી તા.૨૭: સહયોગ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને ટ્રસ્ટ સંચાલિત અક્ષર પ્રાથમિકશાળા અને સદવિદ્યા વિદ્યાલય લાઠી રોડ વિસ્તારનાં બાળકો અને વાલીભાઇ - બહેનો વગેરેના માધ્યમથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઠંડીમાં રક્ષણ મળે તે હેતુથી કપડાની અપીલ મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ ૨. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. જોડી કપડાં જરૃરીયાતમંદ...
>છકડો-બાઇક વચ્ચે અકસ્માતમાં પિતા અને પુત્ર સહિત ત્રણના મોત2011-01-27 Sandesh > મહુવા તા. ૨૭ મહુવા રાજુલા હાઇવે પર દુધાળા પાસે ગઇકાલે સાંજે બાઇક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થઇ હતી. મૃતકોમાં પિતા -પુત્રનો સમાવેશ થાય છે. આશ્રર્યની બાબત એછેકે, અકસ્માતનો ભોગ બનેલા બંને હતભાગીઓ છકડો રીક્ષામાં મુસાફરી કરતા હતા. એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા અકસ્માતમાં...
>વંદે માતરમ્ : પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપ્રેમમાં ઓતપ્રોત બન્યું ભાવનગર2011-01-27 Sandesh > ભાવનગર તા. ર૭ ૬રમાં પ્રજાસતાક દિન નિમિતે ભાવનગર શહેર અને જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મહાનગરપાલિકાના ધ્વજવંદન કાર્યક્રમમાં મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ જયારે પોલીસ પરેડ મેદાન ખાતે પ્રથમવાર મહિલા અધિકારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શાળા, કોલેજ સહિતની...
વધુ એક એડવર્ટાઈઝમેન્ટમાં હોટ મેગનની સેક્સી અદાઓ Divya Bhaskar2011-01-27 http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-GLM-magan-fox-in-one-more-advertisement-1793018.html અમેરિકન મોડલ એક્ટ્રેસ મેગન ફોક્સ વિશ્વવમાં સેક્સ સિંબોલ તરીકે ઓળખાય છે ફોક્સ મેક્ઝિમ મેગેઝિનની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી ચુકી છે...
‘મર્ડર 2માં મલ્લિકાની યાદ આવશે’ Divya Bhaskar2011-01-27 http://bollywood.divyabhaskar.co.in/article/ent-bol-ive-had-more-than-my-share-of-onscreen-kisses-emraan-hashmi-1792975.html બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી સીરિયલ કિસર તરીકે ઓળખાય છે. જો કે હવે ઈમરાન હાશ્મી સીરિયલ કિસર તરીકે ઓળખવા માંગતો નથી. તે અર્થસભર ફિલ્મોમાં કામ કરવા માંગે છે....
>ખાદ્યાન્ન ફુગાવો વધીને 15.57 ટકા થયો Sandesh2011-01-27 > નવી દિલ્હી : તા. 27, જાન્યુઆરી ડુંગળી, ટામેટા અને અન્ય શાકભાજીના ભાવ વધારાની અસર ખાદ્યાન્ન ફુગાવા પર યથાવત છે અને તેના કારણે ગત 15 જાન્યુઆરીએ સમાપ્ત અઠવાડિયામાં મોંઘવારી તેના પહેલાના સપ્તાહની સરખામણીએ 0.05 ટકા વધી 15.57 ટકા થઈ છે. ખાદ્યાન્ન ફુગાવામાં બે સપ્તાહ ઘટાડા બાદ વધારો થયો છે. આ પહેલા 25 ડિસેમ્બરે સમાપ્ત સપ્તાહમાં તે 18.32 ટકાના ઉચ્ચસ્તરે...
'મે તો પહેલાં જ કહ્યું હતું 'ધોબી ઘાટ' સૌ કોઈ માટે નથી' Divya Bhaskar2011-01-27 http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-dhobighat-is-not-for-all--aamir-khan-1792852.html ફિલ્મ 'ધોબી ઘાટ'ને એટલી સફળતા નથી મળી જેટલી તેની પાસેથી આશા હતી. યુવાન દર્શકોને ફિલ્મ એટલી પસંદ...
કરિના સાચે જ ‘છમ્મક છલ્લો’ છે! Divya Bhaskar2011-01-27 http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-kareena-kapoor-sizzles-as-chhamak-challo-in-ra-one-1792703.html ...