પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ચાલુ2009-09-03 Divya Bhaskar ૧૦૦૦ સંઘોએ ઘ્વજારોહણ કર્યું:ગામ સહિત પરિસરમાં ૨૪ કલાક ચાલતો સ્વાઇન ફ્લૂનો ધૂપ ભાદરવી પૂનમના મહાકુંભમાં ભાગ લેવા પદયાત્રિઓનો અવિરત પ્રવાહ તેરસના દિવસે પણ ચાલુ રહેતા અત્યાર સુધી કુલ ૮.૫ લાખ ભાવિકોએ મા ના ચરણોમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ૩૦૦ મોટા સંઘો સહિત કુલ ૭૦૦ થી વધુ...
સરકાર-નકસલીઓની રણગર્જના : આંતરિક યુદ્ધના સંકેત2009-09-02 Divya Bhaskar સરકાર રામની જેમ વિનમ્ર બનીને શબરીનાં એઠા બોર જમશે તો કદાચ સમસ્યાનું સમાધાન, મહાશ્વેતાદેવીનું પુસ્તક ‘આરણ્યેર અધિકાર’ નકસલી સંવેદના સુધી પહોંચાડી શકે દેશના કુલ ૬૦૨ પૈકી ૧૭૦ જિલ્લા (૯૨૦૦૦ ચો. કિમી. વિસ્તાર) પર નકસલવાદી હિંસા ફેલાતી રહી છે. નકસલવાદીઓને સમુચી સિસ્ટમ સામે, વિકાસના રાજકારણ, વિકાસ સાથે આવતા વિકાર સામે વાંધો છે. ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ...
માતાની દવા માટે દીકરીએ દામન વેચવા કાઢયું2009-09-02 Divya Bhaskar માતાની સારવારના નાણાં આપનારાને શારીરિક સેવા પૂરી પાડવાની ઓફર માતાની તબીબી સારવાર માટે ભંડોળ એકત્રિત કરવા માટે પોલિટેક્નિકની વિધાર્થિની એવી ૧૯ વર્ષની પુત્રીએ પોતાની જાતને...
દમ વગર, ચુપચાપ પરમાણુ બોમ્બનું નિર્માણ2009-09-02 Divya Bhaskar ‘પાકિસ્તાનની તો એટલી પણ ક્ષમતા નથી કે તે ‘ટો-ટ્રક’ બનાવી શકે. તે પોતાના પરમાણુ કાર્યક્રમ માટે ચીન અને ઉત્તરી કોરિયા પર નિર્ભર છે.’ - ટોચના અમેરિકી વિજ્ઞાની (ન્યૂયોર્ક ટાઈમ્સમાં) હંમેશની જેમ આપણે નિશાન પર પાક.ની નવી બેલાસ્ટિક મિસાઈલ અગાઉ પાક.ની હદમાં નહોતા તેવા ભારતના મુંબઈ સહિત અનેક અગ્રણી શહેરો સુધી પહોંચવામાં સક્ષમ છે. પાક. લશ્કર ગજનવી (ઓછા...
વેનિટી ફેર યાદીમાં મુકેશ આઉટ અને અનિલ ઈન2009-09-02 Divya Bhaskar વિશ્વના ૧૦૦ ટોચના શકિતશાળી વ્યકિતઓમાં અનિલ એકમાત્ર ભારતીય અંબાણી બંધુઓ વચ્ચે પ્રવર્તી રહેલી પ્રતિસ્પર્ધા અને અસ્કયામતોના થયેલા ધોવાણને પગલે વેનિટી ફેર સામયિક દ્વારા તૈયાર...
ઇન્ડોનેશિયામાં ૭નો ભૂકંપ : ૧૫નાં મોત2009-09-02 Divya Bhaskar ભેખડો ધસી પડતાં ઘણાં મકાનો ઘ્વસ્ત : સુનામીની ચેતવણી આપ્યા બાદ પાછી ખેંચવામાં આવી દક્ષિણ ઇન્ડોનેશિયા ભૂકંપના પ્રચંડ આંચકાથી ધ્રૂજી ઊઠયું છે. પ્રચંડ ભૂકંપે ૧૫ માણસોનો ભોગ લીધો છે....
સિહોરમાં એક સેવાભાવિએ ઉભુ કર્યું છે અનોખુ પક્ષી તીર્થ2009-09-02 Divya Bhaskar સીતારામનો સાદ પડે’ને ચણ ખાવા મીઠો કલરવ કરતા અસંખ્ય પક્ષીઓ રામ ટેકરીમાં ઉતરી પડે છે... આધુનિક યુગમાં માનવ ભૌતિક સુખ અને સુવિધા પાછળ પાગલ બન્યો છે. ત્યારે કુદરતે આપેલ સમૃઘ્ધિ પર્યાવરણ આપણે ભુલતા જઇએ છીએ અને એ માટે માનવજાત માટે ઘાતક નીવડતું જાય છે. આવા સમયે સિહોરના એક દંપતિએ પક્ષીઓને બચાવવાનું અને તેના માટે સમગ્ર જીવન અર્પણ કર્યાનો દાખલો પ્રશસંનીય બની...
કળસારમાં ગણપતિ વિસર્જન વખતે ત્રણ યુવાનો તણાયા : એકનું મોત2009-09-02 Divya Bhaskar બથેશ્વર મહાદેવ નજીક દરિયામાં ઉતરેલા ૧૦ યુવાનોને દરિયાનું મોટું મોજું નડી ગયું : મોડી રાત્રે મૃતદેહ મળ્યો મહુવા તાલુકાનાં કળસાર ગામે ગણપતિ વિસર્જન સમયે ગામના ૧૦ યુવાનો બથેશ્વર મહાદેવ નજીક દરીયાકિનારે દરીયામાં ઉતરેલ તેવા સમયે દરીયાના મોટા ઉછળેલા મોજાએ એક યુવાન અને બે તરૂણોને દરીયામાં...
મહેસાણામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું ચક્ષુદાન2009-09-02 Divya Bhaskar ૧૨ વર્ષ પૂર્વે પુત્રનું અને હવે માતાનું પણ ચક્ષુદાન : પિતાએ પણ નિર્ધાર કર્યો ચક્ષુદાનએ આજના સમયનું ઉત્તમ દાન છે અને આ દાનથી અંધને દ્દષ્ટિદાન આપી શકાય છે ત્યારે મહેસાણાના અશ્વમેઘ એપાર્ટમેન્ટમા...
કલગીના સટ્ટાનો રેલો મહેસાણા ભણી2009-09-02 Divya Bhaskar અમદાવાદમાં ઝડપાયેલા બે બુકીઓ પાસેથી મળેલાં સીમકાર્ડને આધારે મહેસાણા વિસનગર અને ઊઝાના ૧૦થી વધુ બુકીઓનાં નામ ખુલ્યા એક સપ્તાહ પૂર્વે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ધમધમતા સટ્ટાધામને નિશાન બનાવનારી ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બે બુકીઓ પાસેથી મળેલા સીમકાર્ડને આધારે હાથ ધરાયેલી તપાસ દરમિયાન મહેસાણા વિસનગર તથા ઊઝાના મોટાગજાના...
ડિઝલચોરીની અરજી ફાઈલોમાં બંધ2009-09-02 Divya Bhaskar ‘સાહેબ’ને પૂછયા વિના ફરિયાદ લેવાનો જમાદારનો ઈનકાર દસ દિવસ પૂર્વે મહેસાણા હાઈવે સ્થિત મહાલક્ષ્મી રો-હાઉસ નજીક પાર્ક કરેલા ટેન્કરનું લોક તોડી સમયાંતરે બે વખત ડિઝલ ચોરી થવા અંગે શહેર પોલીસમાં આપેલી અરજી અનુસંધાને કોઈ કાર્યવાહી ન થતા ભોગ બનનાર કંસ્ટ્રકશન કંપનીના માલીકે જિલ્લા પોલીસ વડાને...
બે વર્ષથી પુત્રી કહ્યામાં નહોતી: જામનગરની સગીરાના પિતા2009-09-02 Divya Bhaskar નરાધમોની વાસનાનો ભોગ બનેલી સગીરાના પિતાએ પોલીસ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું. છેલ્લા બે વર્ષથી કહ્યા બહાર રહેતી પુત્રીએ ગેંગરેપ બાદ ત્રીજા દિવસે મુંબઇથી ફોન કરી પોતાની માતા લગ્નની કાર્યવાહી કરી રહ્યાની જાણ...
દ્વારકામાં નળના પાણીમાં માછલીઓ આવી2009-09-02 Divya Bhaskar રહેવાસીઓ માછલીવાળું પાણી લઇ પાલિકાની કચેરીએ દોડયા કૃષ્ણનગરી દ્વારકામાં ઘનશ્યામનગરમાં પીવાના પાણીની લાઇનમાંથી પાણી સાથે સંખ્યાબંધ નાની માછલીઓ આવતાં રહેવાસીઓમાં દોડધામ સાથે કૂતૂહલ ફેલાયું હતું. લોકો માછલીવાળું...
મેં યહા કૈસે પહુંચા, મુજે ભી માલુમ નહીં : ઘાયલ બાંગ્લાદેશી શખ્સ2009-09-02 Divya Bhaskar એસઓજીએ કરેલી પૂછપરછ: પોલીસે ગુનો નોંઘ્યો કલ્યાણપુર પંથકમાં અજ્ઞાત વાહનની ઠોકરે ચડી ગયેલો અજ્ઞાત શખ્સ બાંગ્લાદેશી હોવાનું બહાર આવતા હાલાર પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. બીજી તરફ હાલારમાં કઇ રીતે પહોંરયો ? તેના વિશે કઇ જાણતો નહીં હોવાનું...
કેન્સર હોવાની બીકમાં મહિલાનો આપઘાત2009-09-02 Divya Bhaskar મસા અને ગુપ્તભાગે ચાંદાં પડતાં કેન્સરનો હાઉ મનમાં ઘર કરી ગયો શહેરના ઓડવાડામાં રહેતી મહિલાએ કેન્સરની બિમારીના ભય વચ્ચે બુધવારે સવારે મકાનમા હૂક સાથે દુપટ્ટો ભરાવી ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરવાના બનાવ બાદ આ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશની...
૯-૯-૦૯નો સંયોગ શેરબજારમાં તેજી લાવશે2009-09-02 Divya Bhaskar શનિ મહારાજ સિંહ રાશિમાં પોતાનું ભ્રમણ પૂર્ણ કરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે તા.૯મી સપ્ટેમ્બરે ૯-૯-૦૯નો સંયોગ થઈ રહ્યો છે અને શનિ મહારાજ સિંહ રાશિમાં પોતાનું ભ્રમણ પૂર્ણ કરી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જયારે સ્વતંત્ર ભારતની કુંડળી અનુસાર ૨૦ વર્ષથી ચાલી રહેલી શુક્રની મહાદશા પૂર્ણ થશે અને ૬ વર્ષ માટે સૂર્યની મહાદશા શરૂ થશે. જયોતિષશાસ્ત્ર જ્ઞાતાઓ...
નંબર વિનાની ‘હમર’: ભજ્જીને દંડ2009-09-01 Divya Bhaskar સતત વિવાદમાં રહેતા ક્રિકેટર પાસેથી ચંદીગઢ પોલીસે રૂ. ૩,૦૦૦ વસૂલ કર્યા ભારતીય ક્રિકેટર હરભજનસિંઘ અને વિવાદ લગભગ સાથે જ મુસાફરી કરતા હોય તેમ લાગે છે, કેમ કે ચંદીગઢ પોલીસે સોમવારે તેને નંબર પ્લેટ અને રજિસ્ટ્રેશન વિનાની હમર કાર ડ્રાઇવ કરવા બદલ દંડ કર્યો હતો. બીસીસીઆઇની કોર્પોરેટ ટ્રોફીમાં રમવા માટે અહીં આવેલા ઓફસ્પિનર હરભજનસિંધે એરપોર્ટ...
આઇસીએલમાં જોડાવાનો કોઇ અફસોસ નથી : રોહન2009-09-01 Divya Bhaskar ઇન્ડિયન ક્રિકેટ લીગથી છૂટા પડ્યા બાદ રોહન ગાવસ્કર બંગાળની રણજી ટીમમાં પાછા ફરવાનો ઇરાદો ધરાવે છે. રોહને જણાવ્યું હતું કે ૨૦૦૭માં આઇસીએલ સાથે જોડાવાનો તેને કોઇ...
બોર્ડ-આઇએમજીનો મામલો આઇપીએલની બેઠકમાં ચગશે2009-09-01 Divya Bhaskar ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આઇએમજી સાથે નાતો તોડી નાખવાનો ભારતીય ક્રિકેટ બોર્ડનો નિર્ણય ધીરે ધીરે મોટું સ્વરૂપ લઇ રહ્યો છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની બેઠકમાં આ મામલે ગરમાગરમી થાય તેવી સંભાવના છે. સાઉથ આફ્રિકામાં યોજાયેલી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ...
ટિ્વટર પર ક્રિકેટરોનાં બોગસ એકાઉન્ટ્સ છે2009-08-31 Divya Bhaskar સાઇબર બાઉન્સરથી ખેલાડીઓ પરેશાન, ધોનીનાં ચાર તથા સચિનનાં સાત એકાઉન્ટ્સ શ્રીલંકા ખાતેની ત્રિકોણીય શ્રેણી તથા સાઉથ આફ્રિકામાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટરોએ એનસીએ ખાતેના કેમ્પમાં ભલે શોર્ટ પિચ બોલને ખાળવાની આકરી...
દ્રવિડની હાજરીનો ટીમને લાભ થશે2009-08-31 Divya Bhaskar શ્રીલંકામાં ત્રણેય ટીમ સમતોલ છે, મુકાબલો રોચક રહેશે : સચિન ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે બે વર્ષ પછી રાહુલ દ્રવિડનું વન-ડેમાં પુનરાગમન થયું છે તેનાથી ભારતીય ટીમ વધારે મજબૂત બની છે...